SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ મહાનિશીથ-છેદસૂત્ર-૬ મૂળ સૂત્ર-અનુવાદ ભાગ-૩૦ • છેદસૂત્રોમાં જેની છટ્ઠા અને છેલ્લા છેદ સૂત્ર રૂપે ગણના થાય છે, તેવા આ આગમને પ્રાકૃતમાં ‘માનિીદુ' નામે ઓળખવામાં આવે છે અને વ્યવહારથી તેમજ સંસ્કૃતમાં પણ મહાનિશીથ કહેવાય છે. જેમાં છ અધ્યયનો અને બે ચૂલિકા છે. એ રીતે આઠ વિભાગમાં આ અગમ સંગૃહીત છે. ૧૭ આ આગમ પરત્વે કોઈ જ નિયુક્તિ, ભાષ્ય, યૂર્ણિ કે વ્યાખ્યા-વૃત્તિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. એટલે અમે આ મૂળસૂત્રનો માત્ર અર્થ જ અહીં આપેલ છે. સંયમ જીવનની શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂક્તા એવા `આ ગ્રન્થમાં ચરણરણાનુયોગની મુખ્યતા હોવા છતાં લક્ષ્મણા સાધ્વી, નંદીષેણ મુનિ, સુસઢ આદિની ક્થાના માધ્યમે ક્યાનુયોગ પણ તેટલાં જ પ્રમાણમાં છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, ઉપધાનનું સ્વરૂપ, મીતાર્થ વિહાર આદિના માધ્યમથી કિંચિત દ્રવ્યાનુયોગ સ્વરૂપ પણ જોવા મળે જ છે. વર્ધમાન વિધા અને તેને કઈ રીતે સાધવી તે વાત અતિ સ્પષ્ટ અને વિસ્તૃતરૂપે આ આગમમાં હેવાયેલ છે. નિઃશલ્ય પ્રાયશ્ચિત્ત, ગચ્છની મર્યાદા ઇત્યાદિ વિષયો પ્રત્યેક સાધુ-સાધ્વી માટે મનનીય ચીંતનીય અને સામર્થ્યનુસાર આચરણીય હોવાથી ખરેખર આ આગમને વાચના આદિના માધ્યમે અત્યંત પ્રસારવા યોગ્ય છે. માત્ર સાધુ-સાધ્વીજી જ નહીં પણ શ્રાવશ્રાવિકાના જીવનમાં પણ આ આગમ થકી ખૂબ-ખૂબ પરિવર્તન લાવી શાય તેવા સચોટ વસ્તુ વિષય અને સ્પષ્ટ ક્લનવાળું આ આગમ છે. મૂળ આગમની પુનઃ વાચના થકી આ આગમને પુનઃ સંપાદિત કરાયેલ છે. તે વિષયક ઉલ્લેખ તો આગમની અંદરના ગધ ખંડોમાં સ્વયં આચાર્ય ભગવંતો એ જ રેલ છે. 30 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy