________________
જ
દશાશ્રુતસ્કંધન છેદ-૩ તેને જોઈને તે સ્ત્રી નિયાણું કરે કે સ્ત્રીનું જીવન દુખમય છે, કેમકે બીજા ગામ ચાવતુ સંનિવેશમાં એક્સી સ્ત્રી જઈ શક્તી નથી કે વિચરણ કરી શક્તી નથી.
જે રીતે ફેરી, બિજોરૂ, કોઠા, બાણ નામના સ્વાદિષ્ટ ફળની પેશી હોય છે. માંસની પેશી હોય, શેરડીનો ટુકડો હોય કે શાભલી કુળની ફળી હોય.
તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય - ચાવત - ઇચ્છનીય કે અભિલાષા ક્રવા યોગ્ય હોય છે -
તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય - ચાવતું - અભિલાષા કરવા યોગ્ય હોય છે.
તેથી સ્ત્રીનું જીવન દુખમય અને પુરૂષનું સુખમય હોય છે. હે આયુષ્યમાન શ્રમણો ! – (૧) આ રીતે તે સાળી પુરૂપ થવા માટે નિદાન કરે. – (૨) નિદાન ક્ય પછી તેની આલોચના પ્રતિક્રમણ ન રે. - (૩) તો દેવલોક ઉત્પન્ન થઈ પણ જાય યાવત દેવ સુખ ભોગવે - (૪) દેવલોકની સ્થિતિ આદિનો ક્ષય થયા પછી ચ્યવીને – (૫) ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પત્તિ આદિ પૂર્વવત જાણવું.
તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરૂષ • ચાવતુ - દક્ષિણ દિશાવતી નરકમાં નારક રૂપે ઉત્પન્ન થાય
બોધિ દુર્લભ થાય કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહિ. ઇત્યાદિ બધુ પૂર્વવત્ જાણવું
આ ચોથુ નિયાણું ક] ]િ હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન ક્રેલ છે. આ જ નિર્ચન્થ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો અંત ક્રે છે, પૂર્વવતુ જાણવું
કોઈ સાધુ કે સાળી ફેવલિ પ્રજ્ઞમ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ ક્રતા - ચાવતું -
સંયમમાં પરાક્રમ ક્રતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે
- (૧) માનવ સંબંધી કમભોગો અધુવ – અનિત્ય - શાશ્વત છે. - (૨) સM – ગલન – સ્વભાવી તથા નશ્વર છે. - (૩) મળ, મૂત્ર પ્લેગ્સ, મેલ, વાત, પિત્ત, કફ, શુક, શોણિતયુક્ત છે. - (૪) દુર્ગધયુક્ત શ્વાસોચ્છવાસ તથા મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. – (૫) વાત પિત્ત અને ક્રનું દ્વાર છે. – (૬) પહેલા કે પછી અવશ્ય ક્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવો રહે છે–
તે ત્યાં બીજા દેવોની દેવીઓને પોતાને આધિન ક્રીને તેમની સાથે વિષયસેવન રે છે.
સ્વયં જ પોતાને વિવિંત દેવી સાથે વિષયસેવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org