________________
કાલાદિ દ્વાર
૨૫ તેને સામાચારી અને આયુષ્ય ભેદથી ભિન્ન કહેવો. (૫) દેશકાળ- તેમાં દેશ, પ્રસ્તાવ, અવસર અને વિભાગ એ પર્યાય શબ્દો છે. (૬) કાળ કાળ - ઇછિત વસ્તુની પ્રાપ્તિનો સમય તે કાળ, અહીં એક “કાળ' શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે, બીજા સામાયિક, કાલ એટલે મરણ કહેવાય. મરણ ક્રિયાનું કલન તે કાળ છે.
(૩) પ્રમાણકાળ- અદ્ધા કાળ વિશેષ દિવસાદિ રૂપ. (૮) વર્ણકાળ - વર્ણ એવો આ કાળ. (૯) ભાવકાળ • ભાવ • ઔદયિકાદિ, સાદિસાત આદિ ભેદથી ભિના જાણવો. (૧૦) પ્રકૃત કાળ - તે અહીં દિવસ પ્રમાણ કાળનો અધિકાર જાણવો. તેમાં પણ ત્રીજી પોરિસિ લેવી. તે પણ બહુકાળ વીતી ગયા પછી - (આ શાસ્ત્રની ઉત્પત્તિ કહી છે)
શંકા- “પ્રકૃત ભાવથી એમ જે તમે કહ્યું, તેનાથી વિરુદ્ધ કેમ નથી? (સમાધાન) લાયોપથમિક ભાવકાળમાં શયભવ સૂરિએ આ શાસ્ત્ર ઉદ્ધર્યું. પ્રમાણકાળમાં કહેવાથી તેમાં વિરોધ નથી. અથવા પ્રમાણફાળ પણ ભાવ કાળ જ છે. તેના અદ્ધાકાળના સ્વરૂ૫ત્વથી તેનો ભાવકાળ જ છે. અવયવાર્થ સામાયિક્તા વિશેષ વિવરણથી જાણવો. તે નિયુક્તિકાર કહે છે
• નિતિ - ૧ર • વિવેચન
સામાયિક - આવશ્યકનું પહેલું અધ્યયન છે. તેનો અનુક્રમ - અથવા સામાયિકમાં અનુકમ તે સામાયિકનકમ. તે સામાયિક અનુકમથી વર્ણવવાને માટે. અનંતર કહેલ ગાથા દ્વારો ક્રમથી કહે છે વિગત પરિસિમાં જ જાણવું જરૃઢ - પૂર્વગતમાંથી ઉદ્ધરેલ. ઉકેલ શબ્દ પરોક્ષ આમ આગમ વાદ સંસૂચક છે. ચૌદપૂર્વી શાંભવસૂરિ વડે દશકાલિક ઉદ્ધરેલ છે. તે કારણે તેમણે ચેલ છે તેમ કહ્યું.
ચુત અને સ્કંધનો નિક્ષેપ ચાર બેદે જાણવો. જેમ અનુયોગ દ્વારમાં કહેલ છે. સ્થાન ખાલી ન રાખવા કંઈક કહે છે - અહીં નોઆગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યક્ષત તે પુસ્તક પાનામાં લખેલ જાણવું અથવા સૂત્રમંડજ આદિ જાણવું.ભાવશ્રુતમાં આગમથી જ્ઞાન અને ઉપયુક્ત હોય. નોઆગમથી આ દશકાલિક સૂત્ર જાણવું. કેમકે નો શબ્દનું દેશવચનત્વ છે. એ પ્રમાણે નોઆગમથી જ્ઞ શરીર ભવ્ય શરીર• વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ સચેતન આદિ છે. તેમાં સચિત્ત તે દ્વિપદ આદિ છે. અચિત્ત તે દ્વિપદેશિકાદિ છે. મિક્ષ તે સેનાદિનો સમૂહ. ભાવસ્કંધ તે આગમથી તેના અર્થના ઉપયોગનો પરિણામ જ. નો આગમથી દશકાલિક શ્રત સ્કંધ જ. કેમકે નો શબ્દ દેશવચન છે.
હવે અધ્યયનના ઉદેશનો પ્રસ્તાવ કહે છે - તે અનુયોગ દ્વારા પ્રકરણમાં આવેલા દરેક અધ્યયનને જ્યાં બને ત્યાં સમુદાયને આશ્રીને નિક્ષેપામાં થોડું સમજાવવા માટે આગળ કહીશું. તેથી કહેવું કે દશકાલિકના શ્રુતસ્કંધને અધ્યયન ઉદ્દેશાનો નિક્ષેપ કરવા માટે તેનો અનુયોગ કરવાનો છે, તે અંશથી કહ્યું. હવે વર્તમાન શાસ્ત્રમાં રહેલ કથન કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org