________________
૧૦૦
ઉત્તરાધ્યયન મલબ-સટીક અનુવાદ જે છંદ નિરોધથી મુક્તિ છે, તો પણ અંત્યકાલે જ તેને આચરવું એવી શંકા જાય અથવા જો પછી મલનો ધ્વંસ કરનાર થાય, ત્યારે છંદ નિરોધાદિ તેના હેતુભૂત છે, તે કહે છે -
• સૂત્ર • ૧૨૪ -
“જે પૂર્વમાં આપમત્ત નથી. તે પછી પણ પ્રમત્ત ન થઈ શકે.” આવી ધારણા સાતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ પ્રણવતા તે વિષાદને પામે છે.
• વિવેચન -૧૨૪
જે પહેલાથી જ અપમાપણાથી ભાવિતમતિ ન થાય. તે તેવા સ્વરૂપના છંદ નિરોધને પત્રમે - તેમાં એવું શબ્દની અહીં ઉપમા અર્થપણાથી પૂર્વની જેમ અંત્ય કાળથી અથવા મલના અપāસ સમયથી આભાવિતમતિ પણાથી પ્રાપ્ત ન થાય. તેથી લાભની સંભાવના પણ ન કહી. તો પછી તેનો શું લાભ? અંત્ય કાળે કે મલ અપર્વાસ સમયમાં આ અનંતર અભિહિત સ્વરૂપ સમીપતાથી મપાય છે. • ** *- ઇત્યાદિ શાશ્વતવાદી કહે છે. તે શાશ્વતવાદીને - આત્મામાં મૃત્યુને અનિયત કાળ ભાવીને જતાં નથી. અહીં આમ કહે છે - જે “છંદ નિરોધના ઉતકાળે જ હું કરીશ” એમ કહે છે, તે અવશ્ય શાશ્વતવાદી છે.
તેઓ આ પ્રમાણે પ્રજ્ઞાપના કરે છે. જેમ કે હે ભદ્રા આ તમે તે કાળથી પૂર્વે આ ઉક્ત હેતુથી સમતિ નથી, તે રીતે ઉત્તરકાળે પણ આ પ્રમાદી એવા તને થતું નથી. અથવા જે આ ઉપમા તે જ્ઞાનની ઉપમા - સંપ્રધારણા કે જે પછીથી ધર્મ કરીશું તે શાશ્વતવાદિને અથ નિરૂપમ આયુષ્યવાળાને, જે નિરુપમ આયુષ્યપણાથી આત્માને શાશ્વત માને છે, તેમને યોજવા છતાં પાણીના પરપોટા સમાન આયુષ્યવાળાને ન યોજવું. તે પ્રમાણે આ ત્તત્કાળે પણ છંદ નિરોધને ન પામીને વિષાદ પામે છે કે મેં કેમ સુકત ન કર્યા? હવે હું આવા અપાર ભવ સાગરમાં ભમતો થઈશ, એવા પ્રકારની વિફળતાને અનુભવે છે ક્યારે? આત્મપ્રદેશોને છોડતી વખતે. મનુષ્ય ભવોપગ્રાહી આયુષ્ય કર્મો પુરા થતા. અથવા મૃત્યુ વડે સ્વસ્થિતિના ક્ષય રૂપ લક્ષણથી. સમય વડે યુક્ત તેમાં ઔદારિક ફાયરૂપ શરીરના પૃથભાવમાં બધુ પરિશાટિત થાય. આનું ઐદત્પર્ય આ છે.
પહેલાંથી જ પ્રમાદવાળા ન થવું જોઈએ. કહે છે કે - આજે શું કે કાલે શું? જવાનું જ છે, એમ જાણવા છતાં મૂટ તેમાં મોહથી સુખે સુવે છે. તો શું તે પૂર્વે જ હોય, પછીથી છંદ નિરોધ પ્રાપ્ત ન થાય?
• સંસ - ૧૫ -
કોઈ પણ જલદીથી વિવેકને પ્રાપ્ત ન કરી શકે. તેથી હમણાંથી જ કામનાનો પરિત્યાગ કર, સમત્વ દષ્ટિી લોકને સારી રીતે જાણીને tત્મક માપ રમત ચીને વિસરણ કરે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org