________________
૩/૧૭
૧૫૫ ઘીથી સિંચેલ અગ્નિ માફક તપ રૂપ તેજથી જવલિતત્વથી થી વડે તર્પિત અગ્નિ સમાન. નાગાર્જુનીયો પણ કહે છે • ચાર પ્રકારની સંપદા, મનુષ્યત્વ આદિ વિષયા પામીને આ જ લોકમાં જ્ઞાનલક્ષમીથી શોભે છે. તપોજનિત તેજથી યુક્ત એવો તે દીપે છે. ફળના દર્શન પણ હવે શિષ્યોપદેશ કહે છે -
• સુત્ર - ૧૦૮ -
કમોંના હેતુઓને દૂર કરીને અને ક્ષમાથી ચશનો સંચય કરીને તે પાર્થિવ શરીરને ડીને ઉર્ધ્વ દિશા પ્રતિ જાય છે.
• વિવેચન - ૧૦૮
પ્રથકુ કરીને, માનુષત્વાદિ બંધક ફર્મોના ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ દિને, યશ - સંયમ કે વિનય. - x x- તેને ઘણો જ સંચિત કરીને, કેવી રીતે? ક્ષાંતિ, માર્દવ આદિથી, પણ શું થાય? પાર્થિવ - શીતોષ્ણાદિ પરિષહ સહિષ્ણુતાથી અને સમ દુઃખસુખપણાથી પૃથ્વીની જેમ થાય, કેમકે પૃથ્વી જ સર્વસહા છે. અથવા પછીનો વિકાર તે પાર્થિવ, તે અહીં શેલ છે. પણ શૈલેશી પ્રાપ્તિની અપેક્ષાથી અતિ નિશ્ચલતાથી, શૌલની ઉપમાથી કે પર પ્રસિદ્ધિથી પાર્થિવ, શરીરને છોડીને ઉર્ધ્વ દિશામાં પ્રકર્ષથી જાય છે. - X-X- એ પ્રમાણે કરતાં ભાજીવો ઉર્વ દિશામાં જાય છે. તેથી તું અતિ દઢ ચિત્તથી આમ આમ કરવું એમ ઉપદેશે છે તે આસન્ન ફળની પ્રાપ્તિ સૂચવે છે. જેને તદ્ભવ મુક્તિ છે, તેના માટે આમ કહ્યું, જેમને તદ્ભવ મુક્તિ નથી, તેમના પ્રતિ કહે છે.
• સૂત્ર - ૧૦૯, ૧૧૦
વિશાળ શીલપાલનાથી યા થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહાલક્ત દીતિમાન થાય છે. સ્વર્ગથી અવવાનો જ નથી તેમ માને છે. દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ નિકુવા સમર્થ હોય છે. તથા ઉdોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે.
વિવેચન : ૧૦૯, ૧૧૦વિસાલ -વિદેશ અર્થાત્ સ્વસ્વ ચાસ્ત્રિ મોહનીય કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી વિભિન્ન વ્રતપાલન રૂપ અનુષ્ઠાન વિશેષથી પૂજે છે. તેથી યક્ષો, અથવા તાવિધ ઋદ્ધિના સમુદયછતાં ક્ષયને પામે છે. તે ચક્ષો, ઉર્વકલ્પોમાં રહે છે. ઉત્તરોતર વિમાનવાસી, ઉપરના સ્થાનવતઓમાં પ્રધાન, અતિશય ઉજવલતાથી ચંદ્ર, સૂર્યની જેમ પ્રકાશતા, આના વડે શરીર સંપદા કહી. સુખસંપદા-મનમાં અવધારતા શબ્દાદિ વિષયથી પામ- સમૃત્યપન્ન રતિનો સાગર ગટ પાણે કે અતિ દીર્ધ સ્થિતિપણાથી. ફરી ચ્યવન અર્થાત તિર્યંચાદિમાં ઉત્પત્તિનો અભાવ માને છે.
ત્યાં કહેવાયેલ હેતુ જ સૂત્રકાર કહે છે -
અર્પિતા પૂર્વકૃત સુકૃત વડે રહેલા. અભિલાષા કરાય છે તે કામ, દેવોના કામ તે દિવ્ય સ્ત્રીના સ્પશિિદ, ચણા ઇષ્ટ રૂપો વડે અભિ નિર્વતનની શક્તિથી યુક્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org