________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૫૩
રર૩
૨૨૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
કહ્યું છે કે- જેમ દીવો નિવૃત્તિને પામે ત્યારે ધરતી કે આકાશમાં ક્યાય જતો નથી. કોઈ દિશા કે વિદિશામાં પણ જતો નથી. તેમના ક્ષયથી કેવળ શાંતિ પ્રાપ્ત થાય છે ઈત્યાદિ.
એવા પ્રકારે સિદ્ધવના અભાવમાં દીક્ષા આદિનો પ્રયાસ ચર્ચ થાય છે. -x - x • દીવાનું દૃષ્ટાંત પણ અસિદ્ધ થાય છે. તેથી કહે છે કે - ત્યાં તે જ પુદ્ગલો ભાસ્કર રૂપનો ત્યાગ કરીને તામસ રૂપાંતરને પામે છે, આટલો વિસ્તાર કર્યો છે પર્યાપ્ત છે.
અથવા બીજી રીતે વ્યાખ્યા કરે છે – દીર્ધકાળ રજ, તેમાં જ એટલે વેગ, ચેટાના અનુભવનું ફળ. જેની દીર્ધકાળની રજ છે તે કેમકે કર્મ સંતતિનું ઉપભોગ્યત્વ છે. જે ભવ્ય કર્મ તે વૈશ્યાના અનુભાવની શ્લેષિત છે. આઠ પ્રકારે બાંધ્યા છે આદિ પૂર્વવતું.
અથવા દીર્ધકાળરજ, તેમાં રજની માફક જ, સૂક્ષ્મતાથી સ્નેહ બંધન યોગ્યવથી જ કહેવાય છે. ઈત્યાદિ * * *
fuત થી કૃષ્ણ કે અશુભ અર્થ લીધો, કેમકે તે સંસારતે અનુબંધીપણે છે. આવા કર્મોનો ક્ષય જ શ્રેયસ્કર છે. શુભ કર્મોનો નહીં. એવી ભાવના કરી છે. આઠ પ્રકારે બદ્ધ, તે પૂર્વવત્ જાણવું.
પહેલી વ્યાખ્યાના પક્ષને આશ્રીને સંબંધ કહે છે - તે બાકી રહેલા કર્મોની સમસ્થિતિ થાય કે અસમસ્થિતિ થાય ? તે કર્મો વિષમ રીતે બંધાયા હોવાથી તેની સમ સ્થિતિ હોતી નથી. તે રીતે અસમસ્થિતિ પણ છેલ્લા સમયે ન હોય કેમકે યુગપતું કર્મક્ષય સંભવે છે. આ અયુક્ત છે, કેમકે બંને પણ અદોષ છે. તેથી કહે છે - વિષમરૂપે કર્મ બાંધેલા હોવા છતાં વિચિત્ર ક્ષયના સંભવથી કાલથી સંમસ્થિતિપણાનો વિરોધ નથી. ચરમ પક્ષમાં પણ સમુઠ્ઠાત ગમનથી સમસ્થિતિકરણ ભાવથી દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, નિર્યુક્તિકાર પણ કહે છે -
• નિયુક્તિ -૯૫૪ -
કેવળજ્ઞાનથી વેદનીયકમને અતિ દીધ જાણી અને આયુને અલ્પ જાણી સમુદ્ધાતથી સમસ્ત કર્મોને અપાવે છે.
• વિવેચન-૫૪ :
કેવળજ્ઞાન વડે જાણીને, શું ? વેદનીય કર્મને, કેવા ? બાકીના ભવોમગ્રાહી કર્મોની અપેક્ષાથી અતિ ઘણાં તથા આયુષ્ય કર્મને અલ્પ જાણીને અત્યંત આયુની અપેક્ષાથી વેદનીયને વધુ જાણીને, સમ્યક પ્રકારે પ્રાબલ્યથી કર્મનો ઘાત-હતન જેમાં પ્રયત્ન વિશેષ છે, તે સમુદ્ધાત, તેનાથી સંપૂર્ણ વેદનીયાદિ કર્મોને ખપાવે. અહીં
સંપૂર્ણ'' એટલે ઘણાં બધાં ખપાવવાથી બાકીના અથતુ અંતમુહર્ત કાળ અવધિપણાથી, એમ જાણવું. - x - x -
વેદનીયને બધાં કમોંથી બંધ કાળનું બહુપણું કેવળીને પણ હોય, તેના બંધકવ કરતાં આયુનું અાવ હોય. કહ્યું છે કે – જયાં સુધી આ જીવ એજન, બેજન, ચલન, પંદન કરે [‘કંપન કરે' એ શબ્દના વિવિધ પર્યાયો કહ્યા છે. ત્યાં
સુધી તે આઠ પ્રકારે કે સાત પ્રકારે કે છ પ્રકારે કે એક પ્રકારે કર્મના બંધક થાય અથવા બંધક રહે. કેમકે આયુષ્યનો બંધકાળ તો અંતર મુહૂર્ત જ હોય છે. જેમકે બીજા ભાગે અથવા બીજાના બીજા ભાગે હોય.
હવે સમુદ્ગાતાદિનું સ્વરૂપ બતાવતા કહે છે – • નિયુક્તિ૬૫૫ :
દંડ, કપાટ, મંતર કરે, પછી તેનું શરીરમાં સંહરણ રે, પછી ભાષા યોગનો નિરોધ કરે શૈલેશીકરણ કરે અને સિદ્ધ થાય.
વિવેચન-૫૫ -
અહીં સમુદ્ધાતનો આરંભ કરતા, પહેલાં આવર્જીકરણ કરે છે. અર્થાત્ અંતમુહર્ત ઉદીરણા આવલિકામાં કર્મ પુદ્ગલ પ્રક્ષેપ વ્યાપાર કરે. પછી સમુઠ્ઠાતમાં જાય. તેનો ક્રમ આ પ્રમાણે છે – પહેલા સમયે પોતાના દેહ સમાન વિÉભ તુલ્ય વિઠંભ ઉદર્વ અને અધો બંને બાજુ લાંબો લોકાંતગામી જીવપ્રદેશ સંઘાત દંડ દંડ
સ્થાનીય કેવલી જ્ઞાનના આભોગથી કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં પ્રસારે. બંને પડખેથી લોકાંત ગામી કપાટની જેમ કપાટ કરે છે.
ત્રીજા સમયે તે જ કપાટ દક્ષિણ-ઉત્તર બંને દિશામાં પ્રસારવા દ્વારા મર્ચનની જેમ મંથાન કરે છે - તે પણ લોકાંત પ્રાપ્ત કરાવનાર જ. એ પ્રમાણે લોકને પ્રાયઃ બહુ પરિપૂરિત કરે છે. અનુશ્રેણી ગમન દ્વારા મંયાન વડે અંતરાઓ પૂરિત થાય છે [ભરાઈ જાય છે.]
ચોથા સમયે તે જ મંથાન્તરો સાથે લોકના નિકૂટો વડે પૂરિત થાય છે. એ રીતે પછી સમસ્ત લોકને ભરી દે છે - પૂરિત કરે છે.
ત્યારપછી પાંચમાં સમયમાં યથોક્તકમથી ઉલટા ક્રમે મંયાંતરને સંહરે છે - જીવપદેશોને કર્મ સહિત સંકોચે છે, છઠ્ઠા સમયે મંચાનને સંહરે છે, ધનતર સંકોચથી સંકોચે છે. સાતમા સમયે કપાટને સંહરે છે – દંડરૂપ આત્મપદેશ સંકોચે છે અને આઠમા સમયે દંડને સંહરીને શરીરસ્થ થાય છે.
આ વ્યાખ્યાન અમે અમારી બુદ્ધિથી જ કરેલ નથી. કેમકે કહ્યું છે કે -- (૧- પહેલા સમયે દંડ, પછીના સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે લોક વ્યાપી થાય. (૨- પાંચમાં સમયે આંતરાને સંહરે, છઠ્ઠા સમયે મંચાનને સંહરે, સાતમા સમયે કપાટને સંહરે આઠમે દંડને સંહરે છે.
આ સમુદ્યાત ગત યોગવ્યાપાર વિચારાય છે. - યોગ એટલે મન, વચન, કાયા. તે મન-વચન-કાયાનો જ વ્યાપાર, પ્રયોજનના અભાવથી માત્ર કાયયોગનો જ માત્ર વ્યાપાર હોય.
તેમાં પણ પહેલા અને આઠમા સમયનો દારિકકાય પ્રાધાન્યથી દારિક યોગ જ હોય. બીજા અને છઠ્ઠા સમયમાં વળી દારિકમાં તેની બહાર કામણમાં વીર્ય પરિપંદથી ઔદારિક કામણ મિશ્ર હોય. બીજા-ચોથા પાંચમાં સમયમાં બહાર
દારિકથી ઘણાંઘણાં પ્રદેશવ્યાપારથી અસહાય કાર્પણ યોગ જ હોય. જેમકે તેની જ માત્ર ચેષ્ટા છે. બીજે પણ કહ્યું છે કે –