________________
૯૯
અધ્ય૦ ૩ ભૂમિકા
હવે અકથાનું લક્ષણ કહે છે - મિથ્યાત્વ મોહનીય કર્મ ને વેદતો અજ્ઞાની જે કંઈ પણ કથાને કહે. આનું અજ્ઞાની તેનું મિથ્યાદેષ્ટિત્વ છે. (શંકા) મિથ્યાત્વ વેદકને અજ્ઞાનીપણું જોડાયેલ જ હોય, પછી અજ્ઞાની' શબ્દ કેમ લીધો? સમાઘાન) સમ્યક્રષ્ટિને મિથ્યાત્વના પ્રદેશનો અનુભવ હોય તો પણ તેને અજ્ઞાની નથી કહેતા - x • •
હવે તે કેવો પ્રાપક, તે કહે છે :- લિંગ - દ્રવ્ય પ્રવૃજિત, અંગારમર્દક આદિ. અતવા તેવો કોઈ ગૃહી. એ રીતે પ્રરૂપકમાં પ્રયુક્ત યુક્તિ વડે સાંભળનાર ઉપર પણ પ્રજ્ઞાપક માફક પરિણામ નિબંધક અકથા થાય. એવું જેન શાસ્ત્રમાં કહે છે. કેમકે તેનાથી પ્રતિવિશિષ્ટ કથાના ફળનો અભાવ છે. હવે ચાલુ વિષયમાં કથા કોની કહેવી તે કહે છે - તપ, સંયમ ગુણને ધારનાર, ચરણમાં સ્થિર ભાવવાળા, જે નિદાનાદિ કહેતા નથી પણ સર્વ જગતના જીવોને હિતકર, પણ વ્યવહારથી થોડાં જીવને હિતકર નહીં. તે જ કથા શાસ્ત્રમાં નિશ્ચયથી બતાવી છે. આ કથા વક્તા અને શ્રોતા બંનેને નિર્જરા ફળ આપનારી છે. કુશળ પરિણામ નિબંધક છે.
અહીં જ વિકથા કહે છે - જે સંયત કષાયાદિ પ્રમાદશી રાગદ્વેષને વશ થઈ, મધ્યસ્થપણું છોડીને જે કંઈ કહે તે વિકથા કહેવાય છે. તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે. • • - સર્વત્ર આ ભાવના કન્વી.
હવે સાધુ કેવી કથા ન કરે તે કહે છે - શૃંગાર રસ સભર, કામને ઉત્તેજન આપનારી, ચાત્રિ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન આત્માના પરિણામ રૂપ - ૪ - કથા ન કહેવી. - x x• ફેવી કથા કરવી? તે કહે છે - તપનિયમ રૂપ કથા અર્થાત્ અનશનાદિ પાંચ આશ્રવ વિરમણાદિ રૂ૫. તે પણ વિરાગ યુક્ત પણ નિદાનાદિ રાગાદિ સંગત નહીં. જે કથા સાંભળતા શ્રોતા સંવેગ અને નિર્વેદને પામે તેવી કથા કહેવી.
કથા કથન વિધિ કહે છે - મહાન અર્થ હોય, પણ સાંભળનારને કલેશ ઓછો થાય. મોય પ્રપંચ વડે કહેવાથી કહેવાના ભાવાર્થને શ્રોતા સમજી શક્તો નથી. વિશેષ વિધિ કહે છે - કથા કહેનારે પહેલાં ક્ષેત્ર જોવું કે - પછી ક્ષીયમાણાદિ કાળ જોવો. પુરુષનું પરિણામિકાદિ રૂપ સામર્થ્ય જોવું ઇત્યાદિ જાણીને પાપના અનુબંધથી રહિત કથન કરવું, બીજું નહીં.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂકાલાપક નિષ્પન્ન નિક્ષેપો ઇત્યાદિ પૂર્વવતુ. સૂત્રને કહેવું જોઈએ, તે છે -
• સૂત્ર - ૧૭ થી ૨૬
(૧) જેનો આત્મા સંયમમાં સ્થિત છે, જે વિમુક્ત છે. જે ત્રાતા છે, તે નિન્ય મહર્ષિને માટે આ અનાથીર્ણ - અગ્રાહ્ય છે.
(૧૮ થી ૫) અજાચી ના નામો - ઔદ્દેશિક, જીત, નિત્યાગ, અભિ૯ત, સબિભક્ત, જ્ઞાન, ગંધ, માત્ર, વીંઝણો, સંનિધિ, ગૃહિમાત્ર, રાજપિંડ, કિમિચ્છક, સંશાધન, દંતધાવન, સંસ્કૃછા , અષ્ટાપદ, નાલિકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org