________________
૫
૫
ઉદાહરણ દેશતા માં ઉદાહત એક દેશ કહ્યો. - X... એ રીતે અનુશાસિત દ્વાર સમાપ્ત થયું. હવે ઉપાલંભ દ્વારનું વિવેચન કહે છે -
• નિયુક્તિ - ૬ - વિવેચન
ઉપાલંભ આપવામાં મૃગાવતી દેવીનું ઉદાહરણ છે. તે જ પ્રમાણે આવશ્યક્તાં કહેલ છે. તે પ્રમાણે જાણવું. યાવત દીક્ષા લઈ, આય ચંદનાની શિષ્યા થઈ. અન્યદા ભગવંત વિચરતાં કૌશાંબી પધાર્યા. ચંદ્ર - સૂર્ય સ્વ વિમાનથી વાંદવાને આવ્યા. ચોથી પોરિસ સુધી સમોસરણમાં બેસી અસ્તમાન કાળમાં ગયા. પછી મૃગાવતી સંભાતથી અરી વિકાસ થઈ ગયો. જાણી જેટલામાં આ ચંદના પાસે પહોંચ્યા, તેટલામાં અંધકાર થઈ ગયો. બધાં સાધવી ચાલી ગયેલા, તેથી ચંદના આય એ મૃગાવતીને ઠપકો આપ્યો કે - ઉત્તમ કુળમાં જન્મેલી એવી તારે આવું ન કરવું જોઈએ. ત્યારે મૃગાવતી નમીને, પગે પડીને, પરમ વિનયથી, ખમાવે છે. ચંદના આર્યા તે સમયે સંથારામાં જઈને ઉંઘમાં આવી ગયેલા મૃગાવતીને પરમ સંવેગથી કેવળજ્ઞાન થઈ ગયું. ઇત્યાદિ, કથા પ્રસિદ્ધ છે. આ પ્રમાણે પ્રમાદી શિષ્યને ઉપાલંભ આપવો.
આ પ્રમાણે ચરણકરણાનુયોગને આશ્રીને ઉપાલંભદ્વાર કહ્યું. હવે દ્રવ્યાનુયોગને આશ્રીને વ્યાખ્યા કરે છે - ચાવાકું પણ “જીવ નથી' તેમ પ્રતિપાદન કરે છે. આ તેમનું કુશાન છે. આત્માનો અભાવ માનતા આત્માનો ધર્મ જે જ્ઞાન છે, તેનો પણ અભાવ થઈ જશે. તેથી - x- ૪- તેમના મતનું ખંડન કરવું. આ જ અર્થને સમર્થન આપતા કહે છે -
• નિર્યુક્તિ - ૭ : વિવેચન
જીવ છે અથવા નથી? એવો વિતર્ક - જે કવિજ્ઞાન લોકોત્તર અપકારી છે, અત્યંત અભાવમાં અચેતન ભૂતરૂપ પુગલનું જીવપણું યુક્ત ન થાય. આ અન્યા છે. ઉદાહરણદેશતા એ છે કે નાસ્તિકને આશ્રીને પરલોકાદિને પ્રતિષેધ કરનારને જીવ સિદ્ધ કરી આપવો. હવે બાકી બે દ્વાર -
• નિયુક્તિ - ૨૮ : વિવેચન
પૃચ્છા તે પ્રશ્ન. તેમાં શ્રેણિકના પુત્ર કણિકનું દૃષ્ટાંત છે. સંસાર સુખને ન છોડનાર ચક્રવર્તી ભરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ભગવંતે કહ્યું - તે આધસમમી નરકે ઉત્પન્ન થાય. કોણિકે ફરી પૂછ્યું - હું ક્યાં ઉપજીશ? ભગવંતે કહ્યું - છઠ્ઠી નરકમાં. તે બોલ્યો - સાતમીમાં કેમ નહીં? ભગવંતે કહ્યું- ત્યાં ચક્રવર્તી ઉપજે. હું કેમ ચક્રવર્તી ન થાઉં? મારે પણ ૮૪૦૦૦ હાથી છે. ભગવતે કહ્યું - તારે રત્નો અને વિધિઓ નથી. ત્યારે તે કૃત્રિમ રત્નો બનાવી. જીતવા નીકળ્યો. તમિસ્રા ગુફામાં પ્રવેશવા પ્રવૃત્ત થયો. ત્યારે કૃતમાલ દેવે કહ્યું - બારે ચકવર્તી થઈ ગયા. હવે તું વિનાશ પામીશ. સેકવા છતાં કોણિક ન રોકાયો તેથી કૃતમાલે મારી નાંખ્યો, તે છઠ્ઠી બરફે ગયો. આ લૌકિક દષ્ટાંત છે. લોકોત્તરમાં પણ બહુશ્રુત આચાર્યોને પૂછવા, પૂછીને શક્ય હોય તેને આદરવું અને અશક્યને છોડવું. - X* - એ પ્રમાણે ચરણકરણાનુયોગ ને આશ્રીને પૃચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org