________________
૧૪૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર ફરી તેની જ વક્તવ્યતા કહે છે - દર્શનમાં મોહરહિત થયેલ અન્ય જન્મમાં અગાસરૂપથી વાસિત અથવા જેમણે ભાવના ભાવેલી છે તે. તેથી જ થોડાજ કાળથી દુઃખના અંતને - મોક્ષને પ્રાપ્ત થયા.
મંદમતિના સ્મરણ માટે અધ્યયનો ઉપસંહાર કરતા કહે છે - ઇષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુનામે બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની બ્રાહાણી - યશા, તેમના બંને પુત્રો બધાં પૂર્વવત્ કમન્નિના ઉપશમથી શીતીભૂત થઇને મુક્તિને પામ્યા.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૪ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org