________________
૨૦૮
ઉત્તરાધ્યયન મૂલભૂલ-સટીક અનુવાદ • સૂત્ર - ૭૪ થી ૭ -
(૨૪) હે શ્રેણિકા તું સ્વયં અનાથ છે. તે મગધાધિપ જયારે તું સ્વયં અનાથ છે, તો કોઈનો નાથ કેવી રીતે બની શકીશ?
(ર) પહેલેથી વિસ્મિત રાજ, મુનિના આત પૂર્વ વચનો સાંભળીને અવિક સંભાત અને અધિક વિસ્મિત થયો. પછી બોલ્યો કે- (૨૬) મારી પાસે ઘોડા, હાથી, માણસો, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખ ભોગ ભોગવી રહ્યો છું. મારી પાસે શાસન અને ઐશ્વર્ય પણ છે. (ર૩) આવી શ્રેષ્ઠ સંપત્તિ, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે, તો હું કઈ રીતે અનાથ છું. હે મkતા આપ હું ન બોલો.
• વિવેચન - ૦૨૪ થી ૭૨૭ -
સૂત્ર સુગમ છે. પહેલાંની ઘટનાથી જ તે શ્રેણિક નરેન્દ્ર વિસ્મયવાળો હતો, પૂર્વે પણ રૂપાદિ વિષયથી વિસ્મય યુક્ત એવો તે “તું પણ અનાથ છો” એવું સાંભળીને સાધુના આવા અશ્રુતપૂર્વ વચનોથી અતિ આકુળ અને અતિ વિસ્મયવાળો થઈને બોલ્યો - મારે અશ્વ આદિ છે. માનુષી ભોગો, અસ્મલિત શાસનરૂપ દ્રવ્યાદિ સમૃદ્ધિ અથવા આજ્ઞા વડે પ્રભુત્વ છે. ઉક્ત રીતે મારે પ્રકર્ષ સમૃદ્ધિ છે, તેમાં સંપદાનો લાભ, સમર્પિત સર્વ કામ છતાં ક્યા પ્રકારે હું અનાથ છું. તો હે ભદંતા તમે જૂઠું ન બોલો.
તે સાંભળી મુનિ બોલ્યા - • સૂત્ર - ૨૮ થી ૩૪૭ -
(૨૮) હે પાર્થિવ તું અનાથના આર્ષ કે પરમાન જાણતો નથી કે મનુષ્ય અનાથ કે સનાથ કઈ રીતે થાય છે? (૨૯) હે મહારાજા આવ્યાક્ષિપ્ત ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય? મેં કેમ તે પ્રયોજ્યો?
(૩૦) રાત્રીના નગરમાં અસાધારણ શાબી નગરી છે ત્યાં મારા પિતા છે. તેની પાસે પણ ધનનો સંગ્રહ હતો.
(૩૧) મહારાજા યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવા તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી. (૩ર) શુદ્ધ શબુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીણ શાસ્ત્ર
ચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી. (૩૩) જેમ ચંદ્રના વજપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે ફટેિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારણ વેદના થઈ રહી હતી.
(૩૪) વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર - મૂલના વિશારદ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આયાયઓ ઉપસ્થિત હતાં (૩૫) તેઓએ મારી ચતુષાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી કાનાણતા.
(૩૬) મારા પિતાએ મારે માટે ચિકિત્સકને સત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દ:ખથી મક્ત ન કરી શક્યા એ ી અનામતા ની Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org