________________
૧૦૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ ગુણકારી થશે. તેમ માનીને તેને દૂર કરવા સ્નાનાદિ ન કરે.-x-x- નિર્જરપ્રેક્ષી તેને સહન કરે.
કોઈ એમ કહે છે કે- ઉદ્વર્તન પણ ન કરે, તો સ્નાન કરવાની તો વાત જ ક્યાં રહી ? અથવા યતીના ધર્મના આયારોને જાણે. “જ્ઞાનનું ફળવિરતિ” છે તેમ જાણીને તેવી કાયાને ધારણ કરે.
હવે “માલધારી” એ દ્વારને અનુસરતો “સાયં કો પરિદેવએ” એ સૂત્ર અવયવને અર્થથી સ્પર્શતા ઉદાહરણને કહે છે -
• નિક્તિ - ૧૧૦ + વિવેચન - આ નિયુક્તિનો ભાવાર્થ વૃત્તિકારશ્રી સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
ચંપા નગરીમાં સુનંદ નામે એક વણિક શ્રાવક હતો. સાધુ જે-જે માંગે છે તેને અવજ્ઞાથી આપતો. ઔષધ, ભૈષજ આદિ સદ્ આદિ, સર્વભાંડાદિ આપે. કોઈ દિવસે ગ્રીખમાં સુસાધુઓ જલ્લવડે પરિદિગ્ધશરીરવાળાતેની દુકાને આવ્યા. તેમના પરસેવા આદિની ગંધ ઉછળી રહી હતી. તેણે સુગંધી દ્રવ્ય વડે ભાવિત કરતાં વિચારે છે- સાધુનું બધું જ સુંદર છે, જો આ મેલ - જલનું ઉદ્વર્તન કરશે તો ઘણું જ સારું થશે. એ પ્રમાણે તે વણિફ તે સ્થાનની આલોચના કર્યા વિના, પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામ્યો.
તે કૌશાંબી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રરૂપે જન્મ્યો. તે ધર્મને સાંભળીને કામભોગથી ખેદિત થઈને પ્રવજિત થયો. તેને પૂર્વના ભવનું તે કર્મ ઉદયમાં આવ્યું. તે દુર્ગધવાળો થયો. પછી તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અપભ્રાજના પામે છે. પછી સાધુઓએ તેને કહ્યું કે - તું આવી ઉઠ્ઠાટણ પામ, તારે ઉપાશ્રયમાં જ રહેવું. તે રાત્રે દેવીને આસ્ત્રીને કાયોત્સર્ગ કર્યો. પછી દેવીએ તેની કાયા સુગંધી કરી દીધી. તે કોષ્ઠપુર કે બીજા વિશિષ્ટ દ્રવ્યોની જેવી ગંધ હોય તેવી ગંધવાળો થયો. ફરી ઉઠણા થઈ. ફરી પણ દેવીની આરાધના કરી, સ્વાભાવિક ગંધવાળ થયો. તેણે જલ્લ પરીષહ ન સહન કર્યો. આ પ્રમાણે સાધુઓએ કરવું નહીં.
જલ્લ ઉપલિમ અને શુચીને સ&િય કરતાં અને પુરસ્ક્રિય કરતા બીજા વડે સત્કાર કે પુરસ્કાર વડે સ્પૃહા કરે. તેથી તે પરીષહ કહે છે -
• સૂત્ર - ૮૭, ૮૮
રાજા આદિ વડે કરાતા ભિવાદન, સહકાર અને નિમંત્રણને જે અન્ય ભિલા સ્વીકારે છે, તેની મુનિર સ્પૃહા ન કરવી..... સાનુક, ચાW હાલાળા, સાત કુળોથી ભિII લેનાર લોલુપ મિણ રસોમાં ગૃત ન થાય, પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જઈ અનતાપ ન કરે.
• વિવેચન ૮ ૮૮
અભિવાદ – શિરોનમન અને ચરણ સ્પશિિદ પૂર્વક અભિવાદન કરે. સંભ્રમ સહિત આસનને છોડે, રાજાદિ વડે - “મારા ઘેર ભિક્ષા ગ્રહણ કરો' ઇત્યાદિ રૂપ નિમંત્રણ કરે. જે સ્વયૂથિક કે પરતીર્થિકો આવા અભિવાદનોને આગમમાં નિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org