SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 9૪ મહાનિશયછેદસૂત્ર-અનુવાદ ભણીને પછી જ્ઞાનમદ રે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રકારે પ્રજ્ઞાપના ાય છે. દિ૨૧, ૬ ભગવન્! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે? ગૌતમ ! બે ભેદે (૧) આગમથી, () નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા રે, અન્યમતની અભિલાષા કરે, સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગધ , ઘણા રે, ધર્મક્રણનું ફળ મળશે કે નહીં તેમ શંકા રે. સખ્યત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે, ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષા વાળાને સ્થિર ન કરે. સાધર્મિકોનું વાત્સલ્ય ન કરવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન કરવી. એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા. નોઆગમથી દર્શનશીલ અનેક પ્રશ્નને સમજવા. તે આ પ્રમાણે – ચક્ષકુશીલ, ધ્રાસકુશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે –- ચક્ષકુશીલ, ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિલ્લાકુશીલ, શરીરકુશીલ, તેમાં ચાકુશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્ત યમુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા કષભાદિના બિંબ આગળ દષ્ટિ સ્થિર ક્રીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષ કુશીલ તથા પ્રશસ્તાપ્રશરત ચક્ષશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં જતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર રે. વળી પ્રશસ્તાપ્રશસ્ત દ્રવ્યો જેવાં કે કાગડા, બગલા, ઢંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દૃષ્ટિ કરે તે પણ પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષકશીલ કહેવાય. અપ્રશસ્ત ચકુશીલ - ૬૩ પ્રકારે અપ્રશસ્ત સરાગદૈષ્ટિ કહી છે – ભગવદ્ ? તે પ્રશસ્ત ૬૨-ચક્ષભેદો ક્યા છે ? ગૌતમ ! આ (૧) સભ્રાક્ષ, (૨) તારા, (3) મંદા, (૪) મદલસા, (૫) વક, (૬) વિવંઝ, (૭) કુશીલા, (૮) અર્ધઈક્ષિતા, (૯) ક્ષણઈક્ષિતા, (૧૦) બ્રામિતા, (૧૧) ઉદ્દબ્રામિતા (૧ર) ચલિતા, (૧૩) વાલિતા, (૧૪) ચલલિતા, (૧૫) અર્ધમિલિતા, (૧૬) મિલમિલમિલા, (૧૩) માનુષ્યા, (૧૮) પશવા, (૧૯) ચક્ષિા , (૭) સરીસૃપા, (૨૧) અશાંતા, (ર) અપ્રશાંતા, (૩) અસ્થિર, (૨૪) બહુવિકાશા, (૨૫) સાનુરાગા, (ર૬) સગ ઉદારણી, (ર૭) રાગજા, (૨૮) ઉત્પાદાની, (ર૯) મદની, (30) મોહણી, (૩૧) વ્યામોહની, (ર) ભય ઉદીરણી, (33) ભયજનની, (૩૪) ભયંકરી, (ઉપ) હદયભેદની, (૩૬) સંશયહરણી, (૧૭) ચમત્કાર ઉત્પાદન, (૩૮) નિબદ્ધા, (૩૯) અનિબધ્ધા, (૪૦) ગતા, (૪૧) આગતા, (૪૨) ગતાગતા, (૪૩) પ્રત્યાગતા, (૪૪) નિર્ધારિણી, (૪૫) અભિલવાણી, (૪૬) અરતિક્રા, (૪૭) રતિકા, (૪૮) દીના, (૪૯) દયામણી, (૫૦) શુરા, (૫૧) ધીરા, (પર) હરણી, (૫૩) મારણી, (૫૪) તાપણી, (પપ) સંતાપણી, (૫૬) ફુધ્ધા, (૫૭) મહાધોરા, (૫૮) ચંડી, (૫૯) રુદ્રા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy