________________
૩૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ નિષ્પનો એક ગુણ સ્તિષ્પ સાથે કે બે ગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ચાવતું અનંતગુણ સ્નિગ્ધનો અનંતગુણ નિષ્પ સાથે સંબંધ ન થાય ----- કેમકે સમગુણ કે એક ગુણ અધિક સાથે સંબંધ થતો નથી. ---- કહ્યું છે કે સમનિગ્ધતાથી બંધન થાય, સમરૂક્ષતાથી પણ ન થાય. વિમાત્ર સ્નિગ્ધ રક્ષત્વથ સ્કંધોનો બંધ થાય છે. બે જધન્ય ગણવાળા સ્નિગ્ધનો કે તે પ્રમાણે જ રૂક્ષ દ્રવ્યોનો એકાધિક ગુણમાં પણ બંધનો પરિણામ ન થાય. નિષ્પનો દ્વિગુણાધિક સ્નિગ્ધ સાથે. એ રીતે રૂક્ષનો પણ બંધ જાણવો.
નિષ્પ અને રૂક્ષના પરસ્પર બંધની વિચારણામાં સમગુણનો કે વિષમગુણનો જધન્યને વજીને પરિણતિ થાય છે.
જે વિશેષણથી સંસ્થાનથી સ્કંધના ભેદથી ઉપાદાન છે; તેનો આવિષ્કાર કરતાં કહે છે - તે સ્કંધનો આકાર તે સંસ્થાન. તેમાં પરિમંડલાદિ અનંતરોક્ત પ્રકારે આ - રીતે રહે તે ઈશૃંસ્થ, ન રહે તે અનિઘંસ્થ. આના વડે નિયત પરિમંડલાદિમાંનો કોઈ આકાર સંસ્થાન છે. બાકીના અનિચત આકાર સ્કંધ છે. સ્કંધોનો પણ પરસ્પર બંધ થાય છે. તેમનો પણ ઇતરેતર સંયોગ અહીં કહેલ છે, કેમકે તેમના પ્રદેશોનો સભાવ છે.
હવે સંસ્થાનના ભેદો કહે છે. • નિર્યુક્તિ - ૩૮ + વિવેચન :
પરિમંડલ, વૃત્ત, ચમ્ર, ચતુરગ્ન, આયત. તેમાં બહાર વૃત્ત પણે અવસ્થિત પ્રદેશ જનિત અને અંદર પોલું તે પરિમંડલ. વૃત્ત-તે જ અંદરથી પોલાણ સહિત, જેમ કુંભારનો ચાકળો. વ્યગ્ર - ત્રિલોક, જેમ વૃંગાટકનું. ચતુરમ્ર - ચતુષ્કોણ. જેમ કુંબિકાનું. આચત - લાંબુ, જેમ દંડનું. આટલાં જ સંસ્થાના ભેદો છે. ધન એવું પ્રતર જે ધનuતર. ---- તેથી એકૈક પરિમંડલાદિ પ્રતર ધન હોય છે, તેમ જાણવું. તેમાં પહેલું અથાત્ પરિમંડલ સંસ્થાન વર્જવું. ઓજસ પ્રદેશ - વિષમ સંખ્યા પરમાણુક અને જુમ્મ યુગ્મ પ્રદેશ, અહીં ધનખતર ભેદ જ વૃત્ત આદિથી ભેદાય છે, તેથી પ્રતવૃત્ત ઓજપ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. એ પ્રમાણે ધનવૃત્ત પણ ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. આ પ્રમાણે પરિમંડલ સિવાયના બધામાં કહેવું પરિમંડલમાં સમ સંખ્યાણુમાં જ તેનો સંભવ હોવાથી આવા પ્રકારના ભેદો અસંભવ છે.
આ પરિમંડલાદિ પ્રત્યેક જધન્ય અને ઉત્કૃષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ તે સર્વ અનંતાણુ નિષ્પન્ન અસંખ્ય પ્રદેશાવગાઢ તે એકરૂપતાથી ન કહેલ હોવા છતાં સંપ્રદાયથી જાણવાને શક્ય છે, તેની ઉપેક્ષા કરીને જધન્ય તો પ્રત્યેક ભેદ અચાન્ય રૂપતાથી તે પ્રમાણે નથી, તેને ઉપદર્શનાર્થે કહે છે -
• નિર્યુક્તિ • ૩૯ થી ૪૧ + વિવેચન -
સંસ્થાનોમાં વૃત્તના પાંચ, બાર, સાત અને બત્રીશ ભેદો છે. વ્યસના ત્રણ, છ, પાત્રીશ, ચાર ભેદો છે. ચતુરસના નવ, ચાર, સત્તાવીશ અને આઠ ભેદો છે, આયતના Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org