________________
ઉત્તરાધ્યયન મૂલભૂગ-સટીક અનુવાદ ૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચના હ અધ્યયન - ૭ “ઔરબ્રીય છે.
– ૪–----- -- - - - ૦ ક્ષુલ્લક નિગ્રન્થીય નામે છઠું અધ્યયન કર્યું. હવે સાતમું આરંભે છે. તેનો અભિસંબંધ આ છે - અનંતર અધ્યયનમાં નિર્ચન્થવ કહ્યું. તે રસગૃદ્ધિના પરિહારથી જ જન્મે છે. અને તેના વિપક્ષે અપાય જાણવા. તે દષ્ટાંત ઉપન્યાસ દ્વારમાં પરિસ્કૂટ થાય છે. રસગૃદ્ધિ દોષ-દર્શક ઉરહ્માદિ દોરાંત પ્રતિપાદક આ અધ્યયન આરંભીએ છીએ. આ સંબંધે અધ્યયન આવેલ છે, તેમાં ઉરમ્ર (ઘેટું) નો નિક્ષેપ કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૪, ૨૪૫ + વિવેચન -
ઉરમ્ર વિષયક નિક્ષેપો ચાર પ્રકારે છે - નામાદિ ભેદથી. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉરભ્ર બે ભેદે છે - આગમથી અને નોગમથી. તેમાં આગમથી ઉરશ્ન શબ્દને જાણે પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્ય ઉરભ્ર ત્રણ ભેદે છે, તે પ્રમાણે - (૧) જ્ઞશરીર ઉરશ્ન - ઉરભ્ર શબ્દાર્થાનું સિદ્ધશિલા તાલે રહેલ શરીર. (૨) ભવ્ય શરીર ઉરશ્ન - ઉરભ્ર શબ્દનો અર્થ જાણતો નથી, પણ કાલાંતરે જાણશે, તેનું શરીર. (૩) તવ્યતિરિકત- તે ત્રણ ભેદે છે. જે અનંતર ભવમાં જ ઉરભ્ર- ઘેટાંપણે ઉપજશે. તે જ ઘેટાના આયુનાબંધ પછી આના વર્ડ બદ્ઘાયુષ્ક કહે છે. ત્રીજું કહે છેઅભિમુખ નામ ગોત્ર, જેને ઘેટા સંબંધી છે તે, અંતર્મુહૂર્ત પછી જ ઘેટાનો ભવ થશે તે.
હવે ભાવ ઉરભ્ર આધ્યયન નામનો બંધ કહે છે : • નિર્યુક્તિ - ૨૪૬, ૨૪૭ + વિવેચન -
ઘેટાનું આયુ. નામ અને ગોત્ર, જેના ઉદયથી તે ઘેટો થાય છે. તે અનુભવતો, ભાવને આશ્રીને ઘેટો. - *- ભાવ ઉરભ્રથી દષ્ટાંતપણાથી અહીં આ નામ ઉત્પન્ન થયેલ છે. • x - ૪ - ઉરશ્નના જ અહીં પહેલાં કહેવાપણાથી બહુવક્તવ્યતાથી આ કહેલ છે. અન્યથા કાકિણી આદિ દષ્ટાંતો પણ અહીં કહેલ છે. તેથી નિયુક્તિકાર કહે છે - ઉરભ્ર, કકિણી, આમ્રફળ, કય- વિક્રયરૂપ વ્યવહાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંતો જ આ ઉરબ્રીય અધ્યયનમાં છે. હવે ઉરભ્રની દષ્ટાંતતાને જણાવે છે -
• નિયુક્તિ • ૨૪૮ - વિવેચન
અારંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, રસગૃદ્ધિ - મધુરાદિ રસની આકાંક્ષા, દુર્ગનિંગમકા - નરક, તિર્યંચાદિમાં પર્યટન, અહીં જ તેના અપાયમાં શિશ્કેદાદિ થાય, તેનાથી આર્ત-રૌદ્ધ ધ્યાન યુક્ત થઈ દુર્ગતિમાં પડે. દુઃખાદિ અનુભવવા રૂપ ઉપમા - સાદેય ઉપદર્શનરૂપ. ક્રમચી આમાદિ અર્થો વડે ઉમ્રના વિષય કરાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org