________________
૧૫૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/ર નામનિષ્પન્ન નિક્ષેપ કર્યો. હવે સૂકાનુગમનમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૪૯૫ -
ધનો સ્વીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ. “ઉક્તિ સંકલ્પ વડે યુક્ત, સરળ આયરણવાળા, નિદાનનો છેદ કરેલા, પૂર્વ પરિચય તજીને, કામનાથી મુક્ત થઈ, અજ્ઞાત ગવેષી, પ્રતિબદ્ધ છે તે ભિક્ષુ છે,
• વિવેચન - ૪૯૫ -
મુનિનું કર્મ તે મૌન • સમ્યફ ચારિત્ર, તેને આચરીશ. કેવી રીતે? મૃત અને ચા»િ ભેદે ધર્મને પામીને - દીક્ષા લઈને. સહિત • સમ્યમ્ દર્શનાદિ કે અન્ય સાધુ સાથે. સ્વહિત કે સદનુષ્ઠાન કરવાથી એવો કોણ? જુ - સંયમથી પ્રધાન અથવા માયાના ત્યાગથી ઋજુકૃતમ્ - અનુષ્ઠાન, જેણે કરેલ છે તે બાજુકત. fકાદા - વિષય આસક્તિરૂપ, અથવા નિદાન એટલે પ્રાણાતિપાતાદિ કર્મબંધનના કારણ, તેને છેદીને દૂર કર્યા છે તે. અથવા છિન્નનિદાન તે અપ્રમત્ત સંવત. સંa - પૂર્વ સંસ્તુત તે માતા આદિ, પશ્ચાત સંસ્તુત “ તે સસરા આદિ. તેનો પરિચય તજે છે. - x• કામ - ઇચ્છાકામ અને મદનકામ, જે પ્રાર્થના કરે છે તે કામકામ, જેને તે નથી તે અકામકામ. અથવા અકામ - મોક્ષ, તેમાં સર્વે અભિલાષોથી નિવૃત્ત થઈ તેને જે પ્રાર્થે છે છે. તેથી જ અજ્ઞાતપણે આહારદિની ગવેષણા કરનાર, અનિયત વિહારીપણાથી વિચરે છે.
એવા પ્રકારનો જે છે તે ભિક્ષ. આના વડે સિંહપણાથી જ વિવરણને ભિક્ષુત્વ નિબંધન કહ્યું. તે સિંહપણે વિહરણ જે રીતે થાય તે -
• સૂત્ર - ૪૯૬ -
જે રાગથી ઉપરત છે, સંયમ તત્પર છે, વિરત - વેદવિદ્ + આત્મરક્ષક અને પ્રજ્ઞ છે, રાગદ્વેષનો પરાજય કરી. બધાંને પોતાના સમાન જુએ છે, કોઈ વસ્તુમાં મૂર્શિત ન થાય, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૪૯૬ -
રાગ - આસક્તિ, ઉપરત - નિવૃત્ત, જે રીતે રાગથી નિવૃત્ત થઈને વિયરે છે. આના વડે મૈથુન નિવૃત્તિ કહી. રાગ વિના મૈથુન ન હોય, અથવા રાત્રિના ભક્ષણથી નિવૃત્ત. આના વડે રાત્રિ ભોજનથી નિવૃત્ત કહી. લાઢ - સદનુષ્ઠાનપણાથી પ્રધાન, વિરા - અસંયમથી નિવૃત્ત, અહીં સંયમના આક્ષેપથી પ્રાણાતિપાત નિવૃત્તિ કહી. સાવધ વચનના નિવૃત્તિરૂપપણાથી વાણીના સંયમ વડે મૃષાવાદ નિવૃત્તિ પણ બતાવી. જેના વડે તત્વ જણાય તે વેદ - સિદ્ધાંત, તે જાણીને આત્મા રક્ષિત - દુર્ગતિમાં પડવાથી રોકેલ છે જેના વડે તે, અથવા વેદને જાણે તે વેદવિત, તથા રક્ષેલ છે સમ્યગ્દર્શનાદિ લાભો જેના વડે તે રક્ષિતાય. પ્રજ્ઞ એટલે હેય - ઉપાદેયના બુદ્ધિમાન,
અભિભૂય - પરીષહ અને ઉપસર્ગને પરાજિત કરીને. જીવોને સમસ્ત પણે આત્મવતુ જોનાર. અથવા સગ અને દ્વેષને અભિભૂત કરીને બધી વસ્તુ સમપણે જોનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org