________________
૧૬
૬ ! • ! ર૧ થી ૪ ધર્મજીવી સ્થિતાત્મા, નિન્થ ક્રતાદિ દોષયુક્ત આશન-પાન આદિનો ત્યાગ કરે.
• વિવેચન • ર૧ થી ૨૩૪ -
બારમી સ્થાનવિધિ કહી. છ કાયને પ્રતિપાદિત કર્યા. આના દ્વારા મૂલગુણો કહ્યા. હવે આની વૃત્તિભૂત ઉત્તરગુણનો અવસર છે. તે અકલ્પ આદિ છ ઉત્તર ગુણો છે. તેમાં અફા બે ભેદે છે. શિક્ષક સ્થાપના ક૫ અને અકલ્પ સ્થાપના ક૫. તેમાં શિક્ષક સ્થાપના ક૫ - તે પિંડનિયુક્તિ આદિ ન ભણેલા દ્વારા લેવાયેલ આહારાદિ ના કલ્પે. - - X - અકલ્પ સ્થાપના કલ્પ કહે છેઃ- જે ચાર સંયમકારીત્વથી સાધુને અકલ્પનીય છે, તે આહાર - શય્યા - વસ્ત્ર • પાત્ર, તેને તે વિધિપૂર્વક વર્ષે, જો તે અયોગ્યનો ત્યાગ ન કરે તો સત્તર પ્રકારે સંયમ પાળી ન શકે. કેમકે તેના અત્યાગમાં સંયમનો અભાવ છે. આને જ સ્પષ્ટ કરે છે - આહારાદિ ચારે જો અકય હોય તો તેને ગ્રહણ કરવા ન ઇચ્છે, કય હોય તો ગ્રહણ કરે.
અકલપ્ય ગ્રહણમાં દોષ કહે છે - જે કોઈ વ્યલિંગધારી દ્રવ્ય સાધુ આદિ નિત્ય આમંત્રિત પિંડ ગ્રહણ કરે છે, તથા કીત, દેશિક, આહત જેમ ક્ષુલ્લક આચાર કથામાં કહેલ છે, તેમ તે દ્રવ્ય સાધુ આદિ બસ - સ્થાવર આદિના વાતને - દાતાની તેવી પ્રવૃત્તિને અનુમોદે છે. એ પ્રમાણે વર્ધમાન સ્વામીએ કહેલ છે. તેથી આવા અશનાદિ ચારે પણ જે કીત આદિ દોષયુક્ત હોય તેને મહાસત્ત્વ, સંયમેકજીવી સાધુ તજે છે.
• સૂત્ર - ૨૫ થી ૨૭૭ -
(૨૫) કાંસામાં, કાંસ્ય પાત્રમાં, કુંડાકાર પાત્રમાં જે સાધુ રાશન, પાન આદિ ખાય-પીએ છે, તે અમારારથી પરિભ્રષ્ટ થઈ જાય છે. (૩૬) ગૃહસ્થ દ્વારા તે વાસણોને સચિત્ત જળથી જોવામાં અને વાસણનું ધોયેલ પાણી ફેંકવામાં જે પાણી નિહત થાય છે, તેમાં તીર્થકરોએ અસંયમ જોયેલ છે. (૨૭૭) ગૃહસ્થના વાસણમાં ભોજન કરવાથી કદાચિત પશ્ચાત્કર્મ અને પુરા કર્મ દોષ સંભવે છે તેથી નિષ્ણને ગૃહસ્થના ભાજનમાં ભોજન કરવું ન કહ્યું.
• વિવેચન - ર૭૫ થી ૨૭૭ -
અકલ્પ કહ્યું, તેના અભિધાનથી તેરમાં સ્થાનની વિધિ કહી. હવે ચોદમાં સ્થાનની વિધિ કહે છે - કાંસાનો કટોરો આદિમાં તિલકાદિમાં, હાથીના પગના આકારના માટીના વાસણમાં અશન, પાનાદિ વાપરતો તે નિર્દોષ ગૌચરી હોય તો પણ સાધુતાથિ ભ્રષ્ટ થાય છે. કઈ રીતે ? અનંતર કહેલ પાકોમાં શ્રમણ ખાય, તો ગૃહસ્થ કાચા પાણીથી તેને ધુવે છે. તેથી સચિત્ત જળથી વાસણ ધોવામાં આરંભ થાય છે. કુંડા આદિમાં ધોયેલ જળના ત્યાગથી અકારાદિની હિંસાથી થાય છે. કેવળજ્ઞાનીએ જોયેલ છે કે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા સાધુને અસંયમ થાય છે. વળી ગૃહસ્થનું વાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org