SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ હe અધ્યયન - ૩ - “ચાતુરંગીય” છે. પરીષહ અધ્યયન કહ્યું. હવે “ચતુરંગીય’ અધ્યયનનો આરંભ કરીએ છીએ. તેના સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરીષહ કહ્યું. તે ક્યાં આલંબનને આગળ કરીને કરવા, એવો પ્રશ્ન સંભવે છે, તેમાં માનુષત્વ આદિ ચાર અંગનું દુર્લભત્વ છે, તેના આલંબન વડે કહેવા. આ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારા વર્ણવવા જોઈએ. તે નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવા. તેમાં ચતુરંગીચ એ દ્વિપદ નામ છે, તેમાં ચાર અને અંગ બે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. એક વિના ચાર ન આવે, તેથી ઐકનો નિક્ષેપ કસ્વો જોઈએ, તેમ માનીની નિયુક્તિકાર કહે છે - • લિક્તિ - ૧૪ર + વિવેચન - અહીં એક શબ્દનો એકમ નિર્દેશ છતાં પ્રકાંતપણાથી સર્વત્ર સંબંધ જોડવો, તેથી નાકક, સ્થાપનૈફક, કર્થેકક, માતૃકપદેકક, સંગ્રàકક, પર્યવેકક, ભાવૈકક એ સાત ઐકક થયા. તથા શબ્દની બાકીનાનું પણ નિરૂપચાર વૃત્તિપણાથી તુલ્યત્વ કહે છે. આની વ્યાખ્યા દશવૈકાલિકની નિર્યુક્તિ કરતાં કહેવાયેલ જ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે - (૧) નામૈકક - જેનું ઐક્ક એવું નામ છે. (૨) સ્થાપનૈકક - પુસ્તક આદિમાં રચેલ એકનો અંક. (૩) વૈકક - સચિત્ત આદિ ત્રણ ભેદે છે, તેમાં સચિત એક્ક તે પુરુષાદિ, અચિત્ત તે ફલકાદિ, મિશ્ર ને વસ્ત્રાદિ વિભૂષિત પુરુષાદિ. (૪) માતૃકાપËકક - તે “ઉખજોઈવા, વિગમે ઈવા, ઘુવે ઈવા” જે અન્યત્ર વિવક્ષિત છે અથવા એ કારાદિ અક્ષરરૂપ માતૃકાના એકતર આ કારાદિ લેવા. (૫) સંગ્રëકક . જેના વડે એક ધ્વનિથી ઘણાંનો સંગ્રહ થાય, જેમ કે જાતિની પ્રધાનતાથી “ઘઉં.” (૬) પયર્થિકક - શિવકાદિ એકક પર્યાય, (૩) ભાકક- દાયિકાદિ ભાવોમાંનો કોઈપણ એક ભાવ. • - • હવે “ચતુષ્ક' નો નિક્ષેપ કહે છે • નિયુક્તિ : ૧૪૩ + વિવેચન • નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યમાં સચિત, અચિત, મિશ્ર દ્રવ્યની ચાર સંખ્યાપણાથી વિવક્ષા. ક્ષેત્રમાં ચાર સંખ્યાથી પરિચ્છિન્ન આકાશ પ્રદેશો, જેમાં ચાર વિચારાય છે. કાળમાં ચાર સમય કે આવલિકા આદિ કાળભેદો. ગણનામાં ચાર - એક, બે, ત્રણ, ચાર ઇત્યાદિ. ભાવમાં “ચાર' માનુષત્વ આદિ ઓળખાવાતા ભાવો. આની વચ્ચે કોનાથી અધિકાર છે ? ગણના સંખ્યાનો અહીં અધિકાર છે. - xતેના વડે જ કહેવાનાર અંગોના ગણના પણાથી તેમની જ ઉપયોગીતાથી કહેલ છે. હવે અંગ નિક્ષેપ કહે છે. નિયm - ૧૪ વિવેચન - નામાંગ, સ્થાપનાંગ, દ્રવ્યાંગ, ભાવાંગ. આ ચાર અંગના નિક્ષેપ થાય છે, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy