________________
105
૪ - ૩ર મનના ખૂન માટે છે. હવે બીજો પ્રયોગ કહે છે - ખલુ શબ્દ વિશેષણના અર્થવાળો હોવાથી કોઈ અંશે આત્મા દેહ તથા ઇંદ્રિયોતી જૂદો છે. ઇંદ્રિયોથી કોઈ પદાર્થ જામ્યો હોય તે ઇંદ્રિયનાશ થવાથી પણ મરણ થાય છે.-x-x-x- ઇંદ્રિયના ઉપલબ્ધિપણાની શંકા નિવારવા કહે છે -
• ભાષ્ય - ૩૬, ૪૦ • વિવેચન
ઇંદ્રિયો ફક્ત દેખાવમાં જ લધિવાળી નથી. શા માટે? ઇંદ્રિયો નાશ થાય ત્યારે વિષયનું સંસ્મરણ રહે છે. જેમ કોઈ અંદર રાયેલાને પૂર્વે દેખેલા વિષયો યાદ આવે છે. ઇત્યાદિ - x- ઇંદ્રિયો દેખનારી નથી. પણ દેખનાર આત્માને સહાયક છે. આ રીતે એક પ્રકારે અન્યત્વ દ્વાર કહ્યું. હવે અમૂર્તરનો અવસર છે. - જીવ અમૂર્ત છે. દ્રવ્યેન્દ્રિય વડે તે ગ્રહણ કરાતો નથી. વળી તે અચ્છધ, અભેધ, અરૂપત્વ છે અને સ્વભાવથી આત્મા અનાદિ અમૂર્ત પરિણામ પાસે છે.
• ભાષ્ય - ૪૧, ૪ર • વિવેચન
અવધિજ્ઞાની આદિથી પણ આત્મા સાક્ષાત અગૃહમાણ છે તેને સત્યવક્તા સર્વજ્ઞ વીતરાગના વચનથી જાણવો. તે લોકમાં અમૂર્તત્વથી પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી વેદ સિદ્ધાંત લીધો. આ રીતે જીવ અમૂર્ત જાણવો. અમૂર્ત કહ્યો, હવે નિત્ય–દ્વાર કહે છે - X- જીવ નિત્ય છે. અહીં બૌદ્ધ મતનું ખંડળ કસ્વા કહે છે - જીવ અવિનાશી છે. - *- x- “પરિમિતિકાલીન જીવ” ના મતના ખંડMા માટે કહ્યું - જીવ શાશ્વત છે. એટલે સર્વકાળ રહેનારો છે. - - - હવે બીજા તુ બતાવે છે.
• ભાષ્ય - ૪૩, ૪૪ - વિવેચન
સંસાર એટલે સંસરણ થવું. તે જ નારક છે, તે જ તિર્યંચ છે. જીવનિત્ય છે. હું કરું છું, મેં કર્યું, હું કરીશ એ ત્રિકાળ વિષય સંબંધી જે આલોચના છે, તેથી આત્મા નિત્ય છે. પ્રત્યભિક્ષા ભાવથી બધાંને જાણીતું છે. તે ભેદગ્રાહી નિત્ય છે. આ ત્રિલોકદર્શી તીર્થકરનો મન છે. આ જ પરમાર્થ નથી. તે જ બતાવે છે - જેમ લોકમાં કહે છે કે - જેને શસ્ત્રો છેદી શક્તા નથી, તે જીવ અક્ષય છે ઇત્યાદિ વેદ - શ્રુતિના વયના પ્રમાણ છે. તેથી જીવ નિત્ય થયો. તે અપ્રદ્યુત અનુત્પન્ન સ્થિર રોક સ્વભાવવાળો છે. પરંતુ જેના મતાનુસાર આ વચન ન્યાય વિરુદ્ધ છે. કેમકે તેમાનતા સંસાર ભ્રમણના વ્યવહામ્ન વિચ્છેદ થઈ જશે. તેથી આગળ કહેશે કે- જીવ સ્વાતુ નિત્ય ઇત્યાદિ રૂપ છે. અથતુ બે અપેક્ષાથી નિત્ય, પર્યાય અપેક્ષાથી અનિત્ય છે. - - - આ પ્રમાણે અન્યત્વ આદિ ત્રણ ગાથાનું વ્યાખ્યાન કરીને અધિકૃત ગાથાની વ્યાખ્યા કહે છે :
• ભાષ્ય - ૫, ૪૬ - વિવેચન
કારણનો અવિભાગ ઍટલે જેમ કપડું બનાવવામાં તંતુ કારણ છે, તેમ જીવને ઉત્પન્ન કરનારું કારણ નથી. તથા કારણના અભાવે કારણના અવિનાશથી જીવનું નિત્યત્વ જાણવું. - x x- આકાશ પટના અનુમાનથી, અહીં અનુમાન શબ્દ દષ્ટાંત વચન છે. (વિશેષ તર્ક-વાદનો અનુવાદ અમે છોડી દીધેલ છે.) હવે બંધના પ્રત્યયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org