________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
૧૧
દ્વેષ છે. એ પ્રમાણે માયા અને લોભ પણ પોતાના માટે મૂછપણાથી રાગ છે, તે બંને જ પરોપઘાત નિમિત્ત યોગથી અપ્રીતિરૂપત્તથી દ્વેષ છે.
શબ્દાદિ નયોથી લોભ જ માન અને માયામાં સ્વગુણોપકાર મૂછત્મકત્વથી પ્રીતિ અંતર્ગતત્વથી લોભ સ્વરૂપવત્ છે માટે ત્રણે રાગ છે. સ્વગુણ ઉપકાર અંશરહિત તે માનાદિ અંશ અને ક્રોધ પરોપઘાતાત્મકcવથી દ્વેષ છે. પ્રસંગે આટલું બસ છે. વિશેષ વિશેષાવશ્યકથી જાણવું.
હવે કષાયદ્વાર - શબ્દાર્થ પૂર્વવતું. તેના આઠ નિફોપા છે - નામ, સ્થાપના, દ્રવ્ય, સમુત્પતિ, પ્રત્યય, આદેશ, રસ અને ભાવ રૂપ.
તેમાં નામ અને સ્થાપના સામાન્ય છે. દ્રવ્યકષાય વ્યતિરિક્ત કર્યદ્રવ્યકષાય અને નોકર્પદ્રવ્યકષાય. કદ્રવ્યકષાયના યોગ્ય આદિ ભેદો કષાય પગલો છે. નોકદ્રવ્યકષાય સર્જકષાયાદિ છે. જે દ્રવ્યથી બાહ્ય કષાયપભવ છે, તે જ કષાયનિમિતત્વથી ઉત્પત્તિ કષાય છે. • X - X " પ્રત્યય કપાય ત કારણ વિશેષ, તેના પુદ્ગલ લક્ષણ ચે.
આદેશ કષાય કૈતવે કરેલ ભૃકુટિ ભંગુર આકાર છે, તે જ કષાય અંતરછતાં તે પ્રમાણે દેશના દર્શનથી કહ્યું. રસ કષાય હરીતક આદિનો સ છે. ભાવ કષાય બે ભેદે - આગમથી તેમાં ઉપયોગવંત, નોઆગમથી કષાયનો ઉદય જ ભાવ કષાય છે. તે ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે.
ક્રોધ પણ નામાદિ ભેદથી ચાર પ્રકારે છે. તે કષાય પ્રરૂપણામાં કહેલ જ છે. તો પણ વ્યતિરિક્ત દ્રવ્ય ક્રોધ પ્રાકૃત શબ્દ સામાન્ય અપેક્ષવથી ચર્મકારની કોથળી અને ધોબીની નીલકોળી સમ લેવો.
ભાવ ક્રોધ તે ક્રોધનો ઉદય જ છે, તે ચાર ભેદ છે. જેમકે ભાષ્યકારે કહેલ છે - જળ, રેતી, ભૂમિ, પર્વતરાજી સર્દેશ ચાર ભેદે ક્રોધ છે. પ્રભેદ ફળ અમે આગળ જણાવીશું. તેમાં ક્રોધનું ઉદાહરણ -
વસંતપુર નગરમાં ઉત્સા વંશ એક બાળક દેશાંતર જતાં સાર્થ વડે ત્યાગ કરાતા તાપસની પલ્લીમાં ગયો. તેનું નામ અગ્નિક હતું. તાપસો વડે મોટો કરાયો. ચમ નામે તે તાપસ હતો. યમનો પુત્ર એ રીતે તેનું નામ જમદગ્નિ થયું. તે ઘોર તપશ્ચર્યા કરતા વિખ્યાત થઈ ગયો.
- આ તરફ બે દેવો હતા- વૈશ્વાનર શ્રાવક અને ધનવંતરી તાપસ ભક્ત હતો. બંને એ પરસ્પર કહ્યું કે આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. શ્રાવકદેવે કહ્યું - અમારામાં જે સવક્તિક [જઘન્યું હોય અને તમારામાં જે સર્વથી પ્રધાન હોય, તેની આપણે પરીક્ષા કરીએ.
આ તરફ મિથિલા નગરીમાં તરણધર્મો પદારથ રાજા હતો. તે ચંપાનગરી જતાં વાસુપૂજ્ય સ્વામીના ચરણકમળમાં પ્રવજ્યા લીધી છે, તેની ભોજન અને પાન વડે પરીક્ષા કરીએ. માર્ગમાં અને દેશમાં તે સુકુમાર દુઃખી થાય છે, તેને અનુકૂળ ઉપસર્ગો કરીએ. તે ઘણો જ સ્થિર રહ્યો. તે રાજર્ષિ આ દેવોથી ક્ષોભિત ન થયો. બીજા કહે છે - તે ભક્તપત્યાખ્યાન કરેલ શ્રાવક હતો. બંને દેવો સિદ્ધરૂપે ગયા. અતિશયોને કહ્યા.
૧૩૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પછી બોલ્યા કે આ પ્રત્યાખ્યાન ન કર, તું ઘણું લાંબુ જીવીશ. તે રાજા બોલ્યો - મને ઘણો ધર્મ થશે પ્રિત્યાખ્યાન ન છોડ્યા તેને ક્ષોભિત ન કરી શકાયો.
ત્યારપછી બંને દેવો જમદગ્નિની પાસે ગયા, પક્ષીઓનું રૂપ કર્યું. જમદગ્નિની દાઢીમાં માળો બનાવ્યો. પક્ષી બોલ્યો- હે ભદ્રો ! હિમવંત જઈએ. તેણી જવાની જા આપતી નથી. પક્ષીએ સોગંદ લીધા – જો હું જઉં તો ગોધાતકાદિ દઉં. માટે હું જઈશ. તે પક્ષીણી બોલી - જતો નહીં, પહેલાં મને વિશ્વાસ આપ કેિ પાછો આવીશ.] જો તું આ ઋષિના દુકૃતને પી જાય તો હું તને જવાની રજા આપું. જમદગ્નિ તે સાંભળી રોપાયમાન થઈ ગયા. તેણે બંને પક્ષીને બંને હાથે પકડી લીધા. પચી પૂછ્યું કે મારું દુકૃત શું છે ?
તે પક્ષી બોલ્યા- હે મહર્ષિ ! તું સંતાન રહિત છે. ઋષિએ કહ્યું – તે સત્ય છે, તે ક્ષોભ પામ્યા. એ પ્રમાણે તે દેવ શ્રાવક થયો.
ઋષિ પણ તેની આતાપના ભૂમિથી ઉતરીને મૃગકોઠક નગરે ગયા. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે ઉભો થયો, ઋષિને પૂછ્યું - શું આપું ? ઋષિ બોલ્યા, તારી પણી આપ. તેને ૧૦૦ કન્યાઓ હતી. તેણે કહ્યું - જે તમને ઈચ્છે તે કન્યા તમારી.
ઋષિ કન્યાના અંતઃપુરમાં ગયા. ઋષિને જોઈને બધી કન્યાઓ ભાગવા લાગી. લજ્જા આવતી નથી તેમ કહ્યું. તેને કુબડી કરી દીધી.
ત્યાં એક કન્યા રેણુમાં રમતી હતી. તેને ઋષિઓ ફળ આપ્યું પૂછ્યું કે - શું તું ઈચ્છે છે ? તે કન્યાને હાથ ફેલાવ્યો. તે કન્યાને લઈ જતા હતા ત્યારે કુજા આવી. મને રૂપ આપો એમ કહેતા ઋષિએ તેણીને અકુજા કરી. કુન્જ કન્યા નગરમાં ગઈ, બીજી કન્યાને ઋષિ આશ્રમમાં લાવ્યા.
તે કન્યાને પરિજનને આપી. તેઓએ ઉછેરી કન્યા ચૌવન પ્રાપ્ત જ્યારે થઈ, ત્યારે વિવાહધર્મ કર્યો. કોઈ દિવસે તે ઋતુકાળમાં હતી, ત્યારે કહ્યું - હું તારા માટે ચરને સાધુ છે, જેનાથી તને બ્રાહ્મણોમાં પ્રધાન એવો પુત્ર થશે. તે કન્યા (રણુકા] બોલી – એ પ્રમાણે કરો, મારી બહેન હસ્તિનાપુરમાં અનંતવીર્યની પત્ની છે, તેને માટે પણ એક ક્ષત્રિય ચરને સાધો. ઋષિએ તે પ્રમાણે ચરુ સાધ્યો.
રેણુકાએ વિચાર કર્યો કે હું તો અટવીની મૃગણી થઈ છું. મારો પુત્ર પણ તેવો ન થાઓ, એ પ્રમાણે નિર્ણય કરીને તેણી ક્ષત્રિય ચરુ ખાઈ ગઈ. તેની બહેનને બ્રાહમણ ચર મોકલ્યો. બંનેને પુત્ર થયા. તાપસી-રેણુકાનો પણ રામ અને તેની બહેનનો પુત્ર કાર્તવીર્ય. તે રામ ત્યાં મોટો થવા લાગ્યો.
કોઈ દિવસે એક વિધાધર ત્યાં આવ્યો. ત્યાં તેની સામે ઘણી સેવા કરી, ખુશ થઈને તેને પરશુ વિધા આપી. શરવણમાં તેને સાધિત કરી. બીજા કહે છે કે - જમદગ્નિને પરંપરાથી આવેલી પશુવિધા રામને ભણાવી.
તે રેણકા બહેનના ઘેર ગયેલી. તે ત્યાં રાજ ચાર્નતવીર્યના પ્રેમમાં આસક્ત થઈ, તેની સાથે સંભોગ કર્યો. તેનાથી રેણુકાને એક પુત્ર થયો. પુત્ર સહિત જમદગ્નિ તેણીને ઘેર [આશ્રમમાં લાવ્યા. પરશુરામે ક્રોધિત થઈ તેણીને પગ સહિત મારી નાંખી.
તે ત્યાં વિશે ઇન્ફશાય-બાણવિદ્યા શીખ્યો. રેણુકાની બહેને તે સાંભળ્યું, તેણે