________________
૧૩૮
માનિશીથછેદસૂત્ર-અનુવાદ કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ, દંતિ છે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી. તો તેના નાક-ક્તન-હોઠને કદરૂપા કરી નાંખ્યું.
[૧૧૯૯ થી ૧૨૦૨] જ્યારે આ યોવનવંતી થશે ત્યારે મારી પુત્રીને ક્રેઈ ઇચછશે નહીં અથવા પુત્રી સમાન તેને આમ વું યુક્ત નથી. આ ઘણી જ વિનિત છે, બીજે ચાલી જશે તો તેને તેવી કરી દઉં કે બીજા દેશમાં પણ તે ક્યાંય રહેવાનું સ્થાન ન પામે, અને પાછી આવે તેને એવું વશીક્રણ આપું કે જેથી તેનો ગુમ ભાગ સડી જાય, હાથ-પગની બેડી પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા , વળી જૂનાં ૫ડાં પહેરવું જેથી મનમાં સંતાપ ક્રતી શયન કરે.
[૧૦૩ થી ૧૨૦૮] ત્યારપછી ખંડોઠા એ પણ સ્વપ્રમાં સડી ગયેલો ગુમ ભાગ, બેડીમાં જડાયેલી, કાન-નાક ક્યાયેલી તેવી પોતાને દેખી, સ્વપ્રનો પમાઈ વિયારી, કોઈ ન જાણે તેવી રીતે નાઠી. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ ક્રતી-ક્રતી છ માસ પછી સંખેડ નામક ખેફમાં પહોંચી. ત્યાં બ્લેર સમાન વૈભવવાળા રંડાપત્ર સાથે જોડાઈ. પહેલાંની તેની પરણેતર ઈષ્યથી અતિ બળવા લાગી, તેના રોષથી ફફડતી તેણીએ કેટલાંક દિવસો પસાર ક્ય. કોઈ રાત્રે ખંડોષ્ઠા ભર નિંદ્રામાં સુતેલી, તેને જોઈને ચૂલા પાસે દોડી ગઈ. સળગતું કાષ્ઠ ત્યાંથી લાવી, ખંડોષ્ઠાના ગુપ્ત ભાગમાં એવી રીતે ધુસાડી દીધું કે તેનો ગુપ્ત ભાગ ફાટી ગયો. હૃદય સુધી તે સળગતું લાક્કે પહોંચી ગયું ત્યારપછી દુઃખપૂર્ણ સ્વરે આક્રદ જવા લાગી. ચલાયમાન પાષાણ સમાન આમતેમ ગબડતી સરકવા લાગી.
[૧ર૦૯ થી ૧ર૧) વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપે કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન . ત્યારે તે કુંભારશાળામાંથી લોટાની કોષ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘુસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આફાત થઈ ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! ચકવર્તીની સ્ત્રી ન થઈ.
આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેણીના ફ્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના-નાના ટુકડા કર્યા અને પછી કાગડા-તરાને ખાવા દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપત્ર પણ આવી પહોંચ્યો, તેણે ગુણદોષની તપાસ ક્રી, ઘણો વિકલ્પ કરવા લાગ્યો. સાધુ પાસે દીક્ષા લઇ, મોક્ષે ગયો.
વિર૧પ થી ૧૨૧૯] લક્ષ્મણાઆયનો જીવ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન થઈને છઠ્ઠી નરકે ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયંક્ર દુઃખ ત્રિકોણ નારકાવાસમાં લાંબોળ ભોગવીને અહીં આવીને નિયંચયોનિમાં રીપણે ઉત્પન્ન થયો. ત્યાં કમનો ઉન્માદ થતાં મેજન સેવવા લાગી. ત્યાં કોઈ ભેંસે યોનિમાં લાત મારી, ઘા પડ્યો, યોનિ બહાર લબડી ગઈ તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને ફોલી ખાવા લાગી. ત્યાં મૃત્યુ પામીને ૯૯ વખત ાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ, ગર્ભની વેદનામાં સેકાણી.
[૧ર૦ થી ૧ર પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જખ્યો. પણ બે માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org