________________
૧૫૪
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ છે, તેના દોષ તમે જુઓ અને માયાચાર મારી પાસે સાંભળો.
(૨૧) તે ભિક્ષાની આસક્તિ, માસામૃષા અપયશ, અતુતિ અને અસાધુતા સતત વધી જાય છે. (૨૧૪) જેમ ચોર સદા ઉદ્વિગ્ન રહે છે, તેમજ દુમતિ સાધુ પોતાના દુષ્કર્મોથી સદા ઉદ્વિગ્ન રહે છે. આવો મધપાની મન મરણાંત સમયમાં પણ સંવર આરાધી ન શકે. (ર૧પ) તે નથી આચાર્યની આરાધના કરી શકતો, નથી શ્રમણોની. ગૃહસ્થ પણ તેને દુરિઆ જાણી, તેની નિંદા કરે છે. (ર૧૬) આ પ્રમાણે ગુણી અને ગુણોનો ત્યાગ કરનાર સાધુ મરણાંતે પણ સંવર ન કરાવી શકે.
• વિવેચન : ૨૧૧ થી ૨૧૬
સુરત - લોટ આદિથી નિષ્પન્ન દારુ, મેરક - પ્રસન્ન નમક દારૂ, સુરા પ્રાયોગ્ય દ્રવ્યથી નિષ્પન્ન. માધરસ - સધુ આદિ રૂપ. તે સાધુ ન પીએ, કેમકે સર્વજ્ઞ ભગવંતો સદા જઈ રહેલા છે. - x• શા માટે ન પીવે? આત્માનો યશ જાળવવા. અહીંયશ એટલે સંયમ અર્થ છે. બીજા મતે આ ગ્લાનના અપવાદ વિષયક સૂત્ર છે.- X
હવે તેના દોષ કહે છેઃ- ધર્મ સહાય રહિત કે અન્ય સાગરિક સ્થિત એવો તે ચોર છે, કેમકે તેણે તીર્થકર આદર ગ્રહણ કરેલ છે. જો એકાંતમાં પીએ તો - - પણ આલૌકિક અને પારલૌકિક માયા રૂપ દોષ લાગે તે મારી પાસેથી સાંભળો. અત્યંત આસક્તિરૂપ માયા - મૃષાવાદ તેના વધે છે. તેથી ઘણું જૂઠું બોલે છે. તે અનુબંધ દોષથી ભવ પરંપરાનો હેતુ છે. તથા સ્વપક્ષ - પરપક્ષનો યશ થાય છે. અનિવાર્ણ, સતત અસાધુતા અને પરમાર્થથી ચરણ પરિણામ બાધના થાય છે. આવો સાધુ સદા પ્રશાંત રહે છે, જેમ ચોર પોતાના દુશ્વરિતથી રહે છે તેવો દુષ્ટબુદ્ધિ, લિપ્તસત્વ, ચરમકાળે પણ ચાત્રિ આરાધી શકતો નથી. કેમકે સદૈવ અકુશળ બુદ્ધિથી તેના બીજાનો અભાવ થાય છે.
અશુદ્ધ ભાવત્વથી તે આચાર્યને આરાધતો નથી એ રીતે શ્રમણોને પણ આસધતો નથી. ગૃહસ્થો પણ તેના દુષ્ટશીલની ગહ કરે છે. - *- ઉક્ત પ્રકારે તેના પ્રમાદાદિ અગુણોને અને તેના શીલને જુઓ તથા અપ્રમાદાદિને સ્વગત ન સેવીને અને પરગતના હેશથી છોડતો તેવો ક્લિષ્ટ ચિત્ત મરણાંતે પણ ચારિત્રને આરાધી શકતો નથી.
• સુત્ર - ૨૧૭ થી ૨૨૦ -
(૨૧૭, ૨૧૮) જે મેધાવી અને તપાવી સાધુ તપ કરે છે. પ્રણીત રસનો ત્યાગ કરે છે, જે મધ અને પ્રમાદથી વિરત છે, અહંકાર રહિત છે, અનેક સાઇ દ્વારા પ્રજિત વિપુલ અને અર્થસંયુક્ત કલ્યાણને સવર્ણ જુઓ અને હું તેના ગુણોનું કીતન કરીશ, તે મારી પાસેથી સાંભળો. (૧૯) આ પ્રમાણે ગુણધેણી અને ગુણના ત્યાગી શુક્રાચારી સાધુ મરણતકાળ સવરની આરાધના કરે છે. (ર૦) આચાર્યને આરાધે છે, શ્રમણોને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org