________________
અધ્ય, ૪/૫
o વિરતાવિરત - શ્રાવક સમૂહ. ૦ પ્રમત - પ્રમત્ત સંતસમૂહ અહીં લેવો. o અપમuસંયતનો સમૂહ જ આવે.
નિવૃત્તિ બાદર - ક્ષપક શ્રેણી અંતર્ગત્ જીવ સમૂહ ક્ષીણ દર્શન સપ્તક હોય તે નિવૃત્તિનાદર કહેવાય.
૦ અનિવૃત્તિ બાદર - Hપક શ્રેણીથી લોભના અનુવેદન સુધી તે જીવ અનિવૃત્તિ બાદર કહેવાય.
o સૂમ સંપરાય - લોભાણુને વેદતો જીવ.
o ઉપશાંત મોહ - શ્રેણિ પરિસમાપ્તિમાં અંતમુહૂર્ત સુધી ઉપશાંત વીતરાગ હેવાય, (ત્યાર પછી) અને o ક્ષીણમોહ - ક્ષીણ વીતરાગ થાય.
o સયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, ભવસ્થ કેવલી.
૦ અયોગી કેવલી - અનિરુદ્ધ યોગવાળા, શૈલેશી અવસ્થામાં જઈને પાંચ હૃસ્વાક્ષર જેટલા ઉચ્ચારણ કાળ સુધી.
અહીં બંને ગાવાનો અર્થ સંક્ષેપમાં કહ્યો. વિસ્તારથી અર્થ પ્રજ્ઞાપના આદિથી જાણવો
૦ પંદર પરમાધાર્મિક - ક્રિયા પૂર્વવત્.
પરમ એવા તે અઘાર્મિક, સંક્ષિપ્ત પરિણામવાળા હોવાથી તેઓ પરમાધાર્મિક કહેવાય છે. સંગ્રહણીકાર કહે છે –
(૧) બ, (૨) અંબરિસ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) , (૬) ઉપરુદ્ર, (9) કાલ, (૮) મહાકાલ, (૯) અસિપત્ર, (૧૦) ધન, (૧૧) કુંભ, (૧૨) વાળુ, (૧૩) વૈતરણી, (૧૪) ખરસ્વર, (૧૫) મહાઘોષ.
આ બે ગાથા સૂત્રકૃત નિયુક્તિ ગાથા સાથે જ પ્રગટ અર્થ વડે વ્યાખ્યાયિત કરીએ છીએ –
(૧) અંબ - નૈરયિકોને ઘાટિત કરે, જમાડે, હણે, બાંધે, ભૂમિ ઉપર પછાડે, આકાશ તલથી નીચે ફેંકે, તેને વિશે “અંબ’ જાણવો.
(૨) અંબરિસ ત્યાં ઉપહત અને હત થયેલા, નિઃસંજ્ઞ થયેલ નૈરયિકને કલ્પની વડે કાપે છે, બે દળની જેમ તીર્ષો છેદી નાંખે છે તે અંબરિસ પરમાધામી.
(3) શ્યામ - પુજોક નૈરયિકોને દોરડાની લતાના પ્રહારોથી શાતન, પાતન અને વ્યયનાદિમાં પ્રવતવિ છે.
(૪) શબલ - અપુન્ય એવા નૈરયિકોને આંતરડામાં રહેલ કીકસને, હદયને, કલેજાને અને ફેફસાને ચૂર્ણ કરી દે છે.
(૫) રૌદ્ર - રુદ્ધમાણ એવા નકપાલો ત્યાં અસિ, શક્તિ, કુંત, તોમર, શૂળ, ત્રિશૂળ, સૂચિતિકાથી નાકીને છેદે-વિધે છે.
(૬) પદ્ધ - પાપકર્મરત ઉપદ્ધો નાથ્વીના અંગોપાંગોને ભાંગી નાંખે છે અને સાથળ, બાહ, મસ્તક, હાથ, પગને કાની-કતરણી વડે કાપે છે • વિદારે છે.
૨૦૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ () કાલ-નાકોને દીર્ધ શુલ્લીમાં શુંકમાં, કુંભીમાં, કંદૂમાં, પ્રસનકમાં પકાવે છે. કુંભમાં લોઢીમાં રાંધે છે.
(૮) મહાકાલ નૈરયિકોને કાકિણી વડે કાપે છે, પ્લણ માંસને છેદે છે, પૃથ્યિવર્ધને પાપકર્મરત મહાકાલ ખાય છે.
(૯) અસિનરકપાલ - નૈરયિકોના હાથ, પગ, સાથળ, બાહુ, મસ્તક, અંગોપાંગને પ્રકામ રીતે છેદે છે.
(૧૦) અસિમ - નાકીના કાન, હોઠ, નાક, હાથ, પગ, દાંત, સ્તન, કૂલા, સાથળ, બાહને છેદન-ભેદનથી પડે છે અને ધનુષ્ય વડે પાડે છે.
(૧૧) કુંભ - કુંભીમાં નાકીને પકાવીને, લોઢી અને કંદૂ લોહ કુંભીમાં આ કુંભિક નકપાલો હણીને રાંધે છે.
| (૧૨) વાલૂ - વાલૂક નકપાલો નૈરયિકોને તડ તડ તડતું કરતાં કદંબ વાલુકાને ભાઠામાં નાખીને મુંજે છે, આકાશતળે ગદોડે છે.
(૧૩) વૈતરણી - નરકપાલો નાકોને ચરબી, પરુ, લોહી, કેશ, અસ્થિને વહાવનારી, કલકલ કરતાં જળ સ્રોતમાં વહાવે છે.
(૧૪) ખરસ્વર - નૈરયિકોને કરવતથી કાપે છે, પરસ્પર પસુથી છે કે છે, શાભલીવૃક્ષે ચડાવે છે.
(૧૫) મહાઘોષ - જેમ પશુને પશુવધ માટે લઈ જવાતા હોય તેમ ડરતા, ચોતરફ ભાગતા નૈરયિકોને રુંધે છે.
0 ગાથા ષોડશક - આ સોળ ભેદે જ અતિચાર કહ્યો તે સૂત્રકૃતુ અંગ સૂના ૧૬-અધ્યયનોના વિષયમાં મારાથી જે કોઈ દૈવસિક અતિયાર થયો હોય તેને હું પ્રતિકકું છું. તે સોળ અધ્યયન આ પ્રમાણે છે –
(૧) સમય, (૨) વૈતાલીય, (3) ઉપસર્ગપરિજ્ઞા, (૪) શ્રીપરિજ્ઞા, (૫) નરકવિભક્તિ, (૬) વીરસ્તવ, (૩) કુશીલ પરિહાસ, (૮) વીર્ય, (૯) ધર્મ, (૧૦) સમાધિ, (૧૧) માર્ગ, (૧૨) સમોસરણ, (૧૩) યાયાવચ્ચ, (૧૪) ગ્રંથ, (૧૫) ચમઈક, (૧૬) ગાયા.
ઉક્ત બંને માથામાં અધ્યયનના નામો હોવાથી સુગમ છે.
o સતર પ્રકારે સંયમ મૂર્તિમાં અહીં સ્પષ્ટ અસંયમ જ લખેલ છે, ૧૩-અસંયમ - સત્તર પ્રકારના સંયમ છતાં, તે વિષયમાં અથવા પ્રતિષેધ કરણાદિ વડે જે અતિચાર કર્યા હોય. તે અતિચારોને હું પ્રતિકકું છું.
– સત્તર પ્રકારે સંયમનું અસંયમની પ્રતિપાદન કરતાં કહે છે –
(૧) પૃથ્વી, (૨) પાણી, (3) અગ્નિ, (૪) વાયુ, (૫) વનસ્પતિ, (૬) બેઇન્દ્રિય, (0) વેઈન્દ્રિય, (૮) ચઉરિન્દ્રિય, (૯) પંચેન્દ્રિય, (૧૦) અજીવ, (૧૧) પ્રેક્ષા, (૧૨) ઉપેક્ષા, (૧૩) પ્રમાર્જન, (૧૪) પારિષ્ઠાપન, (૧૫) મન, (૧૬) વચન, (૧૩) કાયા.
(૧) પૃથ્વીકાયથી પંચેન્દ્રિય સુધી જેઓ ત્રણે કરણ યોગથી સંઘન આદિ