________________
૬-૧૭પપ થી ૧૦૫૮
૧ર૯ મનન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીક્માં બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠી.
તે સાધ્વીએ પોતાના નિયમનો સુક્ષ્મ ભંગ થયો તેની નિંદા ન કરી. તે નિયમ ભંગના દોષથી બળીને પહેલી નરકે ગઈ. આ રીતે સમજીને તમોને અક્ષય-અનંતઅનુપમ સુખની અભિલાષા હોય તો અતીતના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો.
[૧૦૫૯ થી ૧૦૬૧ તપ, સંયમ, કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળ સરખો છે. તે નિયમને ખંડિત ક્રનારના વ્રત નથી કે સંયમ રહેતો નથી.
માછીમાર આખા જન્મમાં માછલા પક્કીને જે પાપ બાંધે છે. તેના કતાં વ્રત ભંગની ઈચ્છા નારા આઠગણું પાપ બાંધે છે.
પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાંત રે અને દીક્ષા લે તે પોતાના વ્રતને ખંડિત ન ક્રતો તેટલાં પુણ્યને ઉપાર્જન નારો થાય છે.
o) જે ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ ક્રનાર અને પાપની નિવૃત્તિ ક્રનારા હોય છે, જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતાં નથી. ત્યાં સુધી, જે કંઈ પણ ધમનુષ્ઠાન ક્રે તેમાં તેને લાભ થાય છે.
[૧૦૩, ૧૦૬૪સાધુ સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ઉચ્છવાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની જા સિવાય કરવાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ ક્રવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચશ્વાસ પણ સર્વથા લેવા મૂકવાના નથી. અભ્યણાથી ઉચ્છવાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ?
[૧૦૬૫ થી ૧૦૬૯] ભગવન્જેટલું દેખ્યું કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ?
જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી. ત્ય અને અન્યના જાણક્કર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે ?
ગૌતમ ! વાલીઓ એૉંત હીતવયનને કહે છે, તેઓ પણ જીવોના હાથ પકડીને બળાક્તરે ધર્મ ક્રાવતા નથી. પરંતુ તીર્થક્ટ હેલ વચનને જે તહત્તિ
વાપૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, જેમણે હજુ પરમાર્થ જામ્યો નથી. ત્યાજ્યનો વિવેક જામ્યો નથી. તેઓ આંધળા પાછળ આંધળો ચાલ્યા જે, ખાડો છે કે ટેક્રો, પાણી છે કે જમીન ઈત્યાદિનું તેને ભાન ન હોય. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી.
તેથી બંતો પોતે ગીતાર્થ વિહારી હોય અથવા ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. તેવી ઉત્તમ સાધુને માટે શાસ્ત્રક્ટ અનજ્ઞા આપેલી છે, આ બે સિવાય બીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી.
[૧૦૦૦ થી ૧૦૭ સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, દેટવતી 30||
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org