________________
૯ / ૩ / ૪પ૬ થી ૪૬૨
8 અધ્યયન ૯, ઉદેશો - ૩ છે.
• સૂત્ર - ૪૫૬ થી ૪૬ર -
(૪૫૬) જે પ્રકારે હિતાનિ અનિની શુશ્રષા કરતો જાગૃત રહે છે, તે પ્રકારે કાચાર્યની શુશ્રષા કરતો જે જાગૃત રહે છે, આચાર્યના આલોક્તિ અને ઇંગિતને જાણીને તેમના અભિપ્રાયની આરાધના કરે છે, તે પૂજ્ય થાય છે.
(૪૫) જે શિષ્ય સાચારને માટે વિનય કરે છે, આચાર્યની શુશ્રુષા કરતો વચન ગ્રહણ કરે, ઉપદેશાનુસાર કાર્ય કરવા રહ્યું છે અને જે ગરની અશાતના નથી કરતો તે પૂજ્ય થાય છે..
(૪૫૮) અલ્પવયસ્ક હોવા છતાં પાયમાં જે જયેષ્ઠ છે, તો રત્નાલિકોની તિ જે સાધુ વિનય કરે છે, નમ્ર રહે છે, સત્યાવાદી છે, ગર સેવા કરે છે, ગર વચનાનું પાલન કરે છે, તે પૂજ્ય થાય છે.
(૪૫૯) સંયમ યાત્રાના નિવાર્થ સદા વિશુદ્ધ, સામુદાયિક, અજ્ઞાત, ઉછ, ભિક્ષાયણ જે કરે છે, જે ન મળે તો વિષાદ કરતાં નથી અને મને તો પ્રશંસા કરતા નથી તે પૂરા થાય છે.
(૪૬૦) જે સાધુ સંસ્કારક શય્યા, આસન, ભોજન અને પાણીનો અતિ લાભ થવા છતાં અલ્પેશ રહે, એ પ્રમાણે જે પોતાને સંતુષ્ટ રાખે તથા જે સંતોષ દશાન જીવનમાં રત છે, તે પૂજ્ય છે.
(૪) મનુષ્ય લાભની આશામાં લોઢાના કાંટાને ઉત્સાહથી સહે છે, પરંતુ જે લાભની આશા વિના ફાનોમાં પ્રષ્ટિ થનાર તીક્ષ્ણ વચનામય કાંટાને સહી લે છે, તે જ પૂજા થાય છે.
() લોઢાનો કાંટો મુહૂર્ત માટે જ દુખદાયી થાય છે, પરંતુ તે પણ સુખપૂર્વક કાઢી શકાય છે. પણ વાણીથી નીકળેલા દુર્વચનકંટક મુશ્કેલીથી Öરાય છે, તે વૈરાનુબંધી અને મહાભકારી હોય છે.
• વિવેચન ૪૫૬ થી ૪૬૨ -
જગતમાં વિનીત પુજ્ય થાય, તે દર્શાવવા કહે છે - આચાર્ય - સૂત્રાર્થ દાતા. કે તેના સ્થાને રહેલ અથવા બીજા જયેષ્ઠાર્ય, તેનું શું? જેમ બ્રાહ્મણ અગ્નિને સમ્યફ સેવો, ઉપચારથી તે - તે કૃત્ય પૂર્ણ કરે. - - તેમ તે આચાર્ય અથવા રત્નાધિકારને આશ્રીને કહે છે, તેમનો વિનય કરે. પ્રતિ જાગરણનો ઉપાય કહે છે - નિરીક્ષિત અને અન્યથાગૃતિ લક્ષણ જાણીને સાધુ આચાર્યનો અભિપ્રાય આરાધે છે. જ્યારે ઠંડીમાં પ્રાવરણ તરફ જુએ, તો સાધુ તે લાવી આપે. બળખો આદિ જોઈને સુંઠ આદિ લાવી આપે. આવો સાધુ પૂજ્ય - કલ્યાણભાગી થાય છે.
33 14) Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org