________________
૪3
ર૩/૩૮૦ દષ્ટિથી તે પુરુષને બોલાવે છે અને તેનું રાગથી નિરીક્ષણ કરે છે.
તે સમયે નારકી અને તિર્યંચ બંને ગતિને યોગ્ય અસંખ્યાની ઉત્સર્પિણી અવસર્પિણી કે કાળચક્ર પ્રમાણની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પાપ કર્મ બાંધે. પણ કર્મબંધ સ્કૃષ્ટ ન કરે હવે તે જે સમયે પુરુષ શરીરના અવયવને સ્પર્શવા સન્મુખ થાય, પણ હજુ સ્પર્શે ક્યું નથી. તે સમયની ર્મ સ્થિતિ બદ્ધ ઋષ્ટ કરે પણ બદ્ધ નિશ્ચચિત ન રે.
૩િ૮] હે ગૌતમ ! આવા સમયે જે પુરુષ સંયોગાધીન થઈ, તે સ્ત્રીનો યોગ રે, સ્ત્રીને આધીન થઈ કામ સેવન રે તે ધન્ય છે. સંયોગ ક્રવો કે ન રવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગાધીન ન થાય તે ધન્ય છે.
[૩૮] ભગવદ્ ! કયા કારણે એમ કહ્યું? ગૌતમ ! બદ્ધ મવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પામે તો કર્મ નિકાચિતપણે પરિણમે, બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મચી બિયારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા સ્થાવર પણામાં અનંતકાળ સુધી પરિભ્રમણ રે, પણ બેઇંદ્રિયત્ન ન પામે. એ પ્રમાણે મહા કષ્ટ અનંતા કાળે એકેન્દ્રિય પણાની ભવસ્થિતિ ભોગવીને એન્દિરાપણાનું કર્મ ખપાવે. પછી બે ત્રણ-ચાર ઇન્દ્રિયપણું ક્લેશથી ભોગવીને પંચેન્દ્રિય મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુર્ભાગી સ્ત્રીપણું પામે છે.
નપુંસકપણે ઉત્પન્ન થાય. વળી તિર્યપણામાં અપાર વેદના ભોગવે. નિરંતર હાહાકાર ક્રતી, વળી જ્યાં કોઈ શરણ્ય નથી. સ્વપ્ન પણ સુખ જે ગતિમાં જોવા ન મળો, હંમેશાં સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા હોય, સગા-સ્નેહીં-સ્વજન આદિથી રહિત જન્મપર્યન્ત કુત્સનીય, ગહણીય નિંદનીય, તિરક્રણીય એવા કર્મો ક્રીને, અનેક્ની ખુશામતો ક્રીને, સૅક્કો મીઠા વચનોથી આજીજી ક્રીને તે લોકોના પરાભવ વચન સાંભળીને મહામુસીબતે ઉદરપોષતા ચારે ગતિમાં ભટક્યું પડે છે.
ગૌતમ ! બીજું એ સમજવાનું કે જે પાપી સ્ત્રીએ બદ્ધ પૃષ્ટ અને નિદ્રચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષ પણ તેની સ્થિતિ જતાં ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાછું, તેને બદ્ધ સ્પષ્ટ અને નિષ્પચિત
રે. તે ારણે ગૌતમ! એમ કહ્યું કે જે પુરુષ તેનો સંગ ક્રે છે તે અધન્ય છે. તો નથી તે ધન્ય છે.
[૩૦] ભગવન ! કેટલાં પ્રકારના પુરુષ છે. જેથી આપ આમ કહો છો ? ગૌતમ! છ પ્રારના – અધમાધમ, અધમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ, સર્વોત્તમ.
[૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ લ્યો, કે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવર્સોવનવય પામેલ હોય, ઉત્તમ રૂ૫ લાવણ્ય નંતિયુક્ત સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વર્ષ સુધી બેસાડીને કામ ચેષ્ટા છે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે.
ઉત્તમોત્તમ પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે, પણ દાચ ચપટીના બીજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા રૈ, પણ બીજા જ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org