________________
૬/૪/૬૮૧ થી ૪૪
૨૧૫ • વિવેચન - ૪૮૧ થી ૪૮૪ -
આચાર સમાધિ કહે છે. ભેદોની વ્યાખ્યા પૂર્વવતુ જાણવી. આર્દત - અરહંત સંબંધી હેતુ વડે, અનાશ્રવત્વ આદિથી. આચાર - અહીં મૂલગુણ, ઉત્તર ગુણ - ૪ - જિનાવચનરસ - આગમમાં આસક્ત, અન્તિા - એક વખત કંઈ કહેતા ઇષ્યથી વારંવાર ન બોલવું તે. આચામાયાર્થિક - અત્યંત મોક્ષાર્થી. સંવૃત્ત - સ્થગિત આશ્રવ દ્વારા ભાવસંથક - મોક્ષની નીકટ આત્માને કરનાર.
હવે સર્વ સમાધિ ફળ કહે છે - અનંતરોક્ત સમાધિ જાણીને સુવિશુદ્ધ મનવચન કાયાથી, સુસમાહિત આત્મા સત્તર ભેદે સંયમમાં રહે, આવા ધર્મશયને પામીને વિસ્તીર્ણ હિત અને ભાવિમાં અક્ષય સુખનો સમૂહ તથા આત્માનું ક્ષેમ પદ પામે છે ૪ - -. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે - સંસારથી આવો સાધુ મુક્ત થાય છે. નારક્કી વગેરે સંબંધી વર્ણ સંસ્થાનાદિ સર્વથા ત્યજે છે અને ફરી ગ્રહણ ન કરવાથી શાશ્વત સુખવાળા સિદ્ધ પદને મેળવે છે. ઇત્યાદિ મૂત્રાર્થવતુ જાણવું.
| મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૯ - ની ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org