________________
૨૪
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ન કરાવે મન - વચન - કાયાથી તે એક, ન કરે, કરનારને ન અનુમોદે તે બીજ, ન કરાવે - કરનારને ન અનુમોદે તે ત્રીજો. ચોથો મૂલ ભેદ કહ્યો. (૫) ન કરે - ન કરાવે મન - વચનથી તે એક, ન કરે - કરનારને ન અનુમોદે તે બીજે. ન કરાવે - કરનારને ન અનુમોદે તે ત્રીજો. આ ત્રણ ભંગો મન અને વચનથી થયા. બીજા ત્રણ ભંગ મન અને કાયાથી પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે વચન અને કાયાથી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બધાં મળીને નાવ ભંગો થયા. તે પાંચમો ભેદ.
હવે છઠ્ઠો ભંગ ન કરે - ન કરાવે મનથી તે એક, ન કરે - કરનારને ન અનુમોદે મનથી તે બીજ, ન કરાવે - કનારને ન અનુમોદે મનથી તે ત્રીજો ભંગ. એ પ્રમાણે વચન અને કાયાથી પણ ત્રણ ત્રણ ભંગો પ્રાપ્ત થાય છે. આ બધાં થઈને નવ ભંગો થાય. છઠ્ઠો મૂલ ભેદ કહ્યો. (૭) ન કરે, મન-વચન-કાયાથી તે એક. ન કરાવે મન આદિથી તે બીજો. કરનારને ન અનુમોદ, મન આદિથી તે ત્રીજો. આ સાતમો મૂલભેદ. (૮) ન કરે મન - વચનથી. મન- કાયાથી, વચન, કાયાથી એમ ત્રણ ભંગ. એ પ્રમાણે ન કરાવે અને કરનારને ન અનુમોદના ત્રણ-ત્રણ ભંગો મળીને નવ ભંગ. આઠમો મૂળભેદ કહ્યો. (૯) ન કરે - મનથી. ન કરાવે - મનથી. કરનારને ન અનુમોદ • મનથી એ ત્રણ. એ પ્રમાણે વચનથી ત્રણ, કાયાથી ત્રણ. બધાં મળીને નવ ભંગ. આ નવમો મૂળ ભેદ કહ્યો.
ઉક્ત બધાં મળીને ૪૯• ભેગો થાય છે. તેને અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળથી ગુણતાં ૧૪૭ભંગો થાય. તેમાં અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનનું સંવરણ, અનાગતનું પચ્ચકખાણ થાય. આ ત્રણ માળનું ગણવુંજિનવર, ગણધર અને વાયકોએ કહેલ છે.
ચાસ્ત્રિ ધર્મ કહ્યો. હવે ચતનાનો અવસર છે, તે કહે છે - • સૂત્ર - ૪૧ -
તે ભિક્ષુ કે ભિાણી, જે સંયત, વિરત, પાપ કર્મનો પ્રતિષેધ અને પચ્ચકખાણ કરેલ છે, (તે) દિવસે કે રાત્રે, છોકલા કે પાર્ષદામાં, સુતા કે જાગતા -- પૃથ્વી, ભિત્તિ, સિલા, ટેક, સચિત જથી સંસ્કૃષ્ટ શરીર કે વા(આ બધાંન) હાથ, પગ, ક્રા, કાખંડ, ગળી, શલાકા, શલાકા સમૂહ (સામાંના કોd) વડે -- સાલેમન, વિલેપન, ઘન કે ભેદન સ્વય ન કરે, બીજ પાસે આલેખન કદિ ન કરાવે, લેખન બાદિ કરનારા બીજાને ન અનુમોદે. જાવજીવને માટે ત્રણ કરણ - ત્રણ ચોગથી આથત મન - વચન • કાયાથી ન કરે - ન કરાવે - કરનારને ન અનુમોદે. ભદતા હું તે (પૃથવીકાયની વિરાધના) ને પ્રતિમું છું, વિંદુ છું, ગહું છું. આત્માને વોસિરાવું છું.
• વિવેચન - ૪૧ - જે આ મહાતથી યુક્ત છે, તે ભિક્ષુ કે ભિક્ષુણી - આરંભ પરિત્યાગથી તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org