________________
• ૬૮૬ થી ૨
નિ - ૧૫૯૬ થી ૧૬૦૦
૨be
હું અશનાદિ ચારે આહારોનો ત્યાગ કરું છું.
જો ગિવિધ [પાણી સિવાયના ત્રણ ભેદે] પચ્ચકખાણ કરે તો તેને પારિષ્ઠાપનિકી કલે છે. જો ચારે આહારનો ત્યાગ કરે તો પાણી પણ ન લે, ત્યારે તેને પારિષ્ઠાપનિકી કાતી નથી. ત્યારે છ આગાર આ પ્રમાણે –
લેપકૃતથી - અલેપકૃતથી, અચ્છથી - બહલચી, લસિથથી - અસિદ્ઘથી. આ છે કારણો સિવાય ચારે આહારનો ત્યાગ. આના દ્વાર છ પાનક પણ વ્યાખ્યાયિત કર્યા જ છે.
o ચરિમમાં ચાર આગાર કહ્યા. આ ચરિમ બે ભેદે છે - દિવસચરિમ અને ભવચરિમ. o દિવસ ચરિમના ચાર આશારો કહ્યા છે -
અનાભોગ, સહસાકાર, મહારાકાર, સર્વ સમાધિ નિમિતે આ ચાર આગાર સિવાય હું અશનાદિ ચારે આહારનો ત્યાગ કરું છું.
o ભવચરિમ એટલે જાવજીવ પ્રત્યાખ્યાન તેમાં પણ આ ચાર જ આગાર કહેલા છે તે સિવાય આશનાદિ ચારેનો ત્યાગ.
o અભિગ્રહમાં - આ પ્રત્યાખ્યાનના પાંચ ગારો કહેલા છે. અપાવરણ અભિગ્રહમાં પાંચ આગાર, બાકીમાં ચાર આગાર છે.
o નિર્વિકૃતિક - વિગઈ રહિતતા. આ પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આમારો વિશે કહેલા છે.
–૦- અભિગ્રહાદિ પ્રત્યાખ્યાન નિર્યુક્તિનો ભાવાર્ય આ છે -
o અભિગ્રહમાં પાવરણ હું કોઈક પ્રત્યાખ્યાન કરે છે. તેને પાંચ આગાર કહેલા છે - અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, ચોલપટ્ટ, સર્વસમાધિ હેતુ. બાકીના અભિગ્રહમાં ચોલપટ્ટક આગાર હોતો નથી.
o વિગઈઓ દશ છે – દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મજ-મધ, માંસ. તેનો વિસ્તાર કરે છે.
(૧) દુધ-પાંચ પ્રકારે, ગાયનું, ભેંસનું, બકરીનું, ઘેટીનું, ઉંટડીનું. (૨) દહીં - ઉંટડી સિવાયના દુધનું અર્થાત ચાર પ્રકારે દહીં થાય.
(૩) માખણ અને (૪) ઘી - તેના પણ ચાર ભેદ છે. કેમકે દહીં વિના ઘી અને માખણ ન બની શકે.
(૫) તેલ ચાર ભેદે - તલ, અળસી, કુટુંબ અને સપિતું. આ ચારર્ત વિગઈ. કહી છે, બાકીના તેલને નિQિગઈય કહેલા છે. પણ તે લેપકારી થાય.
(૬) મધ-દારુ બે ભેદે - કાષ્ઠ નિપજ્ઞ અને શેરડી આદિ પીલીને. (૩) ગોળ - બે ભેદે :- દ્રવ ગોળ, પિંડ ગોળ.
(૮) મધ - ત્રણ ભેદ – જલચર, સ્થલચરજ, ખેચરજ અથવા તો - ચામડી, માંસ અને લોહી એ ત્રણ પ્રકારે.
આ નવ વિગઈઓ છે. અવગાહિમ દશમી છે. * * * * * * * પૂડલાની જેમ [34/14
૨૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ બધી તપાવીને પરિત કરે ત્યારે બીજા ધાણનું કહ્યું.
આ નિર્વિકૃતિક પ્રત્યાખ્યાતાને લેપકૃત આગાર થાય છે. એવી આચાર્યની પરંપરાગત સામાચારી છે.
હવે પ્રકૃત-મૂળ નિયુકિત કહે છે. આઠ કે નવ આગાર કઈ રીતે ? • નિયુક્તિ-૧૬૦૧-વિવેચન :
નવનીત ઓમાહિતકમાં અદ્વદ્દ અર્થાત નિગાલિત, પિસિત-માંસ, ઘી, ગોળ, અદ્રગ્રહણ બધે જ અભિસંબંધનીય છે.
આના નવ આમારો આ વિકૃતિ વિશેષના થાય છે. શેષ દ્રવોના • બાકીની વિગઈના આઠ જ આગાર થાય છે. ‘ઉદ્દિપ્તવિવેક' નામનો આગાર શેષ વિગઈમાં ન આવે.
નિધ્વિગઈચ' સંબંધી સૂત્ર આ પ્રમાણે છે – • સૂત્રk૨ :નિબ્રિગઈયનું પ્રત્યાખ્યાન કરે છેઈત્યાદિ.
અનાભોગ, સહસાકા, લેપકૃત અલેપકૃત, ગૃહસ્થ સંસ્કૃષ્ટ, ઉંક્ષિપ્તવિવેક, પ્રતીત્ય પ્રક્ષિપ્ત, પારિષ્ઠાપનિકકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ નિમિતે. આ નવ આગારો સિવાય...
હું વિગઈઓનો ત્યાગ કરું છું. • વિવેચન-૨ :
આ પ્રાયઃ કહેવાઈ ગયેલ અર્થ છે. વિશેષમાં દુધના પાંચ ભેદ ઈત્યાદિ ગ્રંથથી ભાણકાર ઉપન્યાસ ક્રમ પ્રામાણ્યથી આગળ કહીશ.
હવે તેમાં કહેલ જ આયંબિલને બતાવે છે. • નિયુક્તિ-૧૬૦૨-વિવેચન :
આચાર્મ્સ એ ગૌણ નામ છે. માયામ - અવશાયન, મામત - ચોથો રસ, તે બંનેથી નિવૃત તે આયાતુ, આ ઉપધિ ભેદથી ત્રણ ભેદ છે – ભાત, અળદ, સકતું. ભાતને આશ્રીને અળદ અને સકતુ છે. તે પ્રત્યેક પણ આમાં ત્રણ ભેદે છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. કઈ રીતે ?
• નિયુક્તિ-૧૬૦૩-વિવેચન :
દ્રવ્યમાં, રસમાં અને ગુણમાં. અર્થાત્ દ્રવ્યને આશ્રીને રસને આશ્રીને અને ગુણને આશ્રીને છે. કઈ રીતે? જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તેનું જ આયામાપ્તને પ્રાયોગ્ય કહેવું જોઈએ.
તથા આયામાખ્યુને પ્રત્યાખ્યાત કરે છે. એ પ્રમાણે દહીંના ખાવામાં અદોષ છે, પ્રાણાતિપાત પ્રત્યાખ્યાનમાં તેનું અનાસેવન છે, એ રીતે આ છલના કથન છે. પાંચ જ કુડંગ-વક્ર વિશેષ છે તે આ પ્રમાણે –
• નિયંતિ-૧૬૦૪-વિવેચન :લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં, ગ્લાનવમાં આ પાંચ કુડંગવદ વિશેષ.