________________
૧૮૮
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જન્મવાળા તેનું આવું-આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. પરંતુ સ્પષ્ટ નામ જણાવ્યું નહીં.]
ત્યાર પછી હે ગૌતમ ! [શું બન્યું કે તું સાંભળ-]
જેટલામાં તે શ્રેષ્ઠ કુમાર નામ બોલ્યો નામ નો સંકેત ક્ય કે ] તેટલામાં સૈન્ય ઘેરાઈ વળ્યું.
- બઝર પહેરીને સજ્જ થયેલા એવા. – ઉંચો ધ્વજ ફરકાવતાં એવા,
– તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચક્યાર #તાં ચક્રો વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે તેવા,
– "હણો-હણો' એવા હણના શબ્દોથી ભયંક્ર, – ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, - જીવનનો અંત સ્નારા, - અતુલ બળ પરાક્રમવાળા અને મહાબલી, – એવા શકન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા.
આ સમયે તે શ્રેષ્ઠ કુમારના ચરણોમાં, તે સજા નમી પડ્યો. પ્રત્યક્ષ જોયેલા પ્રમાણથી તેમજ મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુળ ક્રમત પુષકારની ગણના ક્યાં વિના સાજા ત્યાંથી પલાયન થઈ ગયો – નાસી ગયો.
એક દિશા પ્રમ ક્રી, પરિસ્વાર સહિત તે સજા ભાગવા માંડ્યો.
હે ગૌતમ ! તે સમયે તે શ્રેષ્ઠ ગુમારે ચિતવ્યું કે મારા કુળ ક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી.
બીજી બાજું અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના રેલા પ્રત્યાખ્યાનવાળા એવા મને કોઈના ઉપર કંઈ પણ પ્રહાર કવો, તે લગીરે પણ યોગ્ય નથી.
તો હવે મારે અત્યારે શું ક્રવું ? અથવા આગાસ્વાળા ભોજન-પાણીના ત્યાગનું પચ્ચખાણ # ૧
એક દષ્ટિમાગથી શીલનું નામ ગ્રહણ સ્વામાં પણ આટલું મોટું નુક્સાનકારક કાર્ય ઉભું થયું. તો મારે પણ મારા શીલની પરીક્ષા ધે અહીં ક્રવી જોઈએ.
એમ વિચારીને તે શ્રેષ્ઠ માર આમ કહેવા લાગ્યો કે -
જો હું વાચા માત્રથી પણ શીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ, કુશળ, અક્ષત શરીરવાળો નીકળી શકીશ નહીં.
જો હું મન-વચન-કયા એમ ત્રણે પ્રક્કરથી, સર્વ પ્રકારે જો શીલ યુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીણ ભયંક્ર અને જીવનો અંત નાર હથિયારના ઘા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org