________________
03.
૮-૧૫૧૮ થી પરસ
હે ગૌતમ કળ તો અનંત છે, યોગ નિરોધ ક્રનાર ર્મ વેદે છે, પરંતુ ક્યું બાંધતા નથી.
– જૂના કર્મોનો નાશ કરે છે, નવા નો તેને અભાવ જ છે. - આ પ્રમાણે કર્મક્ષય જાણવો. – આ વિષયમાં કળની ગણતરી ન કરવી.
– અનાદિકાળથી આ જીવ છે, તો પણ ર્મો ખલાસ થતાં નથી. કર્મોનો ક્ષયોપશમ થવાના કરમે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થાય, ત્યારે ક્રળ, ક્ષેત્ર, ભવ અને ભાવદ્રવ્ય પ્રાપ્ત ક્રીને યાવતુ અપ્રમાદી બનીને કોઈ પણ જીવ સ્વ ને ખપાવે ત્યારે
- જીવની કેટી માર્ગમાં આગળ વધે. – જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાળનું ર્મ બાંધે. - ચારે ગતિમાં સર્વાળ અત્યંત દુખી જીવો વાસ ક્રનારા હોય. - તેનાથી કળ, ક્ષેત્ર, ભવ અને ભાવને પામીને...
હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એકદમ ફર્મક્ષય નારો થાય. ૧પ૪] હે ભગવન્! પે'લી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ?
હે ગૌતમ ! છઠ્ઠી નરક પૃથ્વીમાં. હે ભગવન્! ક્યા કારણે તેમ થયું ?
હે ગૌતમ ! તેનો ગર્ભ નવમાસથી અધિક થયો. ત્યારે તેણીએ એવો વિચાર ક્ય કે આવતીકાલે સવારે ગર્ભ પડાવીશ.
એવા પ્રકારના અધ્યવસાયને કરતી તેણે બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તુરત જ, ત્યાં જ મૃત્યુ પામી.
એ કરણે સુજ્ઞાથી છઠ્ઠી નરકે ગઈ.
હે ભગવન્! જે બાળક્નો તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી, તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો ?
હે ગૌતમ ! તે જીવતો રહેલો છે. હે ભગવન્! કેવી રીતે ?
હે ગૌતમ ! જન્મ આપતાની સાથે જ તે બાળક્ત એવા પ્રકારની ઓર, ચરબી, લોહી વીંટળાઈને રહેલ હતા.
દુર્ગધ મારતા પદાર્થો, પરુ, ખારી દુર્ગધપૂર્ણ ગાશુચિ પદાર્થોથી વીંટળાયેલ, અનાથ, વિલાપ કરતાં બાળકને
એક શ્વાન, કુંભારના ચાકડે મૂકી ભક્ષણ ક્રવા લાગ્યો. – ત્યારે તે કુંભારે તે બાળકને જોયો. – ત્યારે પોતાની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org