________________
૬-૮૫૬ થી ૮૬૪
૧૨૩ મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ ઉજ્જવળ વર્ણ વાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉઠ્ઠાણા ફ્લાવીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગસના પુષ્પની પ્રભા અપાળમાં ક્રમાવાની છે. જ્યારે જિન શાસન તો કલિકાલની ક્લષતાના મળ અને ક્લેક્શી સર્વથા હિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે માટે સમગ્ર દરિઘ, દુખ અને ક્લેશોનો ક્ષય રનાર એવા પ્રકારના આ જેન પ્રવચનની અપભ્રાજના વીશ. તો ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ ?
દુઃખે ગમન ક્રી શાય, મોટી ઉચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય તેવા પર્વત ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું કંઈક પણ શાસનની ઉડ્ડાહણા ન # તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટૂડેંટુક્કા કરી નાખ્યું. એ પ્રમાણે ફરી પણ છેદારોલા શિખરોવાળા મહાપર્વતના શિખરે ચઢીને આગાર રાખ્યા વિના પ્રત્યાખ્યાન કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા “અકાલે તારું મૃત્યું થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને છેલ્લું શરીર છે. માટે બદ્ધ સૃષ્ટ ભોગફળ ભોગવી સંયમ સ્વીકાર.”
૮િ૫ ૮૦] આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત આત્મહત્યા ક્રતાં રોક્યા ત્યારે ગુરુ ચરણે વેશ અર્પણ કરીને નિવેદન ક્યું કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ #તો #તો દેશાંતરમાં ગયો હતો.
ત્યાં આહાર ગ્રહણ ક્રવાને વેશ્યાને ઘેર જઈ ચડ્યો. જ્યારે ધર્મલાભ કહ્યો, ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી, ત્યારે મારી તેવી લબ્ધિ સિદ્ધ થઈ હોવાથી મેં તે વખતે હ્યું કે ભલે તમે થાઓ. તે વખતે ૧સા રોડ પ્રમાણદ્રવ્ય સુવર્ણની વૃષ્ટિ ક્રાવી, તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઉંચા, વિશાળ, ગોળ સ્તનવાળી ગણિકા દેઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! સલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ક્યાં જાય છે ? ભવિતવ્યતાથી નંદિષેણે પણ પ્રસંગાનુરૂપ વિચારીને કહ્યું કે - તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું.
[૮ થી ૮૪] તે સમયે તેણે એવો અભિગ્રહ ક્યોં અને તેના મંદિરમાં પ્રવેશ ક્ય કે દરરોજ મારે દશ-દશને પ્રતિબોધ પમાડવો અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી મારે ભોજન-પાન વિધિ ન કરવી. મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી રોજ મારે સ્પંડિલ- માત્ર ન ક્રવું. બીજું પ્રવજ્યા લેવા તૈયાર
ચેલાને માટે પ્રવજ્યા ન આપવી કેમ કે ગુરુનો જેવો વેશ [કે આચરણ હોય તેવો જ શિષ્યનો વેશ [આચરણ થાય.
ગણિાએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા ક્રીને લુચિત મસ્તજ્વાળા, જર્જરિત દેહવાળા નંદિષેણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના નેહપાશમાં બંધાઈ ગયો.
[૮૫ થી ૮ વાતચીતથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, તિથી વિશ્વાસ ઉત્પન્ન થય, વિશ્વાસથી નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org