________________
૧ર૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નંદીષણ પ્રેમપાશથી બંધાયેલો હોવા છતાં શાસ્ત્રમાં લ એવું શ્રાવક્મણે પાળતો અને દરરોજ દશ કે તેથી અધિને પ્રતિબોધ રીતે સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવાને મોકલતો હતો.
૮િ૭૭ થી ૮૮૧] હવે નંદિષેણ પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો. તે કેવી રીતે ? તેણે નંદિપેણને કહ્યું કે લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્માર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું ક્રીયાણું છે ? કેમ કે તમે તો તેમ વર્તતા નથી.
દુર્મુખનું આવું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબાાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ! શીલ ભ્રષ્ટ એવામાં આ શું કર્યું ? અજ્ઞાન નીદ્રામાં, કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં, અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત ચેષ્ટા જુઓ. જાત્ય કંચન સમાન મારા ઉત્તમ આત્માને મેં અશુચિ સમાન બનાવ્યો.
૮િ૨ થી ૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થક્ય ભગવંતના ચરણ ક્મળમાં જઈને હું મારા અપરાઘનું પ્રાયશ્ચિત કરૂં. હે ગોતમ ! આમ પશ્ચાતાપ તો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિતનું સેવન પામશે, ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભકર્મ ખપાવીને શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી કેવલી થઈ મોક્ષે જશે.
[૮૫] હે ગૌતમ ! આ દષ્ટાંતથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણાં ઉપાયો વિચાર્યા. નંદિપણે ગુરુને જે રીતે વેશ અર્પણ કર્યો, વગેરે ઉપાયો વિચારવા.
૮િ૮૬ થી ૮૯૯] સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે, તે બરાબર સમજે. ગૌતમ ! તપ કરવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહા ઉદય હતો, તો પણ વિષયની ઉદીરણ થતાં તેણે આઠગણું ઘોર તપ ક્યું. તો પણ તેના વિષયોનો ઉદય અટક્તો નથી, ત્યારે વિપભક્ષણ , પર્વત ઉપરથી મૃગુપાત કર્યો. અનશન ક્રવાની અભિલાષા ક્રી, તેમ જતાં ચારણમુનિએ રોકડ્યા ત્યારે ગુરુને હરણ અર્પણ કરી અજાયાં દેશમાં ગયો. હે ગૌતમ ! ભૂતમાં હેલા આ ઉપાયો જાણવા જોઈએ.
દિલ્ડ થી ૮૯૪] જ્યાં સુધી ગુરુને જોહરણ અને પ્રધ્વજ્યા પાછા અર્પણ ન ક્રાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ-જોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને જોહરણ અર્પણ ક્રવું જોઇએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહે. ગુરુ પણ કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો વાંધો ન લેવો.
જે ભવ્ય છે, પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ ! જે આ પદનો તિરસ્કાર કરે છે, તે જેમ આડે માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ ર્ક્સ, તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ શે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org