________________
30
છે - તેમ હું કહું છું.
♦ વિવેચન - ૨૦૬ થી ૨૦૮
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
અજ્ઞાનીનું અજ્ઞત્વ જુઓ. તે ધર્મ વિપક્ષ વિષયાસક્તિ રૂપ સ્વીકારીને - × - વિષય નિવૃત્તિ રૂપ સદાચાર ધર્મને છોડે છે. સીમંતક આદિ નરકમાં કે અન્ય દુર્ગતિમાં પછી તે ઉત્પન્ન થાય છે.
-
તથા થી - બુદ્ધિ, તેની વડે રાજે - શોભે છે, તે ધીર - ધીમાન અથવા પરીષહાદિથી ક્ષોભિત ન થતો તે ધીર, તેને જુઓ. તે ધીરભાવને સર્વ ધર્મ - સાંત્યાદિ રૂપ અનુવર્તે છે, તે અનુકૂળ આચારપણાથી સ્વીકારવાના સ્વભાવવાળો, તેથી સર્વ ધર્માનુવર્તી છે. ધીરત્વ જ કહે છે - તે વિષય અભિરતિ રૂપ અસદાચારને છોડીને, ધર્મિષ્ઠ થાય. પછી દેવમાં ઉપપાદ પામે છે. જો એમ છે, તો શું કરવું ? તે કહે છે - બાલભાવ એ અબાલભાવની તુલના કરીને અનંતરોક્ત પ્રકારથી પંડિત - બુદ્ધિમાન બાલત્વને છોડીને મુનિ અબાલત્વને સેવે છે.
Jain Education International
મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન ૭ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org