SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક આનુવાદર • નિયુક્તિ - ૩૫૫ થી ૩૫નું વિવેચન - (અહીં પાંચ નિર્યુક્તિ ગાથા આપેલ છે. તેનું કોઈ જ વિવરણ ન આપીને વૃત્તિકારશ્રી એટલું જ નોંધે છે કે - ) વિશિષ્ટ સંપ્રદાયના અભાવે આ પાંચ ગાથાનું વિવરણ કરતાં નથી, હવે પ્રસંગથી જ ચિત્રની વક્તવ્યતા - • સૂત્ર - ૪૧ - કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર યાત્રિી અને તપસ્વી મહર્ષિ “ચિ” અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમાં હું કહું છું. • વિવેચન - ૪૧ - પૂર્વજન્મના નામથી ચિત્ર નામના એક તપસ્વી મુનિ, તે ચિત્રમુનિ અભિલાષા કરવા યોગ્ય શદાદિથી વિરક્ત થઈને, કમ - તેનો અભિલાષ, વિરક્ત કામ, ઉદાત્ત - પ્રધાન ચાસ્ત્રિ - સર્વ વિરતિ, તપ - બાર પ્રકારે. અથવા ઉદગ્ર ચાસ્ત્રિ તપ વાળા, મહેષી કે મહર્ષિ સર્વ સંચમ સ્થાનોથી ઉપરિવર્તી સંયમ • આશ્રવથી ઉપરણાદિને સેવીને સર્વલોકાકાશની ઉપર રહેલ, અતિપ્રદાન મુક્તિ નામની ગતિને પામ્યા . - x - - x ". મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન • ૧૩નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy