________________
જ્ઞાનથી આશ્ચર્ય પામ્યા. કોઈ શ્રાવકે જાણ્યું કે આ ધૂર્ત લોકોને વ્યર્થ ઠગે છે. શ્રાવકે તેનો વિરોધ અલગ અલગ રીતે બતાવ્યો. પરિવ્રાજકને નિષ્પષ્ટ પ્રશ્ન વ્યાકરણ કર્યો. આ લૌકિક દૃષ્ટાંત છે. લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં કુવચન કે અસત્ય બોલનારને એ પ્રમાણે જ પ્રતિબોધ કરવો. દ્રવ્યાનુયોગમાં પણ સાધુએ એવું બોલવું, એવો પક્ષ લેવો કે બીજો ઉત્તર આપવા સમર્થ ન થાય. -૦- હવે સંસક કહે છે -
• નિક્તિ - ૮૯૧ - વિવેચન
શકટ તિત્તિરી યંસક હેતમાં જાણવી. ભાવાર્થ આ છે- કોઈ ગામડીયો ગાડામાં લાકડાં ભરીને નગરે જતો હતો. તેણે માર્ગમાં મરેલ તીતર જોયું. તે ગાડા ઉપર મૂકી નગરમાં પ્રવેશ્યો. ત્યાં તેને એક ધૂત મળ્યો. તેણે પૂછવું - ગાડામાં તીતર છે તેનું મૂલ્ય શું છે? તેણે સાક્ષીઓ સખ્યા, ગાડું લીધું. આ વ્યંસક હેતુ છે. તે બિચારો ગામડીયો ઉદાસ થઈને બેઠો હતો. મૂળદેવ જેવો મનુષ્ય આવ્યો. તેણે તે મૂળદેવ સદેશને કહ્યું - મને એક વેપારીએ આ રીતે છેતર્યો. તેણે કહ્યું - ન ડર. તું ઉપચારવાળું મળેલું સક્લક માંગ, પછી માયા સ્થાન શીખવ્યું. એમ શીખીને તે ધૂર્ત પાસે ગયો. સકતુક માંગ્યો. ધર્મે• હા કહી. તેણે ઘેર તેની સ્ત્રીને કહ્યું. પેલા ગામડીયાને મળેલો સત્ક આપ. ગામડીયો તે સ્ત્રીને લઈને ચાલવા લાગ્યો. માર્ગમાં લોકોને કહ્યું જુઓ, મેં ગાડા સાથે તીતર આપીને સદ્ક મન્થન કરનારી લીધી. ત્યારે ધૂર્તે ગાડું પાછું આપ્યું. તેણે ધૂર્તની પત્નીને છોડી દીધી. આવી જ રીતે ભૂસક હેતુ કથાથી જાણવો. આ લૌકિક કહ્યું. લોકોત્તમાં પણ ચરણકરણાનુયોગમાં કુયુક્તિ કરનારને તેના જેવી સુયુક્તિ બતાવવી. દ્રવ્યાનુયોગમાં કુપાવયનિકને -- x-x- યોગ્ય યુક્તિથી નિરૂાર કરવો. અને જીવ નિયમા છે. તે સાબિત કરવું.
બંસક કહ્યો. હવે લૂષકને આશ્રીને કહે છે• નિયુક્તિ - ૮૯૨ - વિવેચન
ત્રપુષ બંસક પ્રયોગમાં લુપક હેતુમાં “લાડુ' એ દષ્ટાંત છે. તે આ પ્રમાણે - એક ચીભડાં ભરેલો ગાડાં વાળો નગરમાં પ્રવેશતો હતો. પૂર્વે કહ્યું કે આ ચીભડાનું ગાડું ખાઈ જાય તેને તું શું આપે? ગાડાવાળો બોલ્યો - હું તેને એક લાડું આપું, જે નગરના દ્વારમાંથી બહાર ન નીકળે તે ધૂર્તે સાક્ષી રાખ્યા. ગાડું ઉભું રાખી બધા ચીભડાનો એકેક ઝીણો ફટકો ખાઈને ગાડાવાળાને કહ્યું - લાડું આપ. ગાડાં વાળો બોલ્યો કે તે આ ચીભડાં ખાધાં નથી. ધૂર્તે કહ્યું- તો આ ચીભડાં વેંચી બતાવ. તેના ચીભડાં કોઈ લેતું નથી, કહે છે કે આવા ખાધેલા ચીભડા કોણ લે? જેથી ગાડાંવાળો હારી ગયો. આ વ્યસક હેતુ જ લષક હેતુ નિમિત્તે અહીં આવ્યો છે. હવે ધૂર્ત મોદક માંગવા લાગ્યો. ગાડાં વાળો ગભરાયો. તે વખતે જુગારીઓએ તેને શીખવ્યું કે- તું નાનો લાડું નગર દરવાજે રાખીને બોલી કે નગરના દરવાજેથી ન નીકળતાં આ લાડુને લઈ લો. જેથી ધૂર્ત હારી ગયો. આ લૌકિક દષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org