________________
ઉપોદ્ઘાત નિ ૨૩૬,૨૩૭
૧૫૧
છેદોષસ્થાપનીય. હવે છઠાસ્યકાળ અને તપોકર્મ દ્વારના અવયવાર્થની વ્યાખ્યા કરવા માટે કહે છે -
• નિયુક્તિ૨૩૮ થી ૨૪૦ :
ઋષભદેવ આદિ ચોવીશ તીર્થકરનો છાWકાળ આ પ્રમાણે - (૧) હજાર વર્ષ, (૨) બાર વર્ષ, (3) ચૌદ વર્ષ, (૪) અઢાર વર્ષ, (૫) વીસ વર્ષ, (૬) છ માસ, (૩) નવ માસ, (૮) ત્રણ માસ, () ચાર માસ, (૧૦) ત્રણ માસ, (૧૧) બે માસ, (૧૨) એક માસ, (૧૩) બે માસ, (૧૪) ત્રણ વર્ષ, (૧૫) બે વર્ષ, (૧૬) એક વર્ષ, (૧૩) ૧૬-વર્ષ, (૧૮) ત્રણ વર્ષ, (૧૯) એક અહોરમ, (૨૦) ૧૧-માસ, (૨૧) નવ માસ, (૨૨) ૫૪ દિવસ, (૩) ૮૪ દિવસ અને (૨૪) ૧૨-વર્ષ જિનોનું છSાથ કાળ પરિમાણ જાણતું.
બધાંએ ઉગ્ર તપોકર્મ કર્યું પણ વર્ધમાનસ્વામીનું વિશેષ હતું. • વિવેચન-૨૩૮ થી ૨૪૦ :આ ત્રણે ગાથાઓ સુગમ છે. હવે જ્ઞાનોત્પાદ દ્વાર કહે છે – • નિયુક્તિ -૨૪૧ થી ૫૩ :
(૧) ઋષભદેવને ફાગણ વદ-૧૧ના ઉત્તરાષાઢા નક્ષત્રમાં કેવળજ્ઞાાન ઉત્પન્ન થયું. (૨) અજિતનાથને પોષ સુદ-૧૧ના રોહિણી નહાત્રમાં, (3) સંભવ જિનને કારતક વદ-૫-ના મૃગશિર્ષ નક્ષત્રમાં થયું.
() અભિનંદન જિનને પોષ સુદ-૧૪ના અભીજિ નામમાં, (૫). સુમતિનાથને ચૈત્રસુદ-૧૧ મઘા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૬) પાપભ જિનને
મીપૂર્ણિમાએ ચિત્ર નtvમાં, (5) સુપાનાથને ફાગણવદ-૬-ના વિશાખાના યોગે, (૮) ચંદ્રપ્રભુને ફાગણ વદ-૭-અનુરાધામાં.
(૯) સુવિધિ પુuદતને કારતક સુદ બીજના મૂલ નામોમાં, (૧૦) શીતલ જિનને પોષ વદ-૧૪ના પૂર્વાષાઢા નક્ષત્રમાં, (૧૧) શ્રેયાંસજિનને મહાવદ અમારો શ્રવણ નક્ષત્રના યોગે, (૧૨) મહાસુદ-ર-ના વાસુપૂજ્ય સ્વામીને શતભિષા નક્ષત્રમાં, (૧૩) વિમલનાથને પોષ સુદ-૬-ના ઉત્તરા ભાદ્રપદમાં, (૧૪) અનંતનાથને વૈશાખવદ-૧૪ રેવતી નક્ષત્રમાં..
(૧૫) ધર્મનાથને પોષી પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્રના યોગે, (૧૬) શાંતિનાથને પોષ સુદ નોમે ભરણી નક્ષત્રના યોગે, (૧૭) કુંથુનાથને ચૈત્ર સુદ-બીજે કૃતિકા નpના યોગે, (૧૮) અરનાથને કારતક સુદ-૧૨ના રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. (૧૯) મલ્લિનાથને માગસર સુદ-૧૧ના અભિની નડ્ડાના યોગે, (૨૦) સુdતજિનને ફાગણ વદ-૧૨, શ્રવણ નક્ષત્રમાં.
() નમિજિનેન્દ્રને માગસર સુદ-૧૧ના અPિaની નગ્નના યોગમાં, (ર) નેમિજિનેન્દ્રને આસોની અમાસે ચિત્રા નક્ષમમાં. (૩) પાશ્વનાથને ચત્રવદન ચોથે વિશાખા નક્ષત્રના યોગે. (૨૪) વીરસ્વામીને વૈશાખ સુદ દશમે ઉત્તરા ફાગુની નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું.
૧૫ર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ૦ ગ્રેવીસ તીર્થકરોને પૂઈલમાં અને વીરપ્રભુને પશ્ચિમાક્ષમાં પ્રમાણ પ્રાપ્ત ચરિમાએ કેવળજ્ઞાન થયું.
• વિવેચન-૨૪૧ થી ૨૫૩ :
આ તેર ગાથા સુગમ છે. પૂર્વાર્ણ - સવારે, પશ્ચિમાણહે - સાંજે [ભગવંત મલ્લિના કેવળજ્ઞાન બાબત મતભેદ છે.] કેવળજ્ઞાન કયા ક્ષેત્રમાં થયું, તે જણાવવા માટે હવે કહે છે –
• નિયુક્તિ-૨૫૪+વિવેચન :
| ઋષભદેવને પુરિમતાલમાં, વીરપ્રભુને ઋજુવાલિકા નદીના કાંઠે, બાકીના તીર્થકરને જે ઉધાનમાં પ્રવજ્યા થઈ, તેમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે - ગાથાર્થ
ગમ છે. હવે અહીં જ જેની જે તપ વડે ઉત્પત્તિ થઈ, તે તપ પ્રતિપાદન કરતાં કહે છે –
• નિયુક્તિ-૨૫૫+વિવેચન :
ભગવંત પાર્શ્વ, મલિ, અરિઠનેમિને અઠ્ઠમભક્તયી, વાસુપૂજ્ય સ્વામીને એક ઉપવાસથી અને બાકીનાને છૐ ભક્તથી કેવળજ્ઞાન થયું. જ્ઞાનોત્પાદ દ્વાર કહ્યું.
હવે સંગ્રહ દ્વાર કહે છે – • નિર્યુક્તિ -૨૫૬ થી ૨૬૪ :
ભગવંત ઋષભદેવ આદિ ચોવીસે તીર્થકરના શિષ્યોના સંગ્રહ આ પ્રમાણે અનુક્રમે જાણો – (૧) ૮૪,૦૦૦, () એક લાખ, (૩) બે લાખ, (૪) ત્રણ લાખ, (૫) ૩,ર૦,૦૦૦ (૬) 3,30,000, (૭) ત્રણ લાખ, (૮) અઢી લાખ, (૯) બે લાખ, (૧૦) એક લાખ, (૧૧) ૮૪,૦૦૦, (૧૨) ૩૨,૦૦૦.
(૧૩) ૬૮,૦૦૦ (૧૪) ૬૬,૦eo, (૧૫) ૬૪,ooo, (૧૬) ૬ર,૦eo, (૧૭) ૬૦,૦૦૦, (૧૮) ૫૦,૦૦૦, (૧૯) ૪૦,૦૦૦, (૨૦) 30,ooo, (૨૧) ૨૦,૦eo, (૨૨) ૧૮,૦૦૦, (૨૩) ૧૬,૦૦૦ અને (૨૪) ૧૪,૦૦૦.
હવે ઋષભદેવ દિ ચોવીશે તીર્થકરોના સાdી સંગ્રહનું માન અનુક્રમે કહે છે, તે આ પ્રમાણે – (૧) ત્રણ લાખ, (૨) 8,30,ooo, (3) ૩,૩૬,ooo, (૪) ૬,૩૦,૦૦૦, (૫) ૫,30,ooo, (૬) ૪,૨૦,૦૦૦, (૩) ૪,૩૦,ooo (૮) 3,૮૦,૦૦૦, (૯) ૧,૨૦,ooo, (૧૦) ૧,૦૬,૦૦૦, (૧૧) ૧,૦૩,૦૦૦.
(૧૨) એક લાખ, (૧૩) ૧,૦૦,૮૦૦, (૧૪) ૬૨,ooo, (૧૫) ૬૨,૪૦૦, (૧૬) ૬૧,૬૦૦, (૧૭) ૬૦,૬૦૦, (૧૮) ૬૦,૦૦૦, (૧૯) પ૫,ooo, (૨૦) પ૦,૦૦૦, (૨૧) ૪૧,૦૦૦, (૨૨) ૪૦,૦૦૦, (૨૩) ૩૮,ooo, (૨૪) ૩૬,ooo સાખી સંગ્રહ હતો.
સર્વે જિનેશ્વરોના શિષ્યો (કેવલી શિષ્યોનો અને શ્રાવક આદિ પ્રત્યેકનો સંગ્રહ પ્રથમાનુયોગમાં પ્રસિદ્ધ છે.
• વિવેચન-૨૫૬ થી ૬૪ :આ નવે ગાથા સ્પષ્ટ હોવાથી તેનો વિસ્તાર કરતા નથી. [સાધુસાધ્વીની આ