________________
ઉપોદ્દાત નિ - ૬૧૦ થી ૬૧૩
પoo છત્રો સાથે પ્રવજિત થયો.
• વિવેચન-૬૧૦ થી ૬૧૩ :
ઈન્દ્રભૂતિ આદિ ત્રણેને પ્રવજિત થયા જાણીને વ્યકત નામે ગણધર જિનવર પાસે આવ્યા. કેવા વિશિષ્ટ અધ્યવસાયથી ? હું જઉં, જિન ભગવંતને વાંદુ, વાંદીને પપાસુ. એવા પ્રકારના સંકલપ વડે જઈને ભગવંતને પ્રણમીને તેમના પગ પાસે ભગવંતની ઉપલબ્ધ સંપત્તિથી વિસ્મય પામેલા નયને રહો. તેટલામાં જન્મ-જરામરણથી મુક્ત ભગવંતે કહ્યું – શું પૃથ્વી આદિ પાંચ ભૂતો છે કે નહીં તેવી શંકા છે ? ઈત્યાદિ પૂર્વવતુ. તને સંશય વિરુદ્ધ વેદ પદની શ્રુતિથી ઉદ્ભવેલ છે. બાકી પર્વવત. તે વેદપદો આ છે – ‘હનીપમાં હૈ સનમ્ ઈત્યાદિ અને ઘાવી થવી ઈત્યાદિ. તથા પૃથ્વી દેવતા, માપો દેવતા ઈત્યાદિ તેનો અર્થ આ છે - [અહીં' વિશેષાથી અને સમગ્ર વાદ કથન વિશેષાવશ્યક ભાષ્ય-રીક્ર અને શ્વસુમની ટીકાઓ આધારે જાણવુંસમજવું. બંને મતવાળાના મતોની જાણકારીથી તે સમજી કે સમજાવી શકાય, તે અમારા કાર્યક્ષેત્રની બહાર છે, તેથી છોડી દીધેલ છે.)
એ પ્રમાણે વ્યક્ત ગણધરનો સંશય છેદાતા તેણે પણ દીક્ષા લીધી. એ ચોથો ગણધર પુરો થયો.
• નિયુક્તિ-૬૧૪ થી ૬૧૭ :
તે ચારને પતાજિત થયા સાંભળીને સુધમાં જિનવર પાસે આવ્યા. હું જઉં, વ, વાંદીને પર્યાપાસુ. તેટલામાં જન્મ-જરા-મરણથી મુક્ત, સર્વજ્ઞ સઈદ જિનવરે નામ અને ગોગથી તેને બોલાવ્યો અને કહ્યું કે – “જે જેવો આ ભવે હોય તેવો જ પરભવે થાય કે નહીં?” એવી તને શંકા છે. તે વેદપદોના અર્થને ન જાણવાથી છે. પણ તેનો અર્થ એમ છે. તે સાંભળીને - X • સંશય નષ્ટ થયો, તેથી તેણે પોતાના પoo શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી.
• વિવેચન-૬૧૪ થી ૬૧૩ :
ઈન્દ્રભૂતિ આદિ ચારની દીક્ષા ચયાનું સાંભળીને પાંચમો સુધર્મ ગણધર જિનવર પાસે આવે છે, કેવા અધ્યવસાયથી ? પૂર્વવત જાણવું. તે ભગવંતને જોઈને અતીવ પ્રમોદીત થયો. તેટલામાં ભગવંતે તેને બોલાવ્યો આદિ પૂર્વવતું. તેની શંકા કહી - મનુયાદિ જેવા સ્વરૂપે આ ભવે હોય તેવા જ સ્વરૂપે પરમને પણ થાય એવો તને સંશય છે ને ? તે સંશય વિરુદ્ધ વેદપદના શ્રવણથી થયેલો છે. તે આ પ્રમાણે છે - Yપ જૈ guત્વનુસૈ પાવ: પવન્ ઈત્યાદિ તથા શ્રFITનો ૧ જીપ નાથતે ય: સપુર તે, ઈત્યાદિ. તું આ વેદપદોનો યોગ્ય અર્થ જાણતો નથી, તેથી તને શંકા થઈ. બધાં ગણધરના સંશય નિવારણાર્થે પરમાત્મા દ્વારા અપાયેલ ઉત્તર અને વેદ પદti રહસ્થાની સમી અમે પૂર્વવત છોડી દીધેલ છે, સંબંધીત loણો કે આગમવૃત્તિમાંથી પtણી તેવી, અમે અનુવાદ કરેલ નથી.]
જિનવરે વેદપદોના યોગ્ય અર્થને કહેતા સંશય નષ્ટ થવાથી સુધર્મ ગણઘરે પણ દીક્ષા લીધી. એ રીતે પાંચમો ગણધર સમાપ્ત.
૩૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/ર • નિર્યુક્તિ -૬૧૮ થી ૬૨૧ -
તે બધાંને પ્રવજિત થયા જાણીને મંડિત મિડિક) જિનવર સમીપે આવે છે. હું ત્યાં જઉં, જિનવરને વાંદુ, વાંદીને પર્યાપાસુ. તેટલામાં સર્વજ્ઞ સવદર્શી જિનવરે તેને નામ અને ગોત્રથી બોલાવીને કહ્યું કે - “બંધ અને મોક્ષ છે કે નહીં” એવી તને શંકા છે ને ? પણ તને આ શંકા વેદ પદોના અર્થ ન જાણવાણી થઈ છે તેનો અર્થ આમ છે. તે સાંભળીને સંશય દાતા મંડિતે પણ ૩૫o શિષ્યો સાથે દીક્ષા લીધી.
• વિવેચન-૬૧૮ થી ૬૨૧ -
તે ઈન્દ્રભૂતિ આદિ પાંચને પ્રવજિત થયા સાંભળીને મંડિત [મંડિક] છટ્ટો ગણધર જિનવર પાસે આવે છે. કેવા અધ્યવસાય સહિત આવે છે તે કહે છે, તે પૂર્વવતુ. તે ભગવંત સમીપે જઈને અને ભુવનનાથને પ્રણામ કરીને ઘણો જ ખુશ થયો, તેમની આગળ ઉભો રહ્યો. તેટલામાં જન્મ-જરા-મરણથી મુક્ત, સર્વજ્ઞ સર્વદર્શી જિનવરે તેને નામ અને ગોગથી બોલાવીને કહ્યું - તને શંકા છે ને કે- બંધ અને મોક્ષ છે કે નહીં ? પણ તારો આ સંશય અનુચિત છે. તારો આ સંશય વિરુદ્ધ વેદપદની શ્રતિમાંથી ઉદભવેલ છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી. તે વેદપદો આ છે - ઇu farm વિમુને વધ્યત્ત સંસતિ વા, મુખ્યતે, જોયતે ઈત્યાદિ તથા ના સાર થ પ્રયો: માતાપ્તિ [આ બંને પદો વિશે મંડિતે કરેલ અર્થનું કથન, તે વેદપદોનો વાસ્તવિક અર્થ અને તેનું કથન વિરોધાવશ્યક ભાષ્ય-રીકા તથા આગમોની વૃત્તિઓથી જાણવું - સમજવું અમે અનુવાદ કરેલ નથી, ઈત્યાદિ પૂર્વવતુ સમજી લેવું વળી અહીં હારિભદ્રીય ટીકામાં જે કહેવાયેલ છે, તે માટે જૈનેતર તો ઠીક જૈન મતનું પણ જ્ઞાન જરૂરી છે ક્યાયાદિ કાન પણ સમા પડે એ પ્રમાણે જિનેશ્વરના વચને જેનો સંશય છેદાયો છે તેવા મંડિતે ૩૫૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. એ પ્રમાણે છઠ્ઠો ગણધર સમાપ્ત થયો.
• નિર્યુક્તિ-૬૨૨ થી ૬૨૫ :
તે બધાંને પવજિત થયા જાણીને મૌર્ય પણ જિનવર પાસે આવ્યો. હું જાઉં, જિનવરને વાંદુ અને વાંદીને પર્યાપાસ. તેટલામાં જન્મ-જરા-મરણથી મુકત, સર્વજ્ઞ સર્વદર્શી જિનવરે તેને નામ અને ગૌત્ર કહીને બોલાવ્યો. કહ્યું કે –
દૈવો છે કે નથી' એવો તને સંગાય છે ને ? વેદપદોના અર્થોને જાણતો નથી, તેનો અર્થ આમ છે. ત્યારે મૌર્યનો સંશય જિનવર વડે છેદાતા તેણે ૩૫o શિષ્યો સહિત દીક્ષા લીધી.
• વિવેચન-૬૨૨ થી ૬૨૫ :
ઈન્દ્રભૂતિ આદિ છે તે પ્રવજિત થયા સાંભળીને મૌર્ય પણ જિનવર સમીપે આવ્યો ઈત્યાદિ પૂર્વવત. જિનવરે બોલાવ્યો આદિ પૂર્વવતુ. પછી કહ્યું કે- શું દેવો છે કે નથી તેવી શંકા છે ?” આ સંશય તને વિરુદ્ધ વેદપદોની શ્રુતિથી થયેલો છે. બાકી પૂર્વવતુ. તે વેદપદો આ પ્રમાણે છે – “ક પ વસાયુધ થનમાનો ઈત્યાદિ તથા કાજ સમભ, અમૃતા અધૂમ • x • x - fમુ પૂર્તિાસકૃતમર્યસ્થ ઈત્યાદિ. તથા ય