________________
અધ્યo ૩ ભૂમિકા
૯૩ "અશક્યાતાત’ કહેવા લાગ્યા. લોકની મૂઢ દશા જોઈને આહીરને વૈરાગ્ય થયો, દીક્ષા લીધી, “ચતુરંગીય' અધ્યયન સુધી ભણ્યો. “અસંખ્ય' અધ્યયન ઉષ્ટિ કરાવતા પૂર્વ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. ભણે છતાં યાદ ન રહે.- - આયાર્યએ કહ્યું કે • તને ન આવડે ત્યાં સુધી આયંબિલ ફસ્વા. તે બાર વર્ષે બાર ગાથા ભાસ્યો. ત્યાં સુધી આયંબિલ કર્યા. તેના જ્ઞાનાવરણીય કર્મો ક્ષય પામ્યા. આ રીતે સાધુએ આગાટ ચોગને સમ્યફ પાળવા જોઈએ.
૦ અનિલવ- ગ્રહણ કરેલ શ્રતને ન છુપાવવું. જેની પાસે ભણ્યા તેનું જ નામ કહેવું જોઈએ. નહીં તો ચિત્તની શ્લેષતા રૂપ દોષ થાય. દષ્ટાંત - કોઈ નાપિતને અસ્ત્રો આદિનું ભાજન - કોળી વિધાના સામર્થી આકાશમાં ચાલતી હતી. કોઈ પરિવ્રાજક તેની પાસે વિદ્યા શીખ્યો. બીજે જઈને ત્રિદંડને આકાશમાં ચલાવતા મહાજન વડે પૂજાર્યો. સજાએ પૂછયું કે આ વિધાતિશય છે કે તપનો અતિશય? તે બોલ્યો - વિધાતિશય. તેની પાસે ભણ્યા? ઋષી પાસે. આમ સંલેશ દુષ્ટતાથી બોલતાં જ તે દંડ ખટ કરતો પડ્યો. • • એ રીતે મલિન ચિત્તપણાથી પસ્તોકને વિશે હિતકારી ન થાય.
૦ વ્યંજન, અર્થ, તદુભય શુદ્ધ બોલવા. તે જો ન બોલે તો ઋતજ્ઞાન ન થાય, તેથી ભણતાં કે અર્થમાં ભેદ ન કરવો. વ્યંજન ભેદ આ છે - મો મંગલમુક્કિને બદલે તે જ અર્થવાળા પુરૂ કલ્લામુક્કોસ બોલે. એ જ પ્રમાણે વૃત્તિકારશ્રી અર્થભેદ અને ઉભયભેદનું દાંત પણ આપે છે. - x x- વ્યંજન ભેદ થવાથી અર્થભેદ થાય, અર્થભેદથી ક્રિયાભેદ થાય, તેનાથી મોક્ષાનો અભાવ થાય, તેના અભાવે દીક્ષા નિરર્થક થાય. આ વિષયમાં ‘અં ત કુમાર' ટાંત છે, તે અનુયોગ દ્વારથી જાણવું.
કાળ આદિ ભેદ દ્વારથી જ્ઞાનાચાર આઠ પ્રકારે છે. તે કહ્યા.
હવે ચાસ્ટિાચાર કહે છે - પ્રણિધાન - ચિત્તનું સ્વાધ્ય. તે જેમાં પ્રધાન છે, એવો યોગ- વ્યાપાર, તેનાથી યુકત. તે પ્રણિધાનયોગ યુક્ત. અથવા પાંચ સમિતિમાં અને ત્રણ ગુતિમાં આવા જ પ્રણિધાન યોગ યુક્ત જે છે તે આ ચાસ્ટિાચાર, આચાર અને આચારવાળાના કંઈક અભેદથી તે ઠભેદે થાય છે, તેમ જાણવું- સમિતિ અને મુનિના ભેદથી. સમિતિ અને ગુમિનું સ્વરૂપ શુભ વિચાર - આપવિસાર રૂપ પ્રતિક્રમણમાં કહ્યા મુજબ જાણવું. ચાઝિયાર કહો. હવે વાતાર કહે :
બાર પ્રકારના વ્યંતર તથા બાહ્ય તપનું વર્ણન અધ્યયન -૧ મુજબ જાણવું. બાહ્યમાં અનાશનાદિ, ખંતમાં પ્રાયશ્ચિાદિ છે. તીર્થકર બતાવેલ આ તપ ગ્લાની રહિત કરવો, રાજ વેઠ માફક ન ગણતાં, પરાશક્તિ પૃહા હિત મોક્ષ માટે સમજીને જાણવો. તે તપાયાર છે - x• x•.
હવે હરિયર કહે છે - બળ અને વીર્ય અર્થાત્ બાહ્ય - આવ્યેતર સામર્શ છૂપાવ્યા વિના ચોક્ત ૩૬ લક્ષણવાળા અતુ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના આઠ-આઠ અને તપાસારના બાર એ ૩૬ ભેટવાળા આસારમાં ઉપયુક્ત થાય અને પરાક્રમ કરે, એટલે ગ્રહણકાળમાં ઉધુક્ત રહે, પોતાના ગામસ્ત્ર અનુસાર પ્રવર્તે તે વીચાર છે. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org