________________
R
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ભાવ પણ કહે છે. ' • નિયુક્તિ - ૧૧ વિàચન :
આઠ પ્રકારે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ, તેની રજ - જીવના શુદ્ધ સ્વરૂપને અન્યથાપણે કરવાથી રજ છે. - *- આ ઉપમા છે અથવા “કમરજ' એ સમરત પદ છે, તે કર્મો અનેક ભવના ઉપાત્તત્વથી જૂનાં છે, જે કારણે પ્રાણી ભાવ અધ્યયન- ચિંતનાદિ શુભ વ્યાપારોથી ખપાવે છે, તેથી જ આ ભાવરૂપcથી લપણાના હેતુત્વથી ક્ષપણા એમ કહેવાય છે. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે. એ રીતે ઉક્ત પર્યાય અભિધેય ભાવાધ્યયનથી શિષ્ય - પ્રશિષ્ય પરંપરા - રૂપ પ્રાપ્ત કરવી જોઈએ. અથવા આનુપૂર્વીથી સંવેદન વિષયતાને પામવી જોઈએ.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની વ્યાખ્યા કરી. હવે શ્રત અને સ્કંધનો નિક્ષેપ પ્રત્યેક અધ્યયનમાં નામાદિ અધિકાર કહેવાનો અવસર છે. તેથી તેને કહેવાને પ્રતિજ્ઞા કહે છે.
- નિરત - ૧૨ + વિવેચન :
શ્રત અને સ્કંધમાં નિક્ષેપ ચાર પ્રકારે છે. તેથી તેની પ્રજ્ઞાપના કરીને નામાદિ અધિકાર અને અધ્યયનો હું કહીશ. આ શ્રુતસ્કંધનો નિક્ષેપ બીજે સ્થાને વિસ્તારથી કહેલ છે, તેથી પ્રસ્તાવ જણાવવાને માટે જ કૃત અને સ્કંધમાં નિક્ષેપ કહેવો તેમ નિયુક્તિકારે કહેલ છે, પણ તેની પ્રરૂપણા કરશે નહીં. સ્થાન શૂન્યાર્થે કંઈક કહે છે - તેમાં નામ અને સ્થાપના રૂપ “કૃત' ગૌણ છે. દ્રવ્ય કૃત બે ભેદે - આગમથી અને નોઆગમથી. તેમાં જેણે “મૃત” એવું પદ શિક્ષિતાદિ ગુણયુક્તને જાણેલ છે, પણ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યશ્રુત, નોઆગમથી શ્રુતપદાર્થડ્ર-શરીરનો ભૂત કે ભાવિ પર્યાય. તÉવ્યતિરિક્ત તે પુસ્તક આદિમાં રહેલ કે જણાવાયેલ, ભાવકૃતના હેતુથી દ્રવ્યદ્ભુત. ભાવશ્રુત પણ આગમથી અને નોઆગમથી બે પ્રકારે છે. આગમથી તેનો જ્ઞાતા અને ઉપયુક્ત હોય, નોઆગમથી આ પ્રસ્તુત અધ્યયન છે.
સ્કંધ પણ નામ અને સ્થાપનારૂપ પ્રસિદ્ધ છે. દ્રવ્યસ્કંધ આગમથી. તેનો જ્ઞાતા પણ અનુયુક્ત, નોઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર તવ્યતિરિક્ત દ્રુમસ્કંધાદિ છે. ભાવ રૂંધ આગમથી તેનો જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત હોવો. નોઆગમથી આ અધ્યયન સમૂહ હવે નામો કહે છે .
• નિર્ણન • ૧૩ થી ૭ + વિવેચન :
(૧)વિનયભુત,(૨) પરીષહ,(૩) ચાતુરંગીય, (૪) અસંસ્કૃત,(૫) અકામમરણ, (૬) નિગ્રન્થત્વ, (૩) ઉરભ્ર, (૮) કાપિલિય, (૯) નમિપ્રવજ્યા, (૧૦) ધ્રુમપત્રક, (૧૧) બહુશ્રુતપૂજા, (૧૨) હરિકેશ, (૧૩) ચિત્ર સંભૂતિ, (૧૫) ઇષકારિ, (૧૬) સંભિક્ષુ, (૧૭)સમાધિસ્તાન,(૧૮)પાપભ્રમણિય, (૧૯)સંયતીય (૧૯)મૃગચર્ચા, (૨૦) નિન્જી , (૨૧) સમુદ્રમાલિત, (૨૨) રથનેમી, (૨૩) કેશીગૌતમિય, (૨૪) સમિતિ, (૫) યજ્ઞયિક, (૨૬) સામાચારી, (૨૭) ખલુંકિય, (૨૮) મોક્ષગતિ, (૨૯) અપ્રમાદ, (૩૦) ત૫,(૩૧) ચાસ્ત્રિ , (૩૨) પ્રમાદસ્થાન, (૩૩) કર્મપ્રકૃતિ, (૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org