________________
ઉપોદ્ઘાત નિ • ૫૬૭
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
• નિયુક્તિ -પ૬૭ :
અરહંતો તીefપૂર્વક હોય છે. પૂજિતોએ પૂજેલ છે, વિનયકર્મ છે, તેથી કૃતકૃત્ય પણ ભગવંત જેમ દેશના આપે છે, તેમ તીર્થને નમે છે.
• વિવેચન-૫૬૭ :
તીર્થ - શ્રુતજ્ઞાન, તેના સહિત તીર્થકરતા છે. કેમકે તે અભ્યાસ પ્રાપ્ત છે. પૂજિત વડે પૂજા તે પૂજિતપૂજા, તે જેની કરાયેલ છે. કેમકે લોકના પૂજિતપૂજકપણાથી છે. ભગવંત પણ તેને પૂજિત ગણી પ્રવૃત્તિ કરે છે. તથા હવે કહેવાનાર વૈનસિક ઘર્મમૂળ છે અથવા કૃતકૃત્ય હોવા છતાં જેમ ધર્મ કહે છે, તેમ તીર્થને પણ નમે છે. [શંકા તીર્થંકરનામ ગોત્ર કર્મનો વિપાક હોવાથી આ પણ ધર્મકથન કૃતકૃત્યને અયુક્ત જ છે. [ઉત્તર] ના, તે કઈ રીતે વેદાય? ઈત્યાદિ ગાથાર્થ જોવો.
ક્યાં કયા સાધુ વડે, કયા ભૂ ભાગથી સમવસરણમાં આવવું કે જવું, ત્યારે શું પ્રાયશ્ચિત આવે? તે કહે છે –
• નિયુક્તિ-પ૬૮ :
જ્યાં અપૂર્વ સમોસરણ હોય અથવા સાધુએ જે પુર્વે દેખેલ ન હોય, તે બાર યોજનમાં આવે, જે ન આવે તો વધુ પ્રાયશ્ચિત્ત.
• વિવેચન-૫૬૮ :
જ્યાં તે-તે તીર્થકરની અપેક્ષાએ અભૂતપૂર્વ સમોસરણ થાય, અથવા બાર યોજનમાં કોઈ શ્રમણે પૂર્વે ન જોયેલ હોય તે આવે. અવજ્ઞાથી જો તે ન આવે તો ચતુર્વધુ પ્રાયશ્ચિત આવે છે. • X - X -
રૂપ-પૃચ્છાદ્વારને વર્ણવવાને માટે કહે છે – • નિયુક્તિ-પ૬૯ -
બધાં દેવો અંગુઠા પ્રમાણ રૂમ કરે તો પણ જિનેશ્વર દેવના પગના અંગુઠા આગળ અંગારાની જેમ ન શોભે.
• વિવેચન-૫૬૯ :
ભગવંતનું રૂપ કેવું છે? પોતાની સંપૂર્ણરૂપ નિમણિ શક્તિ વડે અંગુઠા પ્રમાણ રૂપ વિકુ તો પણ ભગવંતના પગના અંગુઠા પ્રમાણ પણ ન શોભે.
હવે ગણધરાદિની રૂ૫ સંપત્તિ કહે છે - • નિયુક્તિ-પ૩૦ -
ગણધર, આહારક, અનુત્તરવાસી ચાવત વ્યંતર, ચકી, વાસુદેવ, બલદેવ, મંડલિક, હીન હોય છે. બાકીના છ સ્થાન ગત હોય છે.
• વિવેચન-પ૦ :
તીર્થકરના રૂપથી અનંતગણહીન રૂપથી ગણધરો હોય છે. તેના કરતા અનંતગુણહીન આહારકદેહી હોય, તેનાથી અનંતગુણહીન અનુત્તર વૈમાનિક દેવો હોય, એ પ્રમાણે દેહના રૂપથી ઉત્તરોત્તર અનંતગુણ હાનિ શૈવેયકદેવથી બંતર સુધી,
પછી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક સુધી જાણવી. બાકીના રાજા અને જનપદના લોકો છ સ્થાનગત હોય છે – અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અનંત ગુણહીન.
• x • હવે સંહનનાદિ કહે છે – • નિર્યુક્તિ-પ૩૧ -
સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્વ, સાર, ઉચ્છવાસ, આ બધાં તીર્થના નામ કર્મના ઉદયથી અનુત્તર હોય છે.
• વિવેચન-પ૩૧ :
વજઋષભનારાય સંઘયણ, સમચતુરઢ સંસ્થાન, રૂપ દેહની છાયા, ગમન, વીયનિરાય કર્મના ફાયોપશમચી જનિત આત્મપરિણામ, માર - બાહ્યથી ગુરુપણુ અને અત્યંતરથી જ્ઞાનાદિ, ઉચ્છવાસ, તે ભગવંતને આ બધું અનુત્તર હોય છે. આદિ શબ્દથી લોહી અને માંસ ગાયના દુધ જેવા હોય. નામકર્મના ઉદયના અનેક ભેદ છે, તેના ઉદયથી આમ હોય.
પ્રશ્ન બીજી પ્રકૃતિની વેદના, ગોત્રાદિ, નામ, જે ઈન્દ્રિય ગાદિ તે પ્રશસ્ત ઉદયવાળા હોય, તે ભગવંતને છારીકાળે કે કેવલીકાળે અનુતર હોય કે નહીં ? તે હવે કહે છે –
• નિયુક્તિ-પ૩ર :
બીજી પ્રવૃત્તિ પણ પ્રશસ્ત ઉદયથી અનુત્તર હોય છે. ક્ષય અને ઉપશમથી પણ, ક્ષયમાં તો અવિકલ્પ સર્વોત્તમ હોય છે.
વિવેચન-પર :
બીજી પ્રવૃત્તિ પણ પ્રશસ્ત ઉદયથી ઉચ્ચ ગોગાદિ હોય છે તે પણ અનન્ય સદેશ. ઉપ શબ્દથી ‘નામ’ જે જાત્યાદિ લેવા. ક્ષયોપશમમાં પણ જે દાન, લાભાદિ કાર્ય વિશેષ, ઉપશમ શબ્દથી પણ જે કોઈ છે, તે અનુતર હોય છે. કર્મનો ક્ષય થતાં ક્ષાયિક જ્ઞાનાદિ ગુણ સમુદય થાય. અવિકલા-થતુ સર્વોત્તમ કહેલ છે - તીર્થકર, ગણધર, [પ્રશ્નો અસતાવેદનીયાદિ પ્રકૃતિ જે અશુભ છે, તે કઈ રીતે તેમને દુ:ખદાયી ન થાય ? તે કહે છે -
• નિયુક્તિ-૫૩ :
અસાતા આદિ જે પણ શુભ પ્રકૃતિઓ છે, તે દુધમાં લીંબડના રસના બિંદુ માફક તેમને સુખદાયી નથી.
• વિવેચન-પ૩૩ :
અસાતા આદિ જે પણ અશુભ પ્રકૃતિ હોય આદિ ગાથાર્થવતુ પ્રકૃતિ દ્વારને આશ્રીને કહે છે – ઉત્કૃષ્ટ રૂપથી ભગવંતને શું પ્રયોજન ?
• નિર્યુક્તિ-પ૩૪ -
ધમોંદયથી રૂપ થાય, પસ્તી પણ જે ધર્મ કરે તો સુરપ ગ્રાહ્ય વચની થાય. તેથી અમે તેમના રૂપની પ્રશંસા કરીએ છીએ.