________________
૧૧૮
માનિશીથછેદસૂત્ર-અનુવાદ પિતાએ મઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થયેલ, દુષ્કાળના દોષથી સુધાથી દુર્બળ કંઠવાળી તેણે ઘી, તેલ આદિ રસના વેપારીને ઘેર દાસી પણું ક્યું. ત્યાં ઘણી મદિરાપાન કરનારા પાસે એંઠી મદિરા મેળવીને એઠી રે, વારંવાર ઐઠું ખાય છે. કોઈક સમયે નિરંત એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાપાન તથા માંસનું ભોજન કરીને હેલી હતી. ત્યારે તેને એવો દોહદ થયો કે હું બહું મધપાન
# પછી નટ, નાટકીયા, છત્રધારી, આરણ, ભટ્ટ, ભૂમિ ખોદનાર, નોક્ર, ચોર વગેરે હલકી જાતિવાળાઓએ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પંછ, કાન, હાડકાં, મૃતકદિ શરીર અવયવો,વાછરડાનાં તોડેલ અંગો જે ખાવા યોગ્ય ન હોય, તેવા હલક એંઠા માંસ, મદિરનું ભોજન કરવા લાગી.
ત્યાર પછી તે એંઠા માટીના કેડિયામાં જે કંઈ નાભિના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પદ્ધ થયેલ માંસ હોય તેનું ભોજન કરવા લાગી. એ પ્રમાણે કેટલાંક દિવસો જતાં મધ અને માંસ ઉપર અતિ ગૃદ્ધિવાળી બની. પછી વેપારીના ઘરના ભોજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને, બીજા સ્થાને વેંચીને, માંસ સહિત મધનો ભોગવટો ક્રવા લાગી. તે સના વેપારીએ આ હક્તિ જાણી, રાજાને ફરિયાદ . રાજાએ વધનો હકુમ આપ્યો. પણ લધર્માનુસાર કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર કરે તો બાળક નો જન્મ ન આપે ત્યાં સુધી તેનો વધ ન થાય.
વધ માટે નિયુક્ત કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિની સહ જોવા લાગ્યા. તેની રક્ષા વા લાગ્યા કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે સાવધાચાર્યનો જીવન બાળકરૂપે જખ્યો. તુરંત બાળકન્નો ત્યાગ ક્ય. મરણના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ ! તુરંત તે ચાંડાળોના જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ નારે રાજાને જણાવ્યું કે હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળક્ન ત્યાગી તે દુલચારિણી નાસી ગઈ.
રાજાએ કહ્યું કે ભાગી ગઈ, તો જવા દો. પણ બાળકની બરાબર સંભાળ રાખજો, સર્વથા તેવો પ્રયત્ન કે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે પ૦૦૦ દ્રવ્ય ગ્રહણ ક્રો. પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાના પુત્રનું પાલન-પોષણ
ક્ય. કોઈક સમયે કાળક્રમે તે પાપÁ ફાંસી દેનારના અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. ૫eo ચાંડાલનો અધિપતિ બનાવ્યો.
ત્યાં તે તેવા ન કરવા યોગ્ય પાપો ક્રીને હે ગૌતમ ! અપ્રતિષ્ઠાન નામક સાતમી નરફ ગયો.
આ રીતે સાવધાચાર્યનો જીવન સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંક દુઃખો ૩૩-સાગરોયમના લાંબા કાળ સુધી મહાક્લેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળી અહીં આંતર્દીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાંથી મરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org