________________
૧૦/૧e
અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• જો સમ્યક પ્રકારથી આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું વિશિષ્ટ ફળ હોય તો
હું પણ ભાવિમાં આ ઉપર્યુક્ત દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરે તો મારે શ્રેચ છે.
હે આયુષ્યમાન શ્રમણો |
આ પ્રમાણે નિગ્રન્થ કે નિગ્રન્થી કોઈપણ નિયાણું કરીને ચાવતુ દેવરૂપે ઉત્પન્ન થાય છે તે ત્યાં મહાદ્ધિવાળા દેવ પણ થાય છે ચાવત દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
તે દેવ ત્યાં અન્ય દેવોની દેવી સાથે વિષય સેવે છે. રવયં પોતાને વિવિંત દેવી સાથે વિષય સેવે છે. અને પોતાને દેવી સાથે પણ વિષય સેવે છે.
• તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થયા પછી યાવત્ પુરૂષરૂપે ઉત્પન્ન થાય છે. યાવત તેના દ્વારા એકને બોલાવતા ચાર-પાંય ન બોલાવાયેલ પણ ઊઠીને આવી જાય છે. અને પૂછે છે કે – હે દેવાનું પ્રિય ! કહો અમે શું ક્રીએ ? યાવત્ આપના મુખને ક્યા પદાર્થો સારા લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિથી યુક્ત પુરૂષને તપ-બળ અને સંયમના મુક્ત રૂપ શ્રમણ, બ્રાહ્મણ ઉભયકાળ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે. - પ્રરૂપે છે શું ?
ઉત્તર – હા હે છે. પ્રશ્ન – શું તે સાંભળે છે ? ઉત્તર – હા તે સાંભળે છે. પ્રશ્ન – શું તે કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતિતિ કે રૂચિક્ર છે ખરો ?
ઉત્તર – આ સંભવ નથી કેમ કે તે સર્વ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા ક્રવાને અયોગ્ય છે.
પરંતુ તે ઉત્તર અભિલાષા રાખતો • યાવત -
દક્ષિણ દિશાવ નારકમાં કૃષ્ણપાક્ષિક નૈસચિક રૂપમાં ઉત્પન્ન થાય છે તથા ભાવિમાં સમ્યકત્વ ની પ્રાપ્ત દુર્લભ થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
નિદાન શલ્યનું આ પાપન્નરી પરિણામ છે કે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ સખતો નથી.
આ પાંચમાં વિટાણાનું સ્વરૂપ માં [૧૮] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. ચાવતુ સંયમની સાધનામાં પસક્રમ hતાં એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ ક્રમભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે
માનવસંબંધી કમભોગ અધુવ રાવત ત્યાજ્ય છે. ઉપર દેવલોક્માં જે દેવ છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org