________________
૩/૧૧૪, ૧૧૫
૦ સુત્ર • ૧૧, ૧૧૫ -
જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિશુદ્ધ સદુ ધર્મ આરાધક હોવાથી નિર્મળ ભધિનો અનુભવ કરે છે... આ ચાર
ગોને દુર્લભ eીને સંયમને સંગીકાર કરે છે. પછી તપ વડે બધા કમને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. - તેમ હું કહું છું.
• વિવેચન - ૧૧૪, ૧૧૫
મનુષ્ય સંબંધી ભોગો - ભોગવાય તે ભોગ અતિ મનોજ્ઞ શબ્દાદિ, તેને ભોગવીને, કેવા? અનન્યતુલ્ય હોવાથી અપ્રતિરૂપ - તેને, આયુષ્યને અતિક્રખ્યા વિના પૂજન્મ વિશુદ્ધ નિદાનાદિ રહિતત્વથી, શોભન ધર્મ જેનો છે તે વિશુદ્ધ સદ્ધમ, અને કેવલત્વથી - અકલંક જિનપ્રણીત ધર્મ પ્રાતિ રૂ૫ બોધિને અનુભવે - પામે. તેના પછી પણ શું? અભિહિત સ્વરૂપવાળા આ ચતુરંગ જે દુર્લભ છે - દુwાય છે, તે જાણીને સર્વસાવધયોગ વિરતિ રૂપ સંયમને પામીને, બાહ્ય-અત્યંતર તપ વડે કર્મોને નિવારે. કામસિવિ- કાર્મગ્રંશિક પરિભાષા વડે સત્કર્મ, આના વડે ધુતકર્માશ, તેને દૂર કરીને બંધાદિને મુક્ત કરીને અથવા જેના વડે કર્મના અંશો દૂર કરાયા છે, તેવો સિદ્ધ થાય છે. તે પણ આજીવિક મતવાળો સિદ્ધ નહીં પણ શાશ્વત- “શશ્ચત ભવન' ને પુનર્ભવ નિબંધન કર્મબીજનો આત્યંતિક ઉચ્છેદ કરે છે.-x-x- તેથી તેને મતિમોહ વિલાસથી અહીં ફરી આવવા પણું નથી. - - -
મુનિ દીપરત્નસાગરે કરેલ આધ્યયન - ૩ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
0 - X - X -
X - X - 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org