SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉત્તરાધ્યયન મલસબ-સટીક અનુવાદ • નિયુક્તિ - ૧૩ર + વિવેચન - જ્યાં સુધી વસ્યા, ત્યાં સુધી સુખેથી વસ્યા. ક્યાં ? નિરુપદ્રવ એવા વૃક્ષ ઉપર. અહીં મૂલમાંથી જ વેલડીઓ ઉદ્ભવી, તેથી વૃક્ષથી જ તત્ત્વતા ભય થયો. તે ઉકિત રીતિથી શરણ હતું. તે રીતે શરણથી જ ભય થયો. તેના આભરણો પણ આયાર્યોએ તે પ્રમાણે જ ગ્રહણ કર્યા. આ વનસ્પતિકાય કહ્યો. હવે છઠ્ઠી કુમાર તે ત્રસકાય, તેને કહે છે. તે પણ પૂર્વવતુ આખ્યાનક કહે છે. જેમકે - કોઈ નગર પરસૈન્ય વડે રૂંધાયું. ત્યાં બાહિરિકામાં માતંગો હતા, તેઓ અવ્યંતરો વડે બહાર કઢાયા, બહાર પરસૈન્ય વડે ગ્રહણ કરાયા, પછી કોઈ બીજાએ પણ કહેલ છે કે - • નિયુક્તિ - ૧૩૩ + વિવેચન - નગરની મદચ્ચે રહેલા તે અત્યંતરવસ્તી, પસૈન્ય વડે ત્રસ્ત - ક્ષોભિત થયા. આમના વડે અન્ન આદિનો ક્ષય ન થાય, તે માટે બહાર કઢાયા. બહાર પરસૈન્યના લોકો ઉપદ્રવ કરતા હતા. x x. જે કારણે શરણથી ભય થયો. આપને નગર જ શરણ છે, તેનાથી જ ભય થયો. • અથવા • એગ્ર નગરમાં સ્વયં જ રાજા ચોર હતો અને પુરોહિત ભંડક હતો. તેથી બંને પણ વિચરતા હતા. પછી લોકો અન્યોન્ય કહેતા હતા કે : ૦ કિરણજિ - ૧૩ + વિવેચન - જ્યાં રાજા સ્વયં ચોર હોય અને પોતાના નગરને લુંટતો હોય. ત્યાંનો પુરોહિત ભંડક હોય, દિશાને ભાંગતો હોય. હે નાગરકો ! શરણથી જ ભય જન્મ્યો. આ પ્રમાણે શ્લોકાર્ધ કહ્યો. અથવા એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી યૌવનને પામી. તે ઘણી જ રૂપવતી અને દર્શનીય હતી. તે બ્રાહ્મણ તેણીને જોઈને આસક્ત થયો. તેણીને કારણે ઘણો જ દુર્બળ થઈ ગયો. બ્રાહ્મણીએ પૂછયું, ઘણું દબાણ કરતાં બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણી બોલી - અવૃતિ ન કરશો. હું એવું કંઈક કરીશ, જેથી કોઈક પ્રયોજનથી સંપત્તિ થશે. પછી પુત્રીને કહ્યું - અમારી કન્યાને પહેલા યક્ષ ભોગવે છે, પછી વરને અપાય છે તેથી તને કૃષણપક્ષની ચૌદશે યક્ષ તારી ઇચ્છા કરશે. તે વિમાનસ ન થઈશ. તું ત્યાં ઉધોત ન ફરતી. તે કન્યાએ પણ યક્ષના ફતહલથી દીવાને શરાવલાથી ઢાંકીને લઈ ગઈ. તે આવ્યો. તેણીને ભોગવીને રાત્રિના થાકીને સૂઈ ગયો. આણે કૌતુકથી શરાવતું ખસેડ્યું. ત્યાં તેણે પિતાને જોયા. તે કન્યાએ જાણ્યું કે - જે થવાનું હોય તે જ થાય. હવે હું ઇચ્છાપૂર્વક ભોગ ભોગવીશ. પછી તે બંને રતિથી થાકી ગયા. સૂર્ય ઉગવા છતાં જાગ્યા નહીં. ત્યારપછી બ્રાહ્મણી માગધિકાને ભણે છે - બોલે છે. • નિર્યુક્તિ • ૧૩૫ + વિવેચન - તુરંતનો ઉગેલો સૂર્યમાં, શો અભિપ્રાય છે ? પહેલા ઉદિત થયેલ સૂર્યમાં, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy