________________
મૂલ-૯૪ થી ૯૯
અહીં શ્રીપર્ણી જેવા લાડવા વિશે સ્થાધિપતિએ સદોષ કે નિર્દોષપણાને વિચાર્યું તે દ્રવ્ય ગવેષણા જાણવી. અહીં સ્થાધિપતિને સ્થાને આચાર્ય અને મૃગસમૂહને સ્થાને સાધુઓ જાણવા. જે ગુરુની આજ્ઞાથી આધાકદિ દોષ વડે દૂષિત આહારનો ત્યાગ કરે છે, તે પ્રશસ્ત મૃગ જેવા જાણવા. જેઓ આહાર લંપટપણાથી ગુરુ આજ્ઞા ન માનીને આધાકમદિ પરિભોગ કરનારા થયા તે અપશસ્તમૃગ સમાન જાણવા.
હરંત નામે ગામ હતું. આગમાનુસારી વિચરણ કરતાં સમિત નામે આચાર્ય ત્યાં આવ્યા. ત્યાં જિનદત્ત શ્રાવક હતો. જિનાગમ અને સાધુ ભક્તિને માટે તમય ચિત અને દાન દેવામાં નિપુણ હતો. કોઈ દિવસે તેણે સાધુ નિમિતે આધાકર્મ દોષવાળું ભોજન કરાવ્યું. તે વાત આચાર્યએ જાણી. તેથી તેમણે તેના ઘર પ્રવેશતા સાધુને નિવાય. જે સાધુએ ગુરુવચનને અંગીકાર કર્યું. તેઓ આઘકમના પરિભોગથી થતાં પાપકર્મથી ન બંધાયા અને ગુરુ આજ્ઞા પાલક થયા, તેથી સંયમપાલનના શુદ્ધ અને શુદ્ધતા ભાવ પરિણામથી મુક્તિના સુખને ભજનારા થયા. જેમણે આહાર લંપટવથી દોષોની અવગણના કરી, આધાકર્મમાં પ્રવૃત થયા. તે આધામકર્મ પરિભોગના દોષ અને ગુજ્ઞા ભંગથી દીર્ધ સંસાર ભજનારા થયા.
o હાથીનું દષ્ટાંત :- સજાને વિચાર આવ્યો કે મારે હાથી ગ્રહણ કરવા છે ગ્રીનબતુમાં પુરુષો મોકલ્યા. તેઓએ રેંટ વડે મોટા સરોવરોને ભય. અત્યંત જળને લીધે ઘણાં નળના વનો ઉગ્યા. આનંદનગરના આ રાજા રિપુમર્દન કે જેની ધારિણી સણી હતી, તેને હાથીના સમૂહથી વ્યાપ્ત વિંધાયળ નામને નીકટ રહેલા વનમાંથી હાથી પકડવા આ કપટ કરેલું હતું. ચૂયાધિપતિ હાથી તેના સમૂહ સાથે ત્યાં આવ્યો. તેણે નળ વનને જોઈને હાથીઓને કહ્યું કે - આ નળના વનો સ્વાભાવિક ઉગેલા નથી, પણ આપણને બાંધવા કોઈ ધૂર્વે કપટ કરેલ છે. કેમકે આવા નળના વનો અને આ ભરેલા સરોવરો વષષ્ઠિતુમાં જ સંભવે છે, હાલ ગ્રીષ્મઋતુ ચાલે છે માટે સંભવતા નથી. વળી વિંધાવળના ઝરણાના પ્રવાહથી પણ આ સરોવરો ન ભરાય કેમકે ઝરણા તો પહેલાં પણ વહેતાં જ હતા. માટે ત્યાં જશો નહીં.
જેઓએ તે વયન માન્યું તે દીર્ધકાળ વનમાં સ્વેચ્છાથી કરનાર અને સુખને ભજનારા થયા. જેઓ આ વચન ન માન્યા તે બંધનાદિ દુ:ખોને ભોગવનારા થયા. અહીં પણ ચૂથાધિપતિ હાથીને ‘નળવન’ સદોષ છે કે નિર્દોષ એ વિચાર થયો તે દ્રવ્ય ગવેષણા જાણી. નિષ્કર્ષ પૂર્વવત્ કહેવો.
o હવે ભાવ ગવેષણા કહે છે. તે ઉદ્ગમ અશુદ્ધ આહાર વિષયક છે તેમાં પહેલાં ઉદ્ગમના એક અર્થવાળા નામો અને ભેદોને કહે છે –
• મૂલ-૧૦૦ થી ૧૦૫ :
[૧oo] ઉગમ, ઉોપના અને માગણા એ કાર્થિક શબ્દો છે. વળી તે ઉગમ પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે.
[૧૧] નોઆગમથી ભાવોગમમાં - લાડુ આદિ દ્રવ્યવિષયક ઉગમ
પર
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ જાણવો. તથા ભાવમાં દર્શન-જ્ઞાનાસ્ત્રિ વિષયક ઉદ્ગમ જાણવો. અહીં ચાસ્ત્રિ ઉગમ વડે પ્રયોજન છે.
[૧૨] જ્યોતિષ ઉદગમાદિ દ્રવ્યોદ્ગમ - જ્યોતિષ, વૃણ, ઔષધિ, મેઘ, કર્જ [ઋણ), રાજકર એ સર્વેનો ઉગમ દ્રવ્ય વિષયવાળો છે. તે દ્રવ્યોગમ જેનાથી જે કાળે, જે પ્રકારે યોગ્ય છે તે કહેવા લાયક છે.
[૧૦૩ થી ૧૦૫] લઘુકપ્રિય કુમારની કથા છે, વિવેચનમાં લેવી. • વિવેચન-૧૦૦ થી ૧૦૫ -
[૧૦૦] ઉદ્ગમ ચાર પ્રકારે – (૧) નામોદ્ગમ - જીવ કે અજીવનું ઉમ એવું જે નામ, તે નામ અને નામવાળાના અભેદ ઉપચારથી નામોદ્ગમ કહે છે. સ્થાપના કરાતો જે ઉદગમ તે સ્થાપનોદગમ કહેવાય. તથા દ્રવ્ય વિષયક તે દ્રવ્યોગમ, ભાવ વિષયક તે ભવોર્ડ્ઝમ કહેવાય. તેમાં દ્રવ્યોદ્ગમ બે ભેદે છે - આગમથી, નોઆગમચી. નોઆગમથી પણ ગણ ભેદે - જ્ઞશરીર, ભથશરીર અને તદુવ્યતિરિકd, હવે તવ્યતિરિક્ત દ્રવ્યોદ્ગમ અને નોઆગમથી ભાવોદ્ગમને કહે છે -
[૧૧] દ્રવ્ય વિષયક ઉદ્ગમ લાડુ સંબંધી જાણવો. fજ શબદથી જ્યોતિ વગેરેનું ગ્રહણ કર્યું. ભાવ વિષયક ઉદ્ગમ ત્રણ પ્રકારે જાણવો - દર્શન વિષયક, જ્ઞાન વિષયક, ચાસ્ત્રિ વિષયક. તેમાં અહીં ચારિત્ર ઉદ્ગમનું પ્રયોજન છે. કેમકે મોક્ષનું પ્રઘાન અંગ યા િછે. કેમકે ચાસ્ત્રિ વિના કર્મમળ દૂર ન થાય. તથા સ્વરૂપે ચાત્રિમાં નવા કર્મના ઉપાદાનનો નિષેધ અને પૂર્વબદ્ધ કર્મનો નાશ કરવાના સ્વરૂપવાળું છે. માટે તેનું પ્રયોજન છે.
[૧૦૨] જ્યોતિ - ચંદ્ર, સૂર્યાદિ. તુમ ડાભ, ઘાસ. પfધ - શાલિ આદિ ધાન્ય, ગUT - કરજ, #• સજાને દેવાનો ભાગ. ઉપલક્ષણથી આવા બીજા દ્રવ્યોનો ઉદગમ પણ દ્રવ્ય વિષયક જાણવો. તેમાં જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ આકાશ થકી છે. તૃણ અને ઔષધિનો ભૂમિ ચકી છે. ઋણનો વેપાર ચકી, કરતો ઉદ્ગમ રાજા થકી છે. વળી જ્યોતિષમાં સૂર્યનો ઉગમ પ્રાત:કાળે છે, તૃણાદિનો ઉગમ પ્રાયઃ શ્રાવણાદિ માસમાં હોય. જ્યોતિષ અને મેઘનો ઉદ્ગમ પ્રસરવા પડે છે. તૃણ અને
ઔષધિનો ઉદ્ગમ ભૂમિ ફોડીને બહાર નીકળવા વડે, ઋણનો ઉદ્ગમ વ્યાજ વધવાથી છે ઈત્યાદિ - x -
[૧૦૩ થી ૧૦૫ લાડુપ્રિય કુમારનું દૃષ્ટાંત -
સ્થલક નામે નગર હતું ત્યાં ભાનુ નામે રાજા હતો. રુકિમણી તેની પત્ની હતી. તેમને સુરૂપ નામે પુત્ર હતો. તે પાંચ ધાત્રી વડે પાલન કરાતો પહેલા દેવલોકના કુમાર તેમ ઉછેરાતો, અનેક સ્વજનના હૃદયને આનંદ પમાડતો કુમારપણાને પામ્યો. યુવાન થયો. તેને સ્વભાવથી જ લાડુ પ્રિય હોવાને લીધે તેનું ‘લાડુપિય' નામ પ્રસિદ્ધ થયું. કોઈ દિવસે તે પ્રાત:કાળે સભામાં આવ્યો. મનોહર સ્ત્રીઓના ગીત, નૃત્યાદિ જોવામાં પ્રવર્યો. ભોજન નિમિતે માતાએ તેને લાડુ મોકલ્યા, પરિવાર સહિત સ્વ