________________
૧૨૩૬૬
આવું કહેવા છતાં તે મુનિ પ્રશમતા ધારણ કરીને કંઈપણ બોલતા નથી, તેનો સાંનિધ્યકારી તિંદુક્યક્ષ જે કરે છે, તે કહે છે -
• સૂત્ર - ૩૬૭ -
ત્યારે તે મહામુનિની અનુકંપાવાળા હિંદુક વૃક્ષવાસી યક્ષે પોતાના શરીરને છુપાવીને આવા વચનો ઉચ્ચાયાં -
• વિવેચન - ૩૬૭ -
યક્ષ - વ્યંતર વિશેષ, તે અવસરે હિંદુકવૃક્ષવાસીએ તેનો સંપ્રદાય, આ છે - તે નિંદુકાનમાં મધ્યે મોટુ હિંદુક વૃક્ષ હતું, ત્યાં તે રહેતો હતો. તેની નીચે ચૈત્ય હતું. ત્યાં તે સાધુ રહ્યા હતા. અનુરૂપ ક્રિયા પ્રવૃત્તિવાળો તે અનુકંપક, કોની ? તે હરિકેશબલ મહામુનિની, પ્રકર્ષથી પોતાના શરીરને આવરીને, અર્થાત્ તપસ્વી મુનિના શરીરમાં પ્રવેશીને અને સ્વયંને ગોપવીને. હવે કહેવાનાર વચનો કહ્યા. તે શું વચન હતા ?
• સૂત્ર - 3૬૮, 3૬૯ -
હું શ્રમણ છું, સંવત છું, બ્રહ્મચારી છું. હું ધન, વચન - સંધવું, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા ફાળે બીજા માટે નિષ્પક્ષ આહાને માટે અહીં આવેલ છું... અર્ધી પ્રસર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા આજમાંથી કંઈક તપસ્વીને પણ મળે.
• વિવેચન - 3૬૮, ૩૬૯ :
શ્રમ - મુનિ, હું-પોતા માટે નિર્દેશેલ છે. કેવા? એવી આશંકાથી કહે છે - સમ્યફ યત તે સંયત - અસત્ વ્યાપારથી અટકેલ. તેથી જ બ્રહ્મચારી, તથા વિરત, નિવૃત્ત. શેનાથી ? શન - ચતુષ્પદ આદિ, પાચન – આહાર બનાવવો, પરિગ્રહ – દ્રવ્યાદિમાં મૂછ. તેથી જ બીજાએ પોતાના માટે જ નિષ્પાદિત કરેલ, તે પરપ્રવૃત્ત. તેને જ પણ પોતાના માટે કરેલ નહીં. ભિક્ષાકાળે અથતિ અકાળે નહીં, ભોજનને માટે, આ યજ્ઞપાટકે હું આવેલ છું. આના વડે - “તુ કોણ છે? તું અહીં કેમ આવ્યો છે? નો ઉત્તર આપ્યો.
એ પ્રમાણે કહેતા તેઓ કદાચ કહે કે- “અહીં કશું કોઈને અપતુ નથી કે દેય પણ નથી.” તેથી કહ્યું - દીન અને અનાથોને અપાતું, ખંડ ખાધ આદિ ખવાય તે, ભોજન - સૂપ આદિ તે ભોજન થાય છે. આ બધું અલ્પ પણ હોય, તેથી કહે છે - ઘણું અને બીજાએ કરેલું. - ૮- પ્રાણધારણ માટે તેની યાચના કરું છું - x માટે તમે મને આપો. કદાચ આ ઉત્કૃષ્ટ વસ્તુની ચાયના કરે તો? તેથી તેનો આશય કહ્યો. - *- જે કંઈ અંત-પ્રાંત બચેલું હોય તે આ યતિ કે તપસ્વીને પ્રાપ્ત થાય.
એ પ્રમાણે ચક્ષે કહેતા ચાવાટવાસીએ કહ્યું
2િ3/13
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org