________________
૯/ર૦૧, ૨૭૨
૫ સોળમે ભાગે પણ ન આવે, એ પ્રમાણે તીર્થકર આદિ વડે કહેવાયેલી છે. તેવા પ્રકારનો ધર્મ જેનો છે તે સ્વાખ્યાત ધર્મ એટલે કે ચારિત્રથી સોળમી કળાએ પૂર્વોક્ત બાલ તપસ્વી ન આવે.
અહીં એવું કહેવા માંગે છે કે ઘોર તપ આદિ પણ સ્વાખ્યાત ધર્મના જ ઘમચી વડે અનુષ્ઠયપણે છે. બીજાને તો તે આત્મવિઘાત રૂપ જ થાય કેમકે તે અન્યથા પણે છે. જે સ્વાખ્યાત ધર્મરૂપ ન હોય, તેણે ઘોર એવા તે ધમાં અનુષ્ઠાનો ન કરવા, જેમકે આત્મવધાદિ અને ગૃહાશ્રમ, કેમકે તેવા સાવધવથી હિંસાહત થાય.
• સૂત્ર - ૨૭૩, ૨૭૪ •
આ અર્થન સાંભળીને - ૪ - 1 - દેવેજએ નકિ રાજર્ષિ કહ્યું - હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાન, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પણ જજે - દીક્ષા લેજે.
• વિવેચન - ૨૩, ૨૪ -
ચતિધર્મમાં આ દેઢ છે, તેવો નિશ્ચય કરીને આ આસક્તિથી દૂર છે એ પ્રમાણે તેના અભાવની પરીક્ષા કરીને. ફરી પરીક્ષા કરવા ઇંદ્ર કહે છે - સોનું, વિશિષ્ટ વાર્ષિક અથવા ઘરેલું સોનું અને બીજું સોનું, ચંદ્રનીલાદિ મણિ, મોતી, કાંસાના માજન આદિ, વસ્ત્રો, રથ અશ્વાદિ વાહન અથવા વાહન સહિત હિરણ્ય આદિ, ભાંડાગાર, ચર્મલતાદિ અનેક વસ્તુની વૃદ્ધિ કરીને સમસ્ત વસ્તુ વિષયેચ્છા પરિપૂર્તિ કરીને જ્જો. આશય આ છે કે - જે આકાંક્ષા સહિત છે તે ધર્માનુષ્ઠાન યોગ્ય થતો નથી. જેમ મમ્મણ વણિક. - x
• સૂત્ર - ૨૭૫ થી ૨૭૭ -
આ અર્થને સાંભળીને - 1 - 1• નમિ રાજર્ષિએ દેજને આમ કહ્યું - સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ વૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પણ નથી, એ જાણીને સાધક તપનું આવરણ કરે.
• વિવેચન - ૨૬, ૨૭૭ •
સોનું અને રૂપું, તેની પર્વત પ્રમાણ સશિ કરાય. પર્વત પ્રમાણ કહેવાથી લઘુ પર્વત પ્રમાણ જ થાય, તેથી કહે છે - તે કૈલાશ પર્વત તુલ્ય જ હોય, કોઈ બીજા લઘુ પર્વત પ્રમાણ નહીં, તે પણ અસંખ્ય હોય, બે કે ત્રણ નહીં, તે પણ લોભી મનુષ્યને તેટલા સોના-રૂપાથી પણ થોડો પણ પરિતોષ થતો નથી. કેમકે તેના ઇચ્છા-અભિલાષ આકાશલ્ય અનંત છે. - x x- શું સોનું, રૂપું જ માત્ર ઇચ્છાની પરિપૂર્તિ માટે પર્યાપ્ત નથી? તે આશંકાથી કહે છે - લોહિત શાલિ આદિ, જવ, બાકીના બધાં ધાન્યો, તાંબુ વગેરે ધાતુ, ગાય ધોડા આદિ પશુઓ પણ ઇચ્છાપૂર્તિ માટે સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org