________________
૯ ૧
૧૧૩૫૩ અંગ, ઉપાંગ, પ્રકીર્ણકાદિ ભેદોથી શ્રુતસ્થાન વિશોષથી પ્રતિપૂર્ણ જ હોય છે. પ્રવચનના આધારપણાથી સુરક્ષિત હોય છે. - વળી -
• સૂત્ર - ૩૫૪ :
સનાત દેવનું સુદર્શના નામે જંબૂ વૃક્ષ, જેમ બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધાં સાધુમાં છ હોય છે.
- વિવેચન - ૩૫૪ -
જેમ તે વૃક્ષો મધ્ય પ્રધાન જંબૂ નામે સુદર્શના છે, જેમ આ અમૃત ફળની ઉપમા અને દેવાદિ આશ્રય છે, તેવું કોઈ વૃક્ષ નથી. જો કે આ વૃક્ષનો ફળ વ્યવહાર તેની પ્રતિરૂપતાથી જ છે, વસ્તુતઃ તે પૃથ્વીકાયિક છે, વજ વેડૂયદિમય તેના મૂળ આદિ ત્યાં ત્યાં કહેલા છે તે કોનું છે? અનાદત નામે દેવભૂઢીપાધિપતિ વ્યંતર દેવના આશ્રયત્વથી સંબંધી છે. બહુશ્રુત એ પ્રમાણે થાય છે. તેઓ પણ અમૃતની ઉપમાના ફળ સમાન ભૂતયુક્ત દેવાદિને પણ પૂજ્યતાથી અભિગમનીય અને બાકીના વૃક્ષની ઉપમા સમાન સાધુમાં પ્રધાન છે - બીજું
• સૂત્ર - ૩પપ -
જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રમામિની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે.
• વિવેચન - ૩૫૫ -
જેમ તે નદી પ્રધાન જળથી પૂર્ણ છે, તે સાગરમાં મળતી હોવાથી “સાગરંગમા' છે, પણ શુદ્ધ નદીની જેમ માર્ગમાં નાશ પામતી નથી આ સીતા નદી - મેરુની ઉત્તર દિશાના વર્ષઘર પર્વતથી નીકળે છે અથવા તે નીલવંતથી નીકળે છે. બહુશ્રતો શીતા નદીવત હોય છે. નદીની જેમ બીજા સાધુના કે શ્રુતજ્ઞાનીની મધ્ય પ્રધાન છે, વિમળ જળ સમાન ઋતિજ્ઞાન વડે યુક્ત છે, સાગર રૂપ મુક્તિમાં જાય છે. ઉચિત અનુષ્ઠાન વડે તે પ્રવૃત્ત છે, તેને અન્યદર્શની માફક દેવાદિ ભાવની વાંછા નથી. - x- ૪ -
• સૂત્ર - ૩૫૬ -
જેમ વિવિધ પ્રકારની ઔષધિથી દસ મહાન મેરુ પર્વત બધાં પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બક્ષત બધાં સાબુમાં શ્રેષ્ઠ હોય છે.
• વિવેચન - ૩૫૬ -
જેમ પર્વતોની મધ્યે અતિ પ્રધાન અતિ ગુર, અતિ ઉચ્ચ એવો મેરુ નામનો પર્વત છે, તે અનેકવિધ વિશિષ્ટ માહાભ્ય વનસ્પતિ વિશેષ રૂપ થકી પ્રકર્ષથી જ્વલિત - દીપ્ત છે, તેના યોગથી આ પણ પ્રજવલિત કહ્યા. એ પ્રમાણે બહુશ્રુતો જાણવા. શ્રુતના માહાથી અત્યંત સ્થિર હોવાથી બાકીના સાધુની અપેક્ષાથી પ્રવર જ થાય છે. ઇત્યાદિ - - -
• સૂત્ર • ૩૫૩ - જેમ સવ અક્ષયજળથી પરિપૂર્ણ વભૂટણ સમુદ્ર વિવિધ રનોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org