________________
૬-૧રપ
થી ૧ર૬૦
૧૪૧
પુજ્ય પ્રભાવથી નિરંતર સુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયો હોય, તે દેશમાં દરેક પ્રશ્નરે ઈતિ-ઉપદ્રવો, મરી, રોગો, શત્રુઓ તેમના પુન્ય પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આકૃપિત સમુદાયો મેરુ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો સ્નાત્ર મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા.
વિર૬૧ થી ૧ર૬] અહો તેમનું અભૂિત લાવાસ્ય, વંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોક્માં સર્વ દેવોનું રૂપ એકઠું ક્રીએ, તેને કરોડો વખત ક્રોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અગુંઠાનું રૂપ ઘણું જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય, ગણજ્ઞાન યુક્ત,
ક્લાસમૂહના આશ્ચર્યભૂત, લોકોના મનને આનંદ પનારા, સ્વજન અને બંધુ પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાયેલા, સ્નેહીવર્ગની આશા પુરનારસ, ભૂવનમાં ઉત્તમ સુખના સ્થાન સમાન, પૂર્વભવે તપ કરી ઉપાર્જિત ભોગ લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિજ્ઞાળાથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપવૃદ્ધિજ છે. તો અમારા સરખાં જાણવાં છતાં હજુ કેમ ચાસ્ત્રિ સ્વીકાર કરતાં નથી ?
[૧ર૬૭થી ૧ર૬૯] જેટલામાં આવા પ્રકારે મનો પરિણામ થાય છે. તેટલામાં લોકાંતિક દેવો તે જાણીને ભગવંતને વિનંતીપૂર્વક છે – ભગવદ્ ! જગજીવહિતક્ર એવું ધર્મતીર્થ આપ પ્રવતવિો તે સમયે સર્વ પાપો વોસિરાવી, દેહમમમત્વ ત્યાગી, સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલાં માફક ત્યાગ કરી, ઇંદ્રોને પણ દુર્લભ એવા નિઃસંગ, ઉગ્ર, ષ્ટધ્રરી, ઘોર, અતિદુર, સમગ્ર જગતમાં ઉફ્ટ તપ અને મોક્ષના અસાધારણ કારણરૂ૫ ચાઅિને સેવે.
[૧૭૭ થી ૧ર૭૪] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ ક્રનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા ક્રનારા, હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શક્તા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત ષ્ટ સહન ક્રે તો પણ મેળવી શક્તા નથી, તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ? જેવા મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ છે કે જેઓ તુચ્છ આ૫ સુખનો અનુભવ કરે છે, જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણ તૈયાર નથી. કેટલાંક મનુષ્યો ફીરમજી રંગ કવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ બનાવવાને તેના લોહી બળાત્કરે મટે છે, કોઈક ખેડૂતનો ધંધો રાવે છે, કોઈક ગોવાળ કાર્ય ક્રાવે છે. દાસપણું, સેવક્વણું આદિ, નોક્રી, ખેતી કે પ્રાણત્યાગ થાય તેવા ક્લેશ, પરિશ્રમ, સાહસોવાળા કાર્યો, દારિદ્ર, વૈભવપણું ઇત્યાદિ તથા ઘેર-ઘેર ભટકવું થાય.
[૧ર૭પ થી ૧૮] બીજા ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણી ટિણી શબ્દો ક્રતા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો ક્લેશ અનુભવતો ચાલે જેથી પહેરવાનાં ક્ષડાં મળે, તે પણ જૂનાં ફાટેલા મહામુસીબતે મેળવ્યા હોય. તે ફાટેલા વરશ્નો આજે સાંધીશ, કાલે સાંધીશ એમ ક્રીને તેવા જ ફાટેલા પહેરે અને વાપરે, તો પણ ગૌતમ સ્પષ્ટ સમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org