________________
૫૧ ૯૪
• સૂત્ર - ૫ થી ૯૦ -
(૧૫) નીસ હારવાળા કે અંધારા ઓરડામાં ગૌચરી ન લે. કેમકે ત્યાં નેત્રો દ્વારા પોતાનો વિષય ગ્રહણ ન થાય, પ્રાણીને જોઈ ન શકે. (૧૬) જે કોઠામાં પુષ, બીજ છાદિ વિખરાયેલ હોય, જ્યાં તત્કાળ લપાયેલ હોય, ભીનું દેખાય તો ત્યાં પ્રવેશ ન કરે. (૭) સરમી સાધુ ઘેટા, બાળક, કુતરા રે વાછરડાને ઓળંગીને કે ખસેડીને તે ઓરડામાં પ્રવેશ ન કરે.
• વિવેચન ૯૫ થી ૭ -
જેમાં નિર્ગમ કે પ્રવેશ નીચો હોય, અંધારાવાળા ઓરડો હોય ત્યાં સાધુ ભિક્ષા ન લે. સામાન્યથી ત્યાં પડેલી વસ્તુ અંધારામાં ન દેખાય. અર્થાત જીવો દુwત્યુપેક્ષણીય થાય, ઇયની શુદ્ધિ ન થાય. જ્યાં જાતિ પુષ્પાદિ, શાલિ બીજાદિ વીખરાયેલા હોય, જે પરિહરવા શક્ય ન હોય, તેવા કોઠાર કે દ્વારમાં તથા તાજુ લીંપણ હોય, ભીનાશ હોય, તે જોઈને તેને દૂરથી જ પરિવર્ષે. શક્ય ન હોય તો ત્યાં ધર્મલાભ કહે. જેથી સંયમ અને આત્મ વિરાધનાનો દોષ લાગે. બાકી સુગમ છે.
• સુત્ર - ૮ થી ૧૦૧ -
ગૌચરી માટે પ્રવેરોલ સાધુ - (૯૮) આસક્તિપૂર્વક ન જાએ, અતિ દૂર ન જુએ, અખો ફાડી-ફાડીને ન જુએ, કંઈ ભિક્ષા ન મળે તો પણ કંઈ બોલ્યા વિના પાછો ફરે. (૯૯) અતિભૂમિ ન જાય, કુળની ભૂમિને જાણીને મિત ભૂમિ સુધી જ જાય. (૧૦૦) વિચક્ષાર સાધુ ત્યાં જ ઉચિત ભૂભાગને પ્રતિલેખે, નાને અને શૌચ સ્થાન તરફ દષ્ટિપાત ન રે. (૧૦૧) સક્રિય સમાહિત ભિક્ષા સચિત પાણી અને માટી લાવવાનો માર્ગ તથા બીજ અને હરિતને લઈને ઉભો રહે.
વિદ્વચન - ૯૮ થી ૧૦૧ -
આ વિધિ વિશેષથી કહે છે:- સાધુ ગૃહસ્થને ઘેર સ્ત્રીની સાથે દષ્ટિ ન મેળવે. કેમકે તેથી રાગની ઉત્પત્તિ અને લોકોપઘાત દોષ થાય. દેનારના આગમન માત્ર દેશને જુએ, અન્યથા ચોર આદિની શંકા થાય. ગૃહ પર્ષદામાં પણ ન જુએ, કેમકે મલીન વેશથી તેઓને અપીતિ થાય. કંઈ ન મળે તો પણ દીન વચન ઉચ્ચાર્યા વિના ગૃહસ્થના ઘેરથી બહાર નીકળી જાય. ગૃહસ્થ અનુજ્ઞા ન આપી હોય, જ્યાં બીજા ભિક્ષાચરો ન જતાં હોય, તેવી ભૂમિમાં ગૌચરી ગયેલો સાધુ ન જાય. પણ ઉત્તમાદિ કુળ જાણીને અનુજ્ઞાત ભૂમિમાં જાય, જેથી અપ્રીતિ ન થાય. તે જ પરિમિત ભૂમિમાં સૂત્રોક્ત વિધિથી પ્રત્યુપેક્ષા કરે. અહીં વિચક્ષણ શબ્દથી કેવલ અગીતાર્થને ભિક્ષાટન નો પ્રતિષેધ કરેલ છે. સ્નાનાદિ ભૂમિને સંતોકે નહીં, તેથી પ્રવચનની લઘુતા થાય અને નગ્ન સ્ત્રીના દર્શનથી રાગાદિ ભાવ થાય. આદાન - માર્ગ, જળ અને માટી લાવવાનો માર્ગ. સચિતને પરિવજીને અનંતરોક્ત દેશમાં ઉભો રહે. શબ્દાદિ વિષયોથી અનાક્ષિત ચિત્ત થઈને રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org